________________
ગોકુળજીના વેલા ગાર કનુભાઈ છોટાલાલ
-
(૧૯૭૫) તથા તથા રમ્યા (૧૯૮૪)માં ‘કુમાર'માં પ્રગટ થયેવી એમની મૌલિક તેમ જ રૂપાંતરિત હાથાઓ સંગ્રહાઈ છે. સ્વામી પ્રકાશાનંદજીવિષયક ‘પ્રકાશજિવિ'(૧૯૬૨) તથા ‘પૂ.ગનબાપા”(૧૯૭૧)જીવનચરિત્ર છે. ‘પ્રશમંગલા'(૧૯૬૪) નવા ‘પ્રકાશપથ’ (૧૯૭૬)એ સ્વામી પ્રકાશાનંદની નાપ, નોંધ તથા આપેલા અવતરવાને આધારે સંપાદિત કરવાં પુસ્તકો છે. 'પરમાત્મા કયાં છે?” (૧૯૬૯) અને 'રાભાગથી સમાધિત" (૧૯૭૩) આશ્ચર્ય રજનીશજીનાં હિંદી પુસ્તકોના અનુવાદો છે. ‘પૂર્ણતાને પો’(૧૯૭૭) આધ્યાત્મિક સાધનાવિધિ વિશે અને ‘દ્વારકા સહઁસંગ્રહ’(૧૯૭૩) તથા ‘દુકા’(૧૯૭૭) દ્વારા વિશેનાં ઐતિહાસિક સંધિન સંપાદન છે. સૌરાષ્ટ્રની અસ્મિતા' ‘ગુજરાતની અસ્મિતા', 'ભારતની અસ્મિના' તથા 'વિશ્વની અસ્મિતા’–ભા. ૧, ૨ વગેરે એમનાં અન્ય સંશોધનલેખાનાં સંપાદિત પુસ્તકો છે. જોતિષ, ધર્મ, વૈદક તથા અધ્યાત્મ વિશેની એમની લેખમાળાઓ સામયિકોમાં પ્રગટ થતી રહે છે.
નિવાર ગોકુળનો લેવા : ઘનશ્યામ દેસાઈની ટૂંકીવાર્તા. એમાં દસ્તાવેજી આલેખનના ઓથા નીચે, ચરિત્રોની વિવિધ ભાત વચ્ચે દૈવયોગને વક્રતાપૂર્વક ઉપયોગ કરવામાં આવ્યો છે.
ચો.
ગોખલે ગણેશરાવ કૃષ્ણ ૧૯૧૫, ૨૩-૧૧-૧૯૬૮): સંપાદક, સંશોધક. જન્મ રત્નગિરિ જિલ્લાના રાજપુર તાલુકાના પિઠગાવણે ગામમાં. પ્રાથમિક શિક્ષણ વાંસદામાં. ૧૯૩૪માં પૂનાથી મૅટ્રિક. પછી વડોદરા રાજ્યમાં નોકરી. દસ્તાવેજી સંશાધનોમાં રસ. મરાઠાકાર્બીન દસ્તાવેજેના કાર
કવિ વિશ્વનાથના ‘પવાડા’(અન્ય સાથે, ૧૯૬૪)નું એમણે સંપાદન કર્યું છે. આ ઉપરાંત ‘વીરસિંહ વાઘેલાનું કવિત' પણ એમણે સંપાદિત કર્યું છે.
ચો ગોગર્ટ વિનાયક સદાશિવ : ભાણ પ્રકારની પહેલી જ વાર ગુજરાતીમાં અવતારેલી નાઞકૃતિ 'શું કહ્યું”(૧૯૪૨) ઉપરાંત અનુવાદ ‘સુખની શોધમાં’(૧૯૪૨) તથા બાળવાર્તાસંગ્રહ “ટકવાર્તાઓ' –ભા. ૨ના કર્તા.
ત્રિ. ગાંડીલ ઉંમર અમીન, ‘ઉંમર જેતપુરી’ (૩-૯-૧૯૩૩): કવિ. જન્મ જેતપુરમાં. આદમ હાઈસ્કુલ, જેતપુરમાં શિક્ષક. હાર કોંચીમાં
નિવાસ,
‘અભિધા’(૧૯૮૨) એમનો કાવ્યસંગ્રહ છે. ‘આદમઃ આદર્શ (૧૯૭૧) અને “માતરી સ્મૃતિગ્રંથ’ એમનાં સંપાદનો છે.
ચં.ટો. ગોપાણી અમૃતલાલ રાચંદ, ‘આગમન્ન’ ‘દિવાન’, “મધ્યસ્થ’, ‘સંજય’(૧૨-૧૦-૧૯૦૭, ૨૬-૯-૧૯૮૭): ગદ્યલેખક,સંપાદક. જન્મ બોટાદમાં. ૧૯૨૫માં બી.એ. ૧૯૩૪માં સંસ્કૃત, ગુજરાતી અને અર્ધમાગધી વિષયો સાથે એમ.એ. ૧૯૪૭માં પીએચ.ડી.
૧૪: ગુજરાતી હત્યકો-૨
Jain Education International
૧૯૩૯થી ૧૯૭૦ ભારતીય વિદ્યાભવન, મુંબઈમાં અર્ધમાગધી વિભાગના વડા.
ઉપનિષદ, રાત વગેરેને વધારે રહેલી કથાઓ ધર્મબંધથા' -૧, ૨ (૧૯૩૯) તેમ જ શ્રમણાંસ્કૃતિના નેતત્ત્વજ્ઞાનના તેમ જ કિલિંગના લેખેનો સંગ્રહ 'મારી લેખનયાબા'- ભા. ૧, ૨ (૧૭૯, ૧૯૮૩) એમના નામે છે. 'નાગપંચમી કથા' (૧૯૪૯) અને “ભ્રાન્તિના’(૧૯૪૯) એમના સંશોધનગ્રંથો છે. ‘રત્નસુવાસિત વણી’(૧