________________
ૐ ગ્રંથકારસૂચિ ન બનીઓની એક સંદર્ભકોશની કોટિનું પ્રદાન બા છે.
હસ્તપ્રતોમાંની કૃતિઓના આરંભ-અંતના ભાગો, એ માટેના અન્ય સ્થળેથી પ્રાપ્ત થતા સંદર્ભોની નોંધ અહીં ગ્રંથકારના સમય પ્રમાણે પ્રસ્તુત કરી છે; જેમાં પાછળથી પૂતિ પણ થતી રહી છે. એટલે કોઈ એક ગ્રંથનો ઉપયોગ કરતી વખતે બધા ભાગા ચકાસવા પડે, સમગ્ર ગ્રહનું આયોજન ઘણુ વૈજ્ઞાનિક ઢબનું જણાય છે. કૃતિઓની-કર્તાઓની અને આરંભ-અંતભાગની પુષ્પિકાંતર્ગત રહેતાં સ્થલનામાદિની શબ્દાનુક્રમણિકામાં સંપાદકે રાખેલી ખાસ ચીવટનું દર્શન થાય છે. સંવત પ્રમાણે, પ્રકાર પ્રમાણે કૃતિઓનું વર્ગીકર્ણ અને એની સૂચિ, જૈનકથાનામ સૂનિ, જૈન સાધુગુરુપટ્ટાવલિ સૂચિ, દેશીઓની અનુક્રમણિકા – આ બધાંમાં સંપાદકની સંશોધક શકિત અને ઊંડી સૂઝનાં દર્શન થાય છે.
એક હબર જેટલા જૈન સર્જકો, એમની અઢી હજારથી વધુ કિતઓ, હજારેક જેટલી ગદ્યકૃતિઓ, એકસો કેટલા જૈનેતર સર્જકો અને એમની કૃતિઓને પરિચય આપતા આ સંદર્ભ ગ્રંથની પૂર્તિઓને યોગ્ય સ્થળે મૂકીને તથા વિશેષસંદર્ભો ઉમેરીને જયંત કોઠારીએ ૧૯૮૬ની સંવર્ધિત આવૃત્તિ પ્રકાશિત કરી છે.
બ.જા.
જૈન ગુલાબચંદ : નવિલકાસંગ્રહ ‘શેષરેખા અને બીજી વાતા'ના કર્તા. ..
જૈન જગદીશચંદ્ર કાનમલ (૨૦-૧-૧૯૦૯) વિવેચક. જન્મ બોસ મુઝફ્ફરનગર)માં. પ્રાથમિક-માધ્યમિક શિક્ષણે બનારસની સંસ્કૃત પાઠશાળામાં. બનારસની હિંદુ યુનિવસટીમાંથી એમ.એ. અને પીએચ.ડી. વસાયે શિક્ષક, ગુરાતી, મરાઠી, ઉર્દૂ અને બંગાળી ભાષાના જાણકાર મુંબઈ યુનિવર્સિટીના બોર્ડ ઍવ સ્ટડીઝ ઇન હિન્દી'ના ચેરમન અને મુંબઈની રામનારાણ રુઇયા
કોલેજમાં હિંદી વિભાગના અધ્યક્ષ.
પરિત્રપુસ્તિકા હિન્દી સાહિત્યમાં ડોકિİ(૧૯૬૩)માં એમણે હિન્દી સાહિત્યના ઇતિહાસનો સંક્ષિપ્ત પરિચય આપ્યો છે.
નિવાર જૈન પવનકુમાર જૈને 'નીચ ન્સારી', 'શમ્બો', ‘સ્ટીફન ડિડેલસ’ (૨૪-૧-૧૯૪૭): જન્મ મુંબઈમાં.
એમની વિલક્ષણ વાર્તાઓ અને કાવ્યરચનાઓએ આધુનિકતાના ક્ષેત્રે ખાસ ધ્યાન ખેંચ્યું છે.
ચં.ટા.
જૈન રોશનબાલ: ‘તપસ્વી છે માણેકચંદ્રજીનું જીવનચરિત્ર’(૧૯૫૯) -ના કર્તા. ન વા.
જો હું સરસ્વતીચંદ્રને પરણત: રમ્ય ગળ પર કટાક્ષ ડ્રાય સરસ્વતીચંદ્રના પાત્રની ગાણિકતાઓ પ્રગટાવો વિનોદિની મનીયુક નિબંધ.
Jain Education International
ટો
જૈન ગુલાબચંદ – જોધાણી મનુભાઈ લલ્લુભાઈ
જોકર : “કીનાખોર’(૧૯૧૧), ‘નાસ્તિક નવલ અથવા માનના માનમાં' (૧૯૧૪) અને માછલીનાં આંસુ' નવલકથાઓના કર્યા.
