________________
નવલકથા તત્કાલીન વિદ્યાભ્યાસની પદ્ધતિઓમાં રહેલી ખામીઓની આસપાસ ગૂંથાયેલી છે. મુસ્લિમ સંસારનું ચિત્ર રજૂ કરની નવલકથા ‘મરિયમ’ વખાયાનું પણ નોંધાયું છે. આ ઉપરાંત ‘સંસ્કૃત અને ફારસી ભાષાનો પરસ્પર સંબંધ' અને ‘નાદિરશાહ’ લખવા માંટેલાં એમનાં અધૂરાં અપ્રસિદ્ધ પુસ્તકો છે.
ચં.કો.
નાયક આત્મારામ ખુશાલદાસ : વિવિધ રાગ-રાગિણીઓમાં રચાયેલાં ભકિતભાવનાં ઊમિયાન પદોનો સંગ્રહ 'સંગીત-શાંતિસરોવર’- ૧ (૧૯૧૧) અને ‘સાંકુબાઈની સુવાર્તા તથા રસિક કવિતા’(૧૯૧૧)ના કર્તા, [.. નાયક ઘેઘુભાઈ ગુલાબભાઈ : આદિવાસીઓના સર્વાંગી ઉત્કર્ષ માટે રચાયેલી સરળ. અને બોધપ્રદ કાર્ગો પહાડી લોન પ્રેમ ’(૧૯૬૪), 'ડાંગની વાતો' તેમ જ 'સિપાઈ ના ભાઈ અને ‘ખાનગી સાગવન’(૧૯૮૪)ના કર્તા,
નિવાર
નાયક ચીનુભાઈ જગન્નાથભાઈ, ‘નાચીજ’(૨૩-૫-૧૯૩૩): વિવેચક. જન્મ સરખેજમાં. એમ.એ., પીએચ.ડી. છે. કા. આરી કોલેજ, અમદાવાદના આચાર્ય. ગુજરાત ભવાઈ કલાકાર સંઘના પ્રમુખ.
ગુજરાતનો રાજકીય અને સાંસ્કૃતિક ઇતિહાસગ્રંબ’- ૪,૬ (૧૯૭૬, ૧૯૭૭, ૧૯૭૮) ઉપરાંત એમણે ‘અભિનવ કલા રસદર્શન’(૧૯૭૭), ‘જગતના ધર્મા’(૧૯૭૯), ‘ધર્મમંગલ’(૧૯૮૭) જેવાં પુસ્તકો પણ આપ્યાં છે.
નાયક છોટુભાઈ રણછોડજી (૧૮-૭-૧૯૧૩,૯-૧-૧૯૭૬): કોશકાર. જન્મ વલસાડ જિલ્લાના ભાગાદ ગામે. પ્રાથમિક-માધ્યમિક શિક્ષણ પાર્ટીમાં. ૧૯૩૫માં વર્લ્ડ કોલેજમાંથી બી.એ. ૧૯૩૭માં ફારસી મુખ્ય વિષયમાં એમ.એ. ૧૯૪૨માં મુંબઈ યુનિવર્સિટીમાંથી ‘અબ્દુર રહીમખાને ખાનાન અને એનું સાહિત્યમંડળ’ જેવા ફારસી વિષય પર પીએચ.ડી.ની પદવી મેળવનાર પહેલા વિદ્રાન. ૧૯૪૨થી ૧૯૬૪ સુધી કોલ્હાપુરની રાજારામ કોલેજ, નવારીની ગાર્ડા કોલેજ તેમ જ અમદાવાદમાં ભેા. જે. વિદ્યાભવન તથા એસ. કે. આર્ટ્સ કોલેજ વગેરે વિવિધ ધર્મ ધ્યિાપન, ૧૯૬૪થી ગુજરાત યુનિવર્સિટીના ભાષાસાહિત્ય ભવનમાં ફારસીના રીડર અને અધ્યક્ષ. ૧૯૭૦માં ફારસીના માન્ય વિજ્ઞાન તરીકે ચત ઍવોર્ડ. લંડનની રૉયલ એશિયાટિક સોસાયટીના ફેલાનું સન્માન.
