________________
ચાવડા નટવરસિંહ– ચિન્તયામિ મનસા
સંસાર' (૧૯૩૧), “અંધાપ યાને ગામડિયે સમાજ' (૧૯૩૩), ‘કમુદિની' (૧૯૩૫), “ભૈરવી' (૧૯૩૫), 'પ્રેમાશ્રમ'- ૧, ૨ (૧૯૩૭), 'સંત કબીર' (૧૯૪૭), ‘ચિત્રલેખા' (૧૯૫૭), ‘અનાહત નાદ' (૧૯૬૦), ‘જ્ઞાનેશ્વરી' (૧૯૭૯) વગેરે મુખ્ય છે.
ચં.ટો. ચાવડા નટવરસિંહ: અમૌલીએ લખાયેલી પાંસઠ ગદ્યકંડિકા
ઓનો સંગ્રહ ‘યાત્રી' (૧૯૬૨)ના કત.
ચાવડા નત્યુસિહ હાથીભાઈ (૧-૮-૧૯૦૬): જન્મ અને પ્રાથમિક શિક્ષણ બીલેદરા (જિ. વડોદરા)માં. વડોદરા રાજયના કેળવણી ખાતામાં શિક્ષક.
એમણે “વીણેલાં ફૂલ” નામની કૃતિ ઉપરાંત પુરાતત્ત્વ અને ઇતિહાસના લેખે પણ લખ્યા છે.
ચાહવાલા વસનજી પરમાનંદ: ‘ગુલઝારે સ્ત્રીચરિત્ર', “ધાળ-પદસંગ્રહ’, ‘યોગવાશિષ્ઠસર’ અને ‘સુભાષિત-રત્ન ભાગારમ'ના કર્તા.
ચાંદની : પરણ પરની કીડીનય સુંદર બનાવી દેનાર ચાંદનીની ચમકૃતિન હરિણીમાં મઢી લેતી બાલમુકુન્દ દવેની કાવ્યરચના.
ચ.ટા. ચાંદામામાં : જુઓ, મહતા ચંદ્રવદન ચીમનલાલ. ચાંદીવાળા દાઉદભાઈ વાય, ‘અસર સુરતી' (૧૫-૧૨-૧૯૨૨) : કવિ. જન્મ ટંકારા (જામનગર)માં.
એમણ સહરામાં મૃગજળના દરિયો' (૧૯૭૮) ગઝલસંગ્રહ આપ્યો છે.
ચિત્રગુપ્ત: રહસ્યાત્મક, કુતૂહલપ્રેરક નવલકથા 'જબેદા'-ભા. ૧, ૨ (૧૯૨૬, ૧૯૨૭)ના કર્તા.
નિ.વી. ચિત્રદર્શને (૧૯૨૧): વિવિધ પ્રસંગે એ દોરાયેલાં શબ્દચિત્ર ઉપસાવતે હાનાલાલને કાવ્યસંગ્રહ. કવિતાની ટૂંકી વ્યાખ્યા શબ્દચિત્ર હોઈ શકે એ વાત લક્ષમાં રાખી કરેલાં આ ઐતિહાસિક તેમ જ કાલ્પનિક ચિત્ર છે. અહીં મનુષ્યોનાં, કુદરતનાં અને કલાની વિશેષતાનાં ચિત્ર છે. ગુજરાતી કાવ્યમાં ગુજરાતનું પ્રશસ્તિપૂર્ણ ચિત્ર છે. શબ્દચિત્ર સાચું હોવું જોઈએ અને સ્નેહને લીધે સત્યદર્શનમાં દૃષ્ટિવિકાર ન થવો જોઈએ એવી કવિની અહીં નેમ છે. અહીં ગીતે, વૃત્તબદ્ધ કાવ્યો, ખંડકાવ્યો અને ડોલનશૈલીની રચનાઓ છે; તે. ‘મહારાજા સયાજીરાવ', 'દયાનંદ સરસ્વતી', ‘કલાપીને સાહિત્યદરબાર અને ગુજરાતણ” જેવા ગદ્યખંડો છે. ‘શરદપૂનમ’ અને ‘શ્રાવણી મધ્યાહન ન રાર્જનવેગ, ‘કુલોગિની’
અને ‘પિતૃતર્પણ'ને ભાવાવેગ તેમ જ “કાઠિયાણીનું ગીત’ અને ‘ચાસ્વાટિકા'ને લયસંવેગ આસ્વાદ્ય છે.