નિ.વા. જોગલેકર સદાશિવ દામોદર: નવલકથાઓ ‘જોધપુરના કર્ણસિંહ’ અને ‘ભામિનીના કર્તા. વા.
જોગી જેઠાલાલ વાલજી (૧૯૭૨): ‘ઝળકતું જવાહીર યાને ડૉકટર જોગી’, ‘માનવધર્મ પ્રવેશપોથી' તથા કચ્છી-હિંદી-ગુજરાતી પદરચનાઓના કર્તા.
નિ.વા.
જો ભીમરાવ માધવલાલ : આત્મવૃત્તાંત ‘જોટે કવિ ભીમરાવ માધવલાલ’(૧૯૦૭), નવલકથા ‘કબીરદાસ’(૧૯૦૭), ચરિત્રપ્રધાન ગ્રંથ ‘નરસિંહ મહેતા’(૧૯૧૪)ઉપરાંત ‘પોર્જે દિક્વિપ યાને દિલ્હી પાટોત્સવ’, ‘શૈલબાળા’ અને નાટક ‘ઈરાવતી’ના કર્તા, કો.. જોટે રત્નમણિરાવ ભીમરાવ (૧૯-૧૦-૧૮૯૫, ૨૪-૯-૧૯૫૫): જન્મ ભૂજમાં. અમદાવાદમાં સ્નાતક. ઇતિહાસ મુખ્ય રસનો વિષય. ૧૯૩૩માં રણજિતરામ સુવર્ણચંદ્રક.
‘ગુજરાતનો સાંસ્કૃતિક ઇતિહાસ’–ભા. ૧-૪(૧૯૪૫-૧૯૫૯) એમનું મુખ્ય પ્રદાન છે. આ ઉપરાંત ‘ગુજરાતનું વહાણવટું (૧૯૨૭),‘ગુજરાતનું પાટનગર: અમદાવાદ’(૧૯૨૯),‘ખંભાતના ઇતિહાસ’(૧૯૩૫), ‘સામનાથ’(૧૯૪૯) વગેરે એમનાં અન્ય પુસ્તકો છે.
એધાણી મનુભાઈ લલ્લુભાઈ (૨૮-૧૦-૧૯૦૨, ૧૯૩૯): બાળ સાહિત્યકાર, વૈકસ હિન્ટસંપાદક. જન્મ બરવાળા (તા. ધંધુકા)માં, પ્રાથમિક માધ્યમિક શિક્ષણ લીંબડીમાં. ૧૯૨૦થી બરવાળામાં શાળાશિક્ષક, ૧૯૩૦માં રાજીનામું આપી સત્યાગ્રહની લડતમાં જોડાયા. ત્યારબાદ અમદાવાદ ખાતે જીવણલાલ અમરશી પુસ્તકવિકેંતાની પેઢીમાં, ‘સીબોના સહાયક તંત્રી. 'જીવન'ના તંત્રી.
ઝવેરચંદ મેઘાણી પછી ચેક-ઇતિહાસ અને વેક્સાહિત્યના સંશાધન અને સંપાદનક્ષેત્રે આ લેખકની મહત્વની કામગીરી છે. તળપદી શૈલીમાં વાર્તારસ સાથે સરલ રજૂઆત કરતી અનેક લોકભાગ્ય શ્રેણીઓ એમણે આપેલી છે,
‘સુંદરીઓના શણગાર’– ભા. ૧, ૨ (૧૯૨૮, ૧૯૨૯) તેમ જ ‘રાંદલનાં ગીતો’ (૧૯૬૮) નારી ઉપયોગી પુસ્તકો છે. સેરઠી વાર’(૧૯૩૦), 'ખાટી મીઠી બાળવાનો'(૧૯૩૨), ‘સેરઠી વિભૂતિઓ’(૧૯૩૨), ‘સેારઠી શૂરવીરો’(૧૯૩૨), ‘આકાશી ચાંચિયો' (૧૯૩૨), 'કાળિયાર અને બીજી પ્રાણીકથાઓ’ (૧૯૩૯), ‘કુમારોની પ્રવાસકથા’(૧૯૪૬), ‘કુલહત્યા’(૧૯૬૦) ઇત્યાદિ પુસ્તિકાઓ કિશોરભોગ્ય છે
‘સતી રૂપા મા’(૧૯૪૬), ‘પ્રજ્ઞાચક્ષુ’(૧૯૪૬) જેવી વાર્તાઓ, ‘જનપદ’– ભા. ૧-૨-૩(૧૯૪૧)નાં તેમ જ ‘માનવતાનાં મોતી' (૧૯૬૨)નાં તળપદા ગ્રામચરિત્રો એમનાં સવ આલેખન છે.
ગુજરાતી સાહિત્યકોશ-૨ :૧૩૫
For Personal & Private Use Only
www.jainelibrary.org