________________
દેખાય છે. દમ અને
છાસ ચનાઓ ઊંચા સત્ત્વવાળી નથી. 'વમળનાં વન' (૧૯૭૬) કાવ્યસંગ્રહની કુલ ૧૧૪ રચનાઓંમાં વધુ સંખ્યા ગીતોની છે. નહીં અાઇસ, છસ કે ગેરલ રચનાઓ વધુ નોંધપાત્ર નથી, પરંતુ ગીતામાં રહેલો પ્રણય અને વંદનાનો પોતીકો સ્પર્શ કેટલીક રચનાઓને સફળ પુરવાર કરે છે, “મોન્ટાકોલા’(મરણોત્તર પ્રકાશન, ૧૯૭૯) ચૌદ દીર્ઘકૃતિઓનો સંગ્રહ છે. મેાન્ટાજ અને કોલાજના સંકરમાંથી સિદ્ધ કરેલું શીર્ષક કાવ્યોનાં અસંગત દૃશ્યસંયોજને અને એની વિચ્છિન્નતાને સૂચવે છે. દૃશ્યોની પ્રતીકાત્મકતા અને આંતરિક ભાવછબી કપારક રોચક વા છતાં ભાષાનું સ્તર એકદરે વિષમ રહ્યું છે
‘વાર્તાની પાંખે’(૧૯૭૨), ‘વાર્તાની મેજ’– ભા. ૧-૨-૩ (૧૯૭૨), ‘હું તો નિત્ય પ્રવાસી’(૧૯૭૩), ‘વાર્તા રે વાર્તા’- ભા. ૧-૨-૩(૧૯૭૩), 'લબ સમૂહજીવન'-ભા. ૧-૨-૩(૧૯૭૪) વગેરે એમનાં સહસંપાદનો છે. ‘મરાઠી કવિતા - ગ્રેસ’ (૧૯૭૮) અને ‘સૂર્યઘટિકાયંત્ર' માત્તર પ્રકાશન, ૧૯૮૧) એમના અનુવાદો છે.
ચં.ટો. બેઢી ધરામાં વ પદ્યકૃતિઓ કીર્તન ચંદ્રા’(૧૯૧૧), જી : ‘કુંજવિહારી’ (૧૯૧૩), *ભરન આખ્યાન’(૧૯૧૩), દેવકીનંદન મહાજનો ભયંકર વિયોગ’(૧૯૧૩), 'માનાનો સા’(૧૯૧૪), ‘શ્રીકૃષણ ગરબાવલી' (૧૯૬૪) અને ‘કવ્વાલી સંગ્રહ’(૧૯૧૪)ના કર્તા,
...
બેશી જયશંકર જીવનરામ, 'ભાવિક’(૧ક્કુર, ૧૯૨૫): કવિ, વાર્તાકાર, નિબંધકાર. જન્મ સુલતાનપુર (ગોંડલ)માં. પ્રાથમિક માધ્યમિક શિક્ષણ ગોંડલ અને માંડવી (૬૬)માં. ૧૯૫૮માં મેટ્રિક, ૧૯૨૧માં બી.એ. ૧૯૬૪માં એમ.એ. માંડવી, મુંબઈ અને અમદાવાદની હાઈસ્કૂલમાં શિક્ષણકાર્ય. સંગ્રહણીથી અવસાન. એમણે નિબંધ, વાર્તા અને કવિતાના સંચય ભાવામિ’(૧૯૩૫) આપ્યો છે.
૨.ર.દ.
જોશી જયશંકર મનસુખરામ : પદ્યકૃતિ ‘સ્વર્ગારોહિણી’(૧૯૨૨)ના .
૨.ર.દ.
જોશી જયંત ૨.: જર્મન મહાકવિ ગ્યાથની જીવનભાવના તેમ જ એમના સર્જનનો સંક્ષિપ્ત પરિચય આપતી પુસ્તિકા બર્મન મહાકવિ નો કર્તા,
કી.. જોશી જયંત શામળજી (૨૩-૧૦-૧૯૧૭): ચરિત્રકાર. જન્મ અમરેલી જિલ્લાના ચીતામાં. એમ.એ., પીએચ.ડી. એ. બ. ગાઇ કોલેજ, નવસારીમાં અધ્યાપન.
એમણે ‘ઝવેરચંદ મેઘાણી’(૧૯૬૮) ઉપરાંત ‘અવધૂત શ્રી ગજાનન ચરિત્રગ્રંથો આપ્યા છે,
ચં
Jain Education International
જોશી જયરામ ૨૦જી – જોશી જેલાશંકર રવિશંકર
જેથી જયંતિલાલ, જન્મ ૫' (૨-૧૨-૧૯૩૨): નવલકથાકાર,
વતન જામખંભાળિયા.
એમણે કથાવસ્તુની શિથિલ સેલના પાવતી નવલકથા 'માનઅપમાન'(૧૯૬૯) ઉપરાંત વિખરાતા સુર'(૧૯૬૮-૬૯) તથા ‘દર્પણ’(૧૯૭૦-૭૧) કેવી નવલકથાઓ આપી છે.
નિ.વા.
જોશી જીવણલાલ છગનલાલ (૩-૧-૧૯૧૨): વિવેચક. જન્મ ડભાઈ (વડોદરા)માં. માધ્યમિક શિક્ષણ ભાઈમાં. ૧૯૩૨ માં મૅટ્રિક. ૧૯૫૯ માં બી.એ. ૧૯૬૨ માં અલીગઢ યુનિવર્સિટીમાંથી હિન્દી ભાષાસાહિત્ય વિષયમાં એમ.એ. ૧૯૫૪થી ૧૯૬૨ સુધી માધ્યમિક શાળામાં અને પછીથી રાજકોટની માનુશ્રી વીરબાઈ કોલેજમાં અધ્યાપન.
કવિ દયારામના પ્રમુખ શિષ્ય રચ્છાડના રૂપી. અને દયારામસાહિત્યના અભ્યાસી ના લેખક દયારામની મોટા ભાગની
કૃતિઓનું સંશોધન-સંપાદન કરેલું છે; એ પૈકી 'વિનયબત્રીસી' (૧૯૩૯), ‘કૌતુક રત્નાવલી અને પિંગળસાર'(૧૯૪૯), ‘દયારામ વાસુધા’(૧૯૪૧), ‘દયારામ સાગરલહરી’(૧૯૪૨), ‘દયારામ કાવ્યમણિમાળા – ભા. ૬’(૧૯૪૮), ‘દયારામ કાવ્યામૃત’ (૧૯૪૯), ‘અનુભવમંજરી’ (૧૯૭૧), ‘દયારામ રસધારા’– ભા. ૧-૬ (અન્ય સાથે, ૧૯૬૧-૭૬) વગેરે એમનાં નોંધપાત્ર પુસ્તકો છે.
૨.ર.દ.
જોશી જીવરામ ભવાનીશંકર (૯-૭-૧૯૭૫): બાળસાહિત્યકાર, જન્મ અમરેલી જિલ્લાના ગરણી ગામે. ૧૯૨૭માં કાશી રહીને સંસ્કૃત સાથે અંગ્રેજી ભણવાના પ્રયત્ન કર્યો. કાશી વિદ્યાપીઠના પરિચયમાં આવ્યા. ઘણે સમય સ્વાતંત્ર્ય સત્યાગ્રહની ચળવળમાં ગયો. છેવટે બાળસાહિત્યના લેખનને અપનાવ્યાં. 'ઝગમગ' બાળસાપ્તાહિકના તંત્રી.
બાળસાહિત્યના વિપુલ સર્જન સાથે એમણે બારમાનસમાં રમતાં થઈ જાય તેવાં કાલ્પનિક પત્ર પણ આપ્યાં છે. 'મિયાં ફુસકી'ના ૩૦ ભાગ, 'છકો મકો'ના ૧૦ ભાગ, 'છેલ છબો'ના ૧૦ ભાગ, ‘અડુકિયો દડુકિયા’ના ૧૦ ભાગ, ઉપરાંત એમણે ‘પ્રેરક પ્રસંગવાર્તાવલિ’ના ૨૦ ભાગ, ‘બાધમાળા’ના ૧૦ ભાગ આપ્યા છે. એમના અન્ય અનેક બાળગ્રંથોમાં બાળસાહિત્ય સર્વસંગ્રહ (૧૯૩૬)નું પણ સ્થાન છે. ચં.ટો.
જોશી કોર હરિભાઈ રસપ્રદ શૈલીમાં, ગદ્ય-પદ્યમાં રચાયેલું જનકપુત્રી સીતાનું ચરિત્ર ‘સતી સીતા’(૧૮૯૬)નાં કર્તા, નિવ જેથી જેઠાલાલ રણછોડલાલ: લગ્નપ્રસંગે ગાવાનાં ગીતોનો સંગ્રહ ‘મંગળગીતાવલી’(૧૯૨૮)ના કર્તા.
2.2.2.
જોશી જોલાશંકર રવિશંકર : ભકિતપૂર્ણ પદ્યકૃતિ ‘શ્રી દેવસ્તવન મંજરી યાને બાધાવલી’(અન્ય સાથે, ૧૯૧૧)ના કર્તા,
For Personal & Private Use Only
૨.ર.દ.
ગુજરાતી સાહિત્યકોશ - ૨ : ૧૪૩
www.jalneiitrary.org