________________
વાર 'સોવિયેટ નવજવાની'(૧૯૩૫) નામે કર્યો છે. પોંબની એક નાયકૃતિનો અનુવાદ દેશભકતના વ્યામ કાસ' નામે તથા રુમાનિયન લેખક માંસિયે સેોર માર્ટિનેસ્કુની એક નાટયતત્ત્વસમૃદ્ધ નાગકૃતિનો ચહેલનો ગૃહત્યાગ’ નામે અનુવાદ પણ એમણે કર્યા છે. હરિલાલ માધવજી ભટ્ટ સાથે તેમણે ‘પ્લુટાર્કનાં જીવનચરિત્રા’(૧૯૦૬)નો અનુવાદ પણ કર્યા છે. ગુજરાતી સાહિત્યના અગ્રગણ્ય ગદ્યકારોમાં આ લેખકનું સ્થાન છે. કાવ્યની જેમ ગદ્યમાં પણ એમણે અર્થાનુસારિતા કે વિચારાનુરૂપતાને પ્રાધાન્ય આપ્યું છે. એમના લખાણમાં વાકયો એક પછી એક ખડકાયેલાં હોય છે. ગહન વિષયને સાંગોપાંગ સળંગ અર્થઘના મહાવાકયમાં ગોઠવતી એમની ગદ્યશૈલી કવચિત કહેશકર, ક્રિષ્ટ અને દીર્ઘત્રી બની રહે છે. એમણે ગુજરાતીના પાનને અનુકૂળ ફારસી અરબી, સંસ્કૃત-પ્રાકૃત, શિષ્ટ બાવચાવિયા શબ્દ, પિયાનાનો ઉપયોગ કરી પેાતાના ઇટઅર્થને ચોકસાઈપૂર્વક અશેષ રીતે વ્યકત કરવાનો પ્રયાસ કર્યો છે,
પ્રા.
શકાર બાબુરાવ ગણપતરાવ : નાટ્યકૃતિ 'આત્માને ઓળખવા (૧૯૫૧), બાળવાનાં અલાદીન તેનો દેવતા દીવા' (૧૯૨૧) તેમ જ અનૂદિત કૃતિ ‘હાઈમાટ’(૧૯૩૦)ના કર્તા,
કોઇ
ડાકોર ભગવાનલાલ સંપતરામ (૧૮૩૭, ૧૯૧૫): આત્મચરિત્રકાર, *ગુખ્યની'ના ૧૯૬૧ના દીપોત્સવી અંકમાં એમનું 'ભગવાન લાલ સંપતરામ ઠાકોરનું સ્વામજીવન' છપાયેલું મળે છે.
ચં.રા.
ઠાકોર મહમદખાન અમીરખાનજી સૂફીવાદી સમજણને બે પાત્રોના સંવાદરૂપે ગદામાં રજૂ કરતું પુસ્તક તીરે નઝર ધાને નયનોનાં બાણ”ના કર્તા.
કૌ.બ્ર. ઠાકોર મહાવીરસિંહ ગયાદિનસિંહ: કાવ્યકૃતિઓ ‘મહિસુતા અથવા ભાવિ પ્રાભક્ષ’(૧૯૧૭)અને રમણીય ૨૧મા અને કિવઓની કાવ્યકલા’(૧૯૩૪)ના કર્તા.
કોય. ઠાકોર રવીન્દ્ર સાકરલાલ, ‘અસ્મિતા શાહ’, ‘તન્વી દેસાઈ’, ‘બાની બસુ’, ‘સુકેતુ’(૨૬-૭-૧૯૨૮): નવલક્થાકાર, નાટ્યકાર, નવલિકાકાર, વિવેચક. જન્મ ભામાં. ૧૯૪૫માં મૅટ્રિક ૧૯૪૯માં ગુજરાતી, સંસ્કૃત વિષયો સાથે બી.એ. ૧૯૫૧માં એ જ વિષયોમાં મા. જે. વિદ્યા ભવન, અમદાવાદથી એમ.એ. ૧૯૫૩માં લવ.બી. ૧૯૯૯માં પીએચ.ડી. ૧૯૫૮મી
સર એલ. એ. શાહ લૉ કોલેજમાં આર્ટ્સ વિભાગમાં ગુચની ના અા અને ૧૯૬૭થી ૧૯૮૩ સુધી જી. એસ. એસ. આર્ટ્સ કોલેજમાં ગુજાતીના અધ્યક્ષ. ૧૯૮૩થી શીમની સગુણા સી. યુ. આર્ટ્સ કોલેજ ફોર ગર્ભમાં આચાર્ય. ‘કેસરિયાં’(૧૯૬૩), ‘કસુંબીનો રંગ’(૧૯૬૪) અને ‘નિનાદ’ (૧૯૭૦) એમના કાવ્યસંગ્રહો છે. 'અને એકાંકી' (૧૯૭૩),
Jain Education International
ઠાકોર બાબુરાવ ગણપતરાવ – ડગલી મંજુ શાંતિલાલ
‘પાંચ નટીશૂન્ય એકાંકી’(૧૯૭૮), ‘નટશૂન્યમ ’(૧૯૭૯) વગેરે એમના એકાંકીસંગ્રહો છે. ‘આભના ચંદરવા નીચે’(૧૯૬૭) એમના વાર્તાસંગ્રહ છે. એમણે મીંઢળબાંધી ચત’(૧૯૬૭), 'સપનાનાં ખંડેર’(૧૯૭૨), “મેચક્ર' (૧૯૭૫), 'તરસ ન છીપી’ (૧૯૭૭) વગેરે નવલક્થાઓ પણ આપી છે. ‘કુકડે સૂક’ (૧૯૫૩), ‘ભ્રમ દઈને ભૂસકો’(૧૯૬૭),‘સૂરજ ઊગ્યા’(૧૯૬૭), ‘સાકર શેરડી ખજૂર’(૧૯૭૦), ‘રવીન્દ્ર કથામા’(૧૯૭૫), 'રૂમ્મા ઝુમ્મા'(૧૯૮૭) વગેરે એમનું બાળરાહિત્ય છે. એમણે વિવેચનના 'કવિતા એટલે'(૧૯૮૦) અને 'મુનશી એક નાટ્યકાર’(૧૯૮૧) નામે બે ગ્રંથો આપ્યા છે.
‘સુવર્ણ કણ’(૧૯૫૯), ‘દરિયાઈ પંખી’(૧૯૭૦), ‘હિમખંડ’ (૧૯૭૨), ‘આઉટસાઇડર’(૧૯૭૨), ‘ફોલ’ (૧૯૭૪) તથા ‘અપરાજેય’ (૧૯૭૫) જેવી અનૂદિત નવલકથાઓ એમના નામે છે.
ભા.જા.
ઠાકોર રશ્મિન નવલકયા અંગનાા'(૧૯૫૪)ના કાં
કૌ.બ્ર.
ઠાકોર લાલજીભાઈ બી. : પરંપરાગત સામાજિક નવલકથા ‘બાંધી મૂડી’(૧૯૭૫)ના કર્તા. કૌ.બ્ર. ઠાકોર વૈકુંઠલાલ શ્રીપતરાય (૨૦-૯-૧૮૮૫, ૫-૨-૧૯૪૭) : અનુ વાદ, સંપાદક, વતન રૂપ. પ્રાથમિક-માધ્યમિક શિક્ષણ સુરતમાં, ૧૯૦માં મૅટ્રિક, ૧૯૭૪માં અમદાવાદથી બી.એ. પ્રથમ નડિયાદની શૉરોક મિલમાં સેક્રેટરી તરીકે, પછી ૧૯૨૧ સુધી મુંબઈની મોરારજી મિલમાં મૅનેજર, ૧૯૨૧થી શાલાપુર મિલમાં મેનેજર અને ૧૯૩૯થી ત્યાંથી નિવૃત્ત. પંચગનીમાં અવસાન.
‘જ્ઞાનયોગી ચંદુભાઈ’(૧૯૪૪) એમનું ચરિત્રપુસ્તક છે. શ્રી ચંદભાઈનું આત્મવૃત્તાંત'(૧૯૪૩)અને “રાદ્ભુત શી ચંદુભાઈના પત્રા’(૧૯૪૩) એમનાં સંપાદનો છે. 'તત્ત્વચિંતન' (૧૯૧૫) અને ‘દુનિયાની દાધી દૂર' એમના અનુવાદગ્રંથો છે. ઉપરાંત, ‘અંબાલાલ સાકરલાલનાં ભાષણા અને લેખા’(૧૯૧૫) નામે સંકલન-ગ્રંથ પણ એમના નામે છે. કૌ.બ્ર. ઠાકોરસાહેબ દલપતસિંહજી અરજણસિંહજી : બોધપ્રધાન પદ્યરચનાઓના સંગ્રહ ‘ઉપદેશસાર’(૧૯૧૧)ના કર્તા. કી.બ્ર.
ઠોઠ નિશાળિયા : જુઓ, ત્રિપાઠી બકુલ પદ્મણિશંકર.
ડેલી અંજુ શાંતિલાલ (૨૫-૧૦-૧૯૩૩): ભાવનગરમાં જન્મ. એસ. એન. ડી. ટી. યુનિવર્સિટીમાંથી હિન્દી વિષય સાથે બી.એ. ૧૯૫૯માં એમ.એ. આરંભનાં સાત વર્ષ ભાવનગરમાં શિક્ષણકાર્થ અને પછી દૈનિકપત્રો તથા સામિયકોમાં લેખનકાર્યું. એમની પાસેથી પરિચયપુસ્તિકા ‘મહાદેવી વર્મા’ (૧૯૮૪) મળી છે.
નિ.વ..
For Personal & Private Use Only
ગુજરાતી સાહિત્યકોશ - ૨ : ૧૭૭
www.jainelibrary.org