ચં.ટો. ચિત્રવિલેપન : નાયક સાથેનું મિલન ઇચ્છતી નાયિકાની પુત્રીસહિત
નાવ ડૂબી જાય છે, એવા વૃત્તાન્તનું આલેખન કરતું નરસિંહરાવ દીવેટિયાનું ખંડકાવ્ય.
- ચં.. ચિનાઈ ચીમનલાલ જીવણલાલ: નવલકથા 'કુમુદકથા'ના. કતાં.
નિ.વ. ચિનાઈ જયંતીલાલ ચુનીલાલ: શાળપયોગી પુસ્તક “વ્યાકરણ અને લેખનના સરળ પાઠા' (૧૯૪૪)ના કર્તા.
નિ.વા. ચિનાઈ દીનબાઈ અ. .: મૂળ અંગ્રેજી પુસ્તકોને આધારે લખાયેલી
નવલકથાઓ ‘કેળવણીના પ્રતાપ યાને ભયે પડયા ભાગે ન રહે (૧૯૬૪), ‘મેરી મડમ' (૧૯૧૪) વગેરેનાં કર્તા.
નિ.વા. ચિનુભાઈ : જાસૂરની નવલકથા. ફાણીધરના ફૂફાડો' (૧૯૩૫) ના કર્તા.
. નિ.. ચિન્તયામિ મનસા (૧૯૮૨): સુરેશ જાણીને વિવેચનલેખ-સંગ્રહ.
સંગ્રહના બધા લેખે સિદ્ધાંતચર્ચાના છે. એમાં “અર્થધટન ?” નામને પહેલે લેખ સૌથી વિશેષ ધ્યાનપાત્ર છે. અર્થ એટલે રસ ને અર્થઘટન એટલે રસનિષ્પત્તિની પ્રક્રિયાની તપાસ, રસાસ્વાદમાં જે વિદને આવતાં હોય તેની આલોચના- એવી ભૂમિકા બાંધી એમણે અર્થઘટનના પ્રશ્નની અહીં ચર્ચા કરી છે. એ સિવાય ‘વિવેચનને ચૈતન્યવાદી અભિગમ', 'કાવ્યવિવેચનને એક નવી અભિગમ?” “નવ્ય વિવેચન વિશે થોડું', ‘સંકેતવિજ્ઞાનની સૈદ્ધાંતિક ભૂમિકા', ‘સંકેતવિજ્ઞાન’, ‘સાહિત્યવિવેચન અને ભાષાવિજ્ઞાને', અર્વાચીનતા અને અનુ-અર્વાચીનતા' જેવા લેખમાં પશ્ચિમના સાહિત્યવિવેચનના કેટલાક આધુનિક અભિગમ વિશે માહિતી
ચાંદીવાળા કૃષણ: ‘બાપુની સેવામાં પુરતકના કર્તા.
નિ.વા. ચાંપાનેરિયા જીવણલાલ કલ્યાણદાસ (૯-૩-૧૯૦૨): શિક્ષણ બોરસદ,
' તથા અમદાવાદ અને મુંબઈમાં. જુનિયર બી.એ.ના વર્ષમાંથી અસહકારની લડતમાં. અવારનવાર જેલવાસ.
એમણ ગાંધીજી વિશેનું ચરિત્રાત્મક પુસ્તક ‘ગુફાનું કમળ’ તેમજ ચીનની જનતાની હિલચાલ વર્ણવતું પુસ્તક આપેલાં છે.
ચાંપાનેરી ગોવિદજી ભાણાભાઈ, ‘સૂર્યગંગેશ' (૧૮-૧૧-૧૯૧૨,-): કવિ. જન્મ ઉમરગામ તાલુકાના દેહરી ગામમાં. ૧૯૩૧માં મૅટ્રિક. ૧૯૩૬ માં સિનિયર ટ્રેઇન્ડ. ૧૯૫૮માં કોવિદ. શિક્ષકને વ્યવસાય. ૧૯૩૬ થી શાળાના આચાર્ય. એમની પાસેથી કાવ્યકૌમુદી' (૧૯૬૬) પુસ્તક મેળવ્યું છે.
નિ.વા. ચાંલૈયા શિવલાલ છગનલાલ: ‘ગુર્જરેશ્વર વીર વનરાજ' (૧૯૪૦) નાટકના કર્તા.
નિ.વે.
ગુજરાતી સાહિત્યકોશ -૨ :૧૧૫
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org