આ ફારસી ભાષાના વ્યાસંગી વિને ગુરાતી મધ્યકાલીન સાહિત્યના સંશોધન માટે અને ગુજરાતીની ઐતિહાસિક-સાંસ્કૃતિક ભૂમિકાની તલસ્પર્શી ગવેષણા માટે મહત્ત્વની સામગ્રી પૂરી પાડી છે. ‘ફારસી શબ્દોનો સાર્થ વ્યુત્પત્તિકોશ’- ભા. ૧,૨,૩ (૧૯૭૨, ૧૯૭૪, ૧૯૮૦) એમનું સ્થાયી પ્રદાન છે. આ ઉપરાંત ‘ગુજરાતમાં નાગરોનું ફારસી ભાષા અને સાહિત્યનું ખેડાણ’(૧૯૫૦), ‘અરબી-ફારસીની ગુજરાતી પર અસર’- ભા. ૧, ૨ (૧૯૫૪,
Jain Education International
નાયક આત્મારામ ખુશાલદાસ – નાયક નાનુભાઈ મગનલાલ
૧૯૫૫), ‘સૂફીમત’ (૧૯૫૯) વગેરે પણ એમના ગ્રંથો છે. એમણે ઇતિહાસ-મૂલક ગ્રંથો પણ આપ્યા છે. ચં.
નાયક જીવણજી : પ્રવાસ માટેની માર્ગદર્શક માહિતી આપતું પુસ્તક ‘સંપૂર્ણ ભારતષાત્રા'ના કર્તા,
નિ.વા.
નાયક ઝીણાદાસ ગિરધરદાસ : ભજનસંગ્રહ રસનામૃત’- ભા. ૧ (૫૪)ના કર્તા.
Gt.al.
નાયક ઝીણાભાઈ ડી., ‘વસંતલાલ’ : કથાકૃતિ ‘ગુલઝાર કિંવા કુંડાનું બાપાજીના કર્તા, નિવાર નાયક ડાહ્યાભાઈ જી. : રહાન કૃતિનો કાળો નાગ' (૧૯૬૦), ‘જીવતી લાશ’(૧૯૬૦), ‘ઉઠાવગીર સ્ત્રી’(૧૯૬૨) અને ‘ખૂન ! ખૂન !’(૧૯૬૩)ના કર્તા.
..વા. નાયક દયાશંકર વી. : ‘માઈયાત’(૧૯૫૭) પુસ્તકના કર્તા.
નિ.વા.
નાયક દયાશંકર હરજીવનદાસ,‘પ્રભુ’(૩૦-૬-૧૯૨૨) : કવિ. જન્મ મહેસાણા જિલ્લાના પાંચોટમાં. ગુજરાતી સાત ધોરણ સુધીના
અભ્યાસ.
‘શ્રીના સ્વયંવર” (૧૯૪૫) જેવા કાવ્યગ્રંથ અને “રજ્જાનાં વણ’ -ભા. ૧ થી ૩ (૧૯૮૨ થી ૧૯૮૭) જેવા ચરિત્રગ્રંથ એમણે આપ્યા છે.
નાયક નર્મદાશંકર નારાયણ : 'ફુગાર્ડ નાટકનાં ગામના’(૧૯૦૧)ના કર્મા..
[..
નાયક નાનુભાઈ બાર : બાળવાર્તાનું પુસ્તક ‘સતવાદી ચાર’ (૧૯૬૧)ના કર્તા. નિ.વા. નાયક નાનુભાઈ મગનલાલ, ‘કવિનંગ’, ‘નાગરાજ’, ‘ભાળા ભગત’ (૧૦-૫-૧૯૨૭) : કવિ, નવલકથાકાર, વાર્તાલેખક. જન્મ ભાંડુત (જિ. સુરત)માં. ૧૯૪૬ માં મૅટ્રિક. પુસ્તકપ્રકાશન સંસ્થા ‘સાહિત્ય સંગમ', સુરતના સ્થાપક, 'નૂતન ભારત', 'નવસારી સમાચાર', ‘લાકવાણી’ જેવાં દૈનિક અને સામાહિક ‘ચેત મછંદર’, ‘અરુણોદય’, ‘અબીલગુલાલ’, ‘ક’કાવટી’ વગેરેના સંપાદક.
એમણે ‘યુદ્ધગીતા’(૧૯૬૩), ‘સૂર્યના ગાળાને ભેદવા જતાં જો હું બળીને રાખ થઈ ગયો. તે તો પછી આ જગત વિષે બહુ મોછી આશા રહેશે’(૧૯૭૬) જેવા કાવ્યસંરાવે ‘પ્રાણ જાગો રે’ (૧૯૫૮), ‘સુરતના કુળિયા મહોલ્લામાં’(૧૯૬૪), ‘ગુલામીનો વારસા’ જેવી નવલકથાઓ; ‘વહેતા પાણી’, ‘જાનફેસાની’(૧૯૬૭),
ગુજરાતી સાહિત્યકોશ - ૨ : ૨૮૩
For Personal & Private Use Only
www.jainelibrary.org