________________
પટેલ મથુરાંદા દ્વારકાદાસ - પટેલ મેહનભાઈ શંકરભાઈ
પ્રામાપકે. ‘ભારતના મહાન તપસ્વીઓ' (૧૯૮૨) એમના વરિ ગ્રંથ છે.
ર.ટા. પટેલ મહુલ : હરયકમ | ‘રીરમાં ઠાકુર' (૧૯૮૬) ના કેતાં.
કિ.વા. પટેલ માતીભાઈ: ‘અમર યાદ'. મ. ૨ (૧૯૪૬)ને! કતાં.
નિ.વા. પટેલ માતીભાઈ ટી., “અનુરાગ': નાટયકૃતિઓ ‘પિયુષધારા”
અને ‘શાંતિસંદેશ'ના કતાં.
પટેલ મોતીભાઈ મનેરભાઈ (૬-૫ ૧૯૩૭) : ચરિત્રલેખક. જન્મ વતન સાબરકાંઠા જિલ્લાના ઈરારીમાં. એમ.એ., પીએચ.ડી. સુરેન્દ્રનગરની એજયુકેશન કોલેજમાં અધ્યાપક.
એમણ “માતૃભૂમિના મરજીવા'- ભા. ૧-૪ (૧૯૭૮) નામ બાળકને ઉપયોગીજીવન ચરિત્રની પૂરિકાઓ આપી છે. આ ઉપરાંત એમણ શિક્ષણવિષયક પુસ્તક: પણ લખ્યાં છે.
પટેલ મથુરાંદાર દ્વારકાદાર : ‘ગા કુલ-યમુનાજી છપન ભાગ-1 ધાળ' (૧૯૩૭)ના કર્તા.
નિ.વા. પટેલ મહીજીભાઇ કા. : મુળ વતન નાપાડ (નિ. ખેડા). દારેસલામ •ી ઇડિયન સેન્ટલ કૂલમાં અધ્યાપક.
નવલકથા ‘ગ્રામદેવતા' (૧૯૩૬) માં મજૂરો તથા ખેડૂત થતી જીવન આલેખવાના પ્રયાસ થયા છે. પાઠયપુસ્તક તરીકે મંજુર થયેલાં પુતક ‘ગુજરાતના ઇતિહાસના વાતા’ (11મી. અ!. ૧૯૫૧) માં વાર્તા દ્વારા ઇતિહાસનું શિક્ષણ આપવાનો પ્રયાસ છે.
નિ.વા. પટેલ મહેન્દ્રભાઇ બહેચરભાઈ : ‘દરિલાલ મ. દેસાઈની જીવનઝરમર' (૧૯૭૪)ન: કતાં.
નિ.વા. પટેલ મહેશ પ્રભુભાઈ (૩૧-૧૨-૧૯૨૯): નવલકથાકાર, એકાંકીકાર. જન્મ સુરત જિલ્લાના મહુધાનમાં. એમ.એ. ટી. બી. પટેલ ઉચતર માધ્યમિક સંકુલ, વલ્લભવિદ્યાનગરમાં અધ્યાપક.
ગ્રામજીવન અને નગરજીવનના રસમન્વય સાધવા મથતી અને વ્યકિતના અહમાંથી જાગી ઉતા આંતરિક સંઘર્ષને નિરૂપતી. ‘અપરિચિતા' (૧૯૭૧) એમની નવલકથા છે. ‘એક મૂરખ ને એક પંડિત' (૧૯૭૨) નથઃ ‘વત, વિચાર ને વંટોળ' (૧૯૮૦) એમના | એકાંકીસંગ્રહા છે, જેમાં સામાજિક વાસ્તવિકતાનું હાસ્યકટાક્ષયુકત નિરૂપણ કરતાં હળવી શૈલીનાં તથા ઍબ્સર્ડ પ્રકારનાં એકાંકીઓ રાંગૃહીત છે. “વાર્તારાંચય' અને 'વાર્તામધુ' નીવડતનાં સહસંપાદનો છે.
| નિ.વા. પટેલ માણકલાલ મણિલાલ (૨૪-૭-'૧૯૩૫) : કવિ, સંશોધક.
૧૮*મ વતન મહેસાણા જિલ્લાના ઢ:રિયામાં. ૧૯૨૧ માં સમાજશાસ્ત્ર વિષયમાં ગુજરાત યુનિવર્સિટીમાંથી એમ.એ. ૧૯૭૬ માં પીએચ.ડી. ગૂજરાત વિદ્યાપીઠને સમાજવિદ્યા વિભાગમાં અધ્યાપન.
‘શાશ્વતી’ (૧૯૮૧) એમના કાવ્યસંગ્રહ છે. ‘ગુજરાતી નવલકથામાં લગ્ન અને કુટુંબ ક્ષેત્રનાં આલેખના' (૧૯૮૩) નામના રાધનિક ધમાં એમણ સમાજજરાાસ્ત્રીય ભૂમિકામાંથી ગુજરાતી નવલકથાના અભ્યાસ કર્યા છે.
૧૪.ગા. પટેલ માણેકલાલ શામળદાસ : કથાકૃતિ ‘એક અદભુત સ્વપ્ન અથવા બાત બડી અને પટ છાટા' (૧૮૯૫)ના કર્તા.
નિ.વા. પટેલ માધવજી ગેવિંદજી: બાળવાર્તા-પુસ્તકો ‘ભીમનાં પરાક્રમ' | ('1'૯૫૮), ‘ગદાધારી ભીમ' ('૯૫૪), ‘વીર બાળા' (૧૯૫૪), ‘રાલાક હાસ્મા ની વાતા' (૧૯૫૬) અને ‘લાલમંડળ' (૧૯૫૭) ના કતાં.
નિ.વા. પટેલ મૂળજીભાઈ બેચરભાઈ (૩ ૨-'૧૯૪૩) : ચરિત્રકાર. જન્મ
ઇડર તાલુકાના નળાખલીમાં. એમ.એ. મહિલા કોલેજ, કેશાદમાં
પટેલ મોહનભાઈ ગોવિંદભાઈ (૧૮-'૧૨ ૧૯૬૫) : કવિ. જન્મ
ભરૂચ જિલ્લાના વાગરામાં. એમ.એ., પીએન.ડી. શ્રીરંગ શિડ્યાણ મહાવિદ્યાલય, બીલીમોરામાં અધ્યાપક.
‘પમરાટ' (૧૯૮૦) અને ‘મલકાટ' (૧૯૮૨) એમના કાવ્યસંગ્રહ છે.
નિ.વા. પટેલ મેહનભાઈ શંકરભાઈ, ‘કૃષ્ણ પાયન', ‘સનાતન યાત્રી' (૮-૬-૧૯૨૦) : વિવેચક, સંશાધક. જન્મ પેટલાદ તાલુકાના વડદલામાં. ૧૯૪૬ માં મુંબઈ યુનિવર્સિટીમાંથી ગુજરાતી વિષય સાથે બી.એ. ૧૯૪૮ માં એ જ યુનિવર્સિટીમાંથી ગુજરાતી-સંસ્કૃત વિષયમાં એમ.એ. ૧૯૪૬ માં વડોદરા કૉલેજમાં ફેલો નિમાયા. વિદ્યાનગર, અલિયાબાડા વગેરે સ્થળ અધ્યાપન. પછી મૂકત વિદ્યાપીઠમાં પ્રાધ્યાપક, આચાર્ય અને વિનયન વિભાગના ડીન.
ત્યાંથી જ નિવૃત્ત. ‘વાણી','વિદ્યાપીઠ' સામયિકોના તંત્રી. પછીથી ‘ શિલાક’ અનિયતકાલિના તંત્રી.
‘ઉપનયન' (૧૯૬૬) માં એમનાં સંશાધના અને અભ્યાસલેખા સિંગૃહીત છે. ગુજરાતી કહેવતો અને એમાં સગાઈસંબંધો વિશેના એમના બે લેખોમાં આવા ઉપેક્ષિત પણ આવશ્યક કાર્યને એમણે મૂલવ્યું છે. મધ્યકાલીન ફાગુનું સ્વરૂપ અને પ્રેમાનંદની કવિતામાં સંસ્કૃતિસંદર્ભ જેવા વિષયો પરનું એમનું સંશાધન ધ્યાનપાત્ર છે. ગોવર્ધનરામ, ગાંધીજી, રાજેન્દ્રની કવિતા, આધુનિક કવિતામાં પ્રકૃતિ, સુંદરમ્ નું એક કાવ્ય, ‘છેર તો પીધાં છે જાણી જાણી' ઇત્યાદિ વિષયોને વિવિધ લેખોમાં મૂલવવાનો અહીં સંનિષ્ઠ પ્રયાસ છે. વૃતિ' (૧૯૭૦) એમને બીજો લેખસંચય છે. એમાં જીવનકથાના સ્વરૂપ પર લેખ નોંધપાત્ર છે. આ ઉપરાંત સાહિત્યકૃતિઓ અને સર્જકો વિશેના એમના વિચારો તથા અભ્યાસે આ સંચયમાં
ગુજરાતી સાહિત્યકાશ -૨ : ૩૧૩
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org