________________
પટેલ જેઠાભાઈ બહેચરભાઈ – પટેલ ડાહ્યાભાઈ ઉમેદભાઈ
ચતુર સુંદર સ્ત્રીવિલાસ થવા મનહર ગરબાવળી' (૧૯૨૧)ના
નિ.. પટેલ જશાભાઈ બહેચરભાઈ : લદાનવન અવશેષ' (૧૯૮૨) અન
અનુવાદ ‘ઋતુસંહાર' (૧૯૩૮)ના ક.
સાથે, ૧૯૭૬), ‘સવારના સૂરજને પૂછા’ (અન્ય ગાથે, ૧૯૭૮) વગેરે એમનાં સંપાદનો છે.
ચ.ટા. પટેલ ઝવેરભાઈ ઉમેદભાઈ : *િiધાત્મક કૃતિ ‘ત્રીઅોની પ્રી યોગ્યતા' (૧૮૯૨) ના કર્તા.
નિ.વે.. પટેલ ઝવેરભાઈ દાદાભાઈ : નવલકથા 'કપૂરમંજરી'ના કતાં.
નિ.વા. પટેલ ઝવેરભાઈ પુરોત્તમભાઈ (૧૯-૧૨ ૧૯૦૭) : રાંમરણ લેખક. જન્મ વડોદરા જિલ્લાન: નલીમાં. બી.એ. સુધીના અભ્યાસ.
‘ગાંધીજીના સમાગમમાં' (૧૯૮૧) ઉપરાંત એમના નામ ‘આવતી કાલની ગ્રામસંસ્કૃતિ (૧૯૧૫), જીવનસાધનામાં ગીતા માર્ગદર્શન(૧૯૭૯), “ગીતા સ્વાધ્યાય' (૧૯૮૩) જેવાં પ્રકીર્ણ પુસ્તકો છે.
એ.ટી.
પટેલ જનાબાઈ ભીખાભાઈ : ઐતિહાસિક કથા પ્રાંગા પર
આધારિત પુસ્તક મારતનાં વીર વીરાંગનાઓની કેટલીક વાત’ ('\'૯૩૧)નાં કતાં.
નિ.વા. પટેલ જેસંગભાઈ ત્રિકમદાસ (૧૮૫૪, ~): કવિ. જન્મ અમદાવાદ જિલ્લાના બાવળા ગામે. ગુજરાતી છઠ્ઠા ધોરણ સુધીનો અભ્યાસ. પછી વડોદરા વનકયુલર સાયંસ કોલેજમાં કેળવણી. કેળવણી, ખાતામાં નોકરી.૧૮૮૪ માં ‘સ્વદેશહિતબાધ’ ત્રિમાસિકના પ્રારંભ.
વિધવા સ્ત્રીની ઊર્મિ, અભિલાષા તથા વ્યથાને વાવનું ૧૫૭ કડીનું ગરબીકાળ ‘વિધવાની અરજી સધવાને' (૧૮૮૧) એમના નામે છે. આ ઉપરાંત સંગકાવ્ય' (૧૮૮૦), 'સુબોધ નમાળા છત્રીસી’, ‘ઉખાણાસંગ્રહ’,‘અલંકારપ્રકાશ', 'ગુજરાતી શબ્દરાંગ્રહ', ‘વિનયાવૈધવ્યદુ:ખદર્શક નાટક', 'ગુજરાતી કાલાવળી’ વગર પુસ્તકો પણ એમણ આપ્યાં છે.
નિ.વા. પટેલ જાઈતાભાઈ ભગવાનદાસ, ‘કઠલાલકર (૨૮ ૫ ૧ ૮૯૫, ૨૯-૫-૧૯૮૩) : કવિ, નાટયકાર, વાર્તાકાર, નાન્મ વતન ખેડ: જિલ્લાના અનારામાં. અભ્યાસ સાત ધોરણ સુધી. ખેતી! વ્યવસાય.
‘વાતરના ચિતાર' (૧૯૨૨) અને “આરસી' (૧૯૭૪) એમના કાવ્યસંગ્રહો છે. સાહિત્ય અને વિનોદ' (૧૯૨૨) એમના વાર્તાસંગ્રહ છે. 'દેવદર્શન' (૧૯૭૮) એમનું નાટક છે. દૂરદર્શન પર અને અન્યત્ર અમનાં કેટલાંક નાટક ભવાયાં છે.
10.ગા. પટેલ જોઈતારામ ઈશ્વરદાસ, ‘યંત' (૧-૭-૧૯૧૭) : ચરિત્રકાર, જન્મ મહસાણા જિલ્લાના બલાલમાં. ગુજરાતી ફાઇનલ સુધીન.. અભ્યાસ. ચાકસીના વ્યવસાય.
પ્રતિષ્ઠિત વ્યકિતઓની પ્રેરક જીવન પ્રસંગને વર્ણવતી કૃતિ ‘માનવરત્ના' (૧૯૬૯) ઉપરાંત ‘ધરતીનાં અમીઝરણાં' (૧૯૮૪). પણ એમના નામે છે.
નિ.વા. પટેલ જાઈતારામ મોહનદાસ(૩ ૪ ૧૯૩૯) : કવિ. જન્મસ્થળ
અને વતન વિસનગર તાલુકાનું સુંશી ગામ. ૧૯૬૪ માં ગુજરાતીરસ્કૃત વિષયો સાથે બી.એ. ૧૯૬૭માં એ જ વિષયોમાં એમ.એ. ૧૯૬૭ થી અદ્યપર્યત સરદાર વલ્લભભાઈ આર્ટ્સ કોલેજ, અમદાવાદમાં પ્રાધ્યાપક.
એમણ લીલપ લાગણીની' (૧૯૭૭) કાવ્યસંગ્રહ આપ્યો છે. નવાદિત કવિઓના પ્રતિનિધકાવ્યસંગ્રહો ‘લેહીને લય' (અન્ય '
પટેલ ડાહીબેન ચુનીલાલ: ભકિતવિષ્યક પદસંગ્રહ “આનંદમનનાં કર્તા.
નિ.વા. પટેલ ડાહ્યાભાઈ આશાભાઈ, દિનુ દિનેશ (૩ ૪ ૧૯૨૦) : કવિ, નવલકથાકાર, વાર્તાકાર, નાટ્યકાર. જન્મ વતન ખેડા જિલ્લાની રાણાવમાં. ૧૯૪૮ માં લંડનમાંથી બંદિરની ડિગ્રી. આફ્રિકાનાં, કલા (?)ગાન્ડા)માં કેટલાક સમય ધારાશાસ્ત્રી તરીકે કાર્ય. થોડા સમય યુગાન્ડા પાર્લામેન્ટમાં વિરોધપક્ષના નેતા. ૧૯૭૨થી લંડનમાં ધારાશાસ્ત્રી. બ્રિટનમાં ગુજરાતી સાહિત્ય અકાદમીના સ્થાપક અને પ્રમુખ.
ગાંધીજીના જીવનને વિષય બનાવીને ‘મોહન ગાંધી મહાકાવ્ય - ઉદયપર્વ'(૧૯૭૧), ‘મોહન ગાંધી મહાકાવ્ય-પ્રભાતપર્વ'(૧૯૭૨) અને “મોહન ગાંધી મહાકાવ્ય -વસંતપર્વ (૧૯૮૮) નામ ત્રણ કાવ્યગ્રંથો એમણે પ્રગટ કર્યા છે. ‘અંકુર' (૧૯૬૦), કાવ્યપરિમલ' (૧૯૭૮), “અહુરાણા' (૧૯૭૨) અને 'દરદીલ ઝરણાં' (૧૯૭૮) એમના અન્ય કાવ્યસંગ્રહ છે. ‘વનની વાટે' (૧૯૫૫), 'અંતિમ આલિંગન' (૧૯૫૮), ઉષા અને અરુણ (૧૯૬૨), “અનુરાગ અને ઉત્થાન' (૧૯૬૨), 'તિમિરનું તંજ' (૧૯૬૬) વગરે એમની નવલકથાઓ છે. ‘આગમન' (૧૯૫૭), કલાવતી' (૧૯૫૭), ‘શાલિની' વગેરે એમના વાર્તાસંગ્રહો છે. કેટલીક નવલકથાઓ અને વાર્તાઓ પરદેશી ભૂમિમાં રોપાયેલી હાઈ વિષયના વૈવિધ્યની દૃષ્ટિએ નોંધપાત્ર છે.
આ ઉપરાંત એમણ ‘પદ્મનાભ” નાટક અને ‘શ્રીમદ ભગવદ્ગીતા મને શું કહે છે?' (૧૯૬૬) જવું પુસ્તક પણ આપ્યાં છે.
૪.ગા. પટેલ ડાહ્યાભાઈ ઉમેદભાઈ, ‘મનમાજી’: ‘જાબનનાં જાદુ : યુવાની દિવાની' (૧૯૩૪), ‘અભાગણી આશા' (૧૯૩૫), ‘અધૂરાં લગ્ન યાને પ્રેમનાં બલિદાન’ (૧૯૩૬), ‘આકાશમાં ઉડતો ચમત્કારી
ગુજરાતી સાહિત્યકાશ -૨ : ૩૦૧
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org