________________
ઠાકર શીવલાલ કેશવલાલ – ઠાકુર મુરલીધર રામચંદ્ર
પ્રગટ રાખે છે. ભાવકના પ્રતિકાર્યની વધુ અપેક્ષા રાખતી, આ લેખિકાની સૃષ્ટિ કલ્પનધર્મી નહિ પરંતુ પૃથક્કરણશીલ અને અંતર્મુખ શૈલીને ઉપયોગ કરે છે. રજૂઆતની તાજગી અને ભાષાની કરકસર દ્વારા વાર્તાઓ ઊંચા લયની પ્રતીતિ કરાવે છે.
ચં..
ઠાકર હરગોવિદ શંભુરામ: પદ્યકૃતિ “સુબોધકને રસિક ખ્યાલ (૧૮૯૬) ના કર્તા.
એમણ કહેવતો વિષે બે પુસ્તકો “કહેવતો'(૧૯૪૮) અને “ગુજરાતી કહેવત સંગ્રહ' (૧૯૪૯) આપ્યાં છે. વળી, એમણે નડિયાદને ઇતિહાસ' (૧૯૪૯) પુસ્તક પણ આપ્યું છે.
‘સાધના સૂકતાવલિ' (૧૯૩૬), ‘કુલિંગ’ - ભા. ૧-૨ (૧૯૪૪), ‘ભકત મીરા' (૧૯૪૫), 'સંકુલિંગ મંડળ' (૧૯૪૮), ‘જીવનધારા' (૧૯૫૫), “ચેતના' (૧૯૫૯), “ધર્મનું સ્વરૂપ અને સેડયા સરકાર’, ‘વેદમંજરી' (૧૯૫૯), ‘જ્ઞાનસૌરભ' (૧૯૬૦), ‘જ્ઞાનગંગા” (૧૯૬૨), 'ગુજરાતના સંત' (૧૯૬૬), “વેદોનું રહસ્ય' (૧૯૬૭), ‘યોગમંજરી' વગેરે એમનાં અધ્યાત્મવિષયક પુસ્તકો છે.
આ ઉપરાંત ‘સંવાદમાલા' (૧૯૩૪), 'દશકુમાર ચરિત્ર', ‘મૃત્યુંજય (૧૯૪૮), ‘મક્ષપથપ્રદશિકા (૧૯૬૪), “વૈરાગ્યશતક'
તુલસીદાસની સાખીઓ' વગેરે એમણે આપેલા અનુવાદ છે. ‘સાહિત્યદર્પણ' નામની કૃતિનું એમણે સંપાદન કર્યું છે.
મૃ.માં. ઠાકર શિવલાલ કેશવલાલ : હાસ્યપ્રધાન પરિસ્થિતિઓને અંત કજોડાં નહીં કરવા વિશે ઉપદેશ રજૂ કરતી ફારસ નાટયકૃતિ 'કજોડા દુ:ખદર્શક ફારસ' (૧૮૮૬)ના કર્તા.
ઠાકર હરગોવિદ હરિદા: નવલકથા “રત્નમણ' (૧૯૮૫) અને નાટક ‘પ્રબોધ'ના કર્તા.
ઠાકર હરજીવન મેઘજી: સુભાષિત સંગ્રહ ‘શ્રી સિદ્ધોધ સંગ્રહ (૧૯૧૩) ના કર્તા.
ઠાકર હરિભાઈ એન. : ત્રિઅંકી નાટક 'નવી દુનિયા' (૧૯૩૫) ના
ઠાકર સુરેન ટી., “મેહુલ' (૩૦-૭-૧૯૪૨) : કવિ. મહેસાણા જિલ્લાના પેઢામલી ગામના વતની. જૂનાગઢની બહાઉદ્દીન કૉલેજમાંથી ગ્રેજ્યુએટ થઈ મુંબઈમાં શિક્ષક. 'પ્રવાહ', 'મેહુલ', “કાણ' (૧૯૭૩) એમના ગઝલસંગ્રહ છે.
ઠાકર હરીશ ઘનશ્યામ (૨૭-૯-૧૯૩૩) : કવિ. જન્મ નડિયાદમાં. મૅટ્રિક સુધી અભ્યારા. ખેતી અને વેપારમાં પ્રવૃr. ‘શ્રુતિ' (૧૯૭૧), ‘વષારાણી' (૧૯૭૯), ‘શબ્દસૂર' (૧૯૮૧) જેવાં ગીત, ગરબા, સંગીતનાટિકાને સમાવતાં પુરાકા એમણે આપ્યાં છે.
ર.ટી. ઠાકરસી ભગવાનદાસ જી.: નવી માનવયુવરથાનો ચિતાર આપનું ત્રિઅંકી નાટક 'બસૂરી વીણા' (૧૯૩૨) ના કન,
ઠાકર સુરેશ : બાળવાર્તાઓ ‘અકલ બડી કે ભંશ' (૧૯૭૬), “બાલ
તે બે ખાય' (૧૯૭૬), ‘દાઢીના દોઢસો' (૧૯૭૬), “શેઠની શિખામણ' (૧૯૭૬), “સંપ ત્યાં જંપ' (૧૯૭૬), 'નવે નાકે દિવાળી' (૧૯૭૬)ના કર્તા.
ઠાકુર જગહનસિંહ : નવલકથા 'દેવયાની'ના કર્તા.
કૌ..
ઠાકુર મહેશ્વર બક્ષસિહ : ધર્મપ્રધાન પદ્યકૃતિ 'શ્રી શિવચરિતામૃત'
ના કર્તા.
ઠાકર સુવર્ણા મધુસૂદન (૧૬-૧૦-૧૯૪૨): વાર્તાકાર, કાન્મ માલ-
પુરમાં. વતન ગાંડલ. પિતા ન્યાયાધીશ હોવાથી પ્રાથમિક અને માધ્યમિક શિક્ષણ અંકલેશ્વર, જલગાંવ, અમદાવાદ, સુરત જેવાં વિવિધ સ્થળોએ. ૧૯૬૨માં અર્થશાસ્ત્ર, રાજકારણના વિષયો સાથે અમદાવાદની સેન્ટ ઝેવિયર્સ કૉલેજમાંથી બી.એ. ૧૯૬૫માં ગુજરાત યુનિવર્સિટીના સમાજવિદ્યા ભવનમાંથી રાજયશાસ્ત્ર વિષયમાં એમ.એ. દિલ્હી યુનિવર્સિટીમાં જાનકીદેવી મહાવિદ્યાલયમાં ત્રણ વર્ષ અધ્યાપક. ૧૯૬૮-૬૯માં ‘પ્રિન્સ નામ સિંહાનૂક અને આધુનિક કંડિયા-રાજકીય નેતૃત્વને અભ્યાસ” વિષય પરના શોધપ્રબંધ અર્થે કંબોડિયા અને થાઇલૅન્ડમાં ફીલ્ડવર્ક. ૧૯૭૩ માં લેખક મધુ રાય સાથે લગ્ન. ૧૯૭૪ માં અમેરિકા. ત્યાં ફિલસૂફી સાથે એમ.એ. ૧૯૭૭માં ભારત પરત. હાલ અમેરિકામાં.
એક હતી દુનિયા' (૧૯૭૨) એમને વાર્તાસંગ્રહ છે. ગુરુતમ વ્યંજનાને સ્પર્શવા માટે લધુતમ સામગ્રીને ઉપયોગ કરતી આ છવ્વીસ આધુનિક વાર્તાઓ ઘણું બધું અ-કથિત અને અ
ઠાકુર મુરલીધર રામચંદ્ર, મુરલી ઠાકુર’ (૨૩-૨-૧૯૧૦, ૨૨-૪-૧૯૭૫): કવિ, વાર્તાકાર. જન્મ ઈડર તાલુકાના કુકડિયા ગામે. વતન સુવેર-ઉમેદગઢ (તા. ઇડર). પ્રાથમિક અને માધ્યમિક શિક્ષણ અનુક્રમે કુકડિયા અને મુંબઈમાં. મુંબઈથી એમ.એ. થઈ, ત્યાંની સિડનહામ કૉલેજમાં અધ્યાપક. ત્યારપછી આકાશવાણી, મુંબઈમાં ગુજરાતી કાર્યક્રમના નિર્માતા. પછી ફિલ્મ સેન્સર બોર્ડના સભ્ય. મુંબઈમાં અવસાન.
‘સફર અને બીજાં કાવ્યો' (અન્ય સાથે, ૧૯૪૮) નામક સંગ્રહમાં હજુ, સુકુમાર ભાવ સાથે વેદના વણાયેલી છે. આ સંગ્રહમાં ‘શરદુત્સવ’ નામે છે ગીતની નૃત્યનાટિકા પણ છે. મળે' (૧૯૪૫) માં બાળકોના મનના ભાવેને સ્પર્શતાં ગીત છે. “પ્રેમલ જ્યોત' (૧૯૪૫) એમને હાસ્યરસિક અને કરુણ વાર્તાઓનો સંગ્રહ છે.
૧૭૨: ગુજરાતી સાહિતકોશ-૨
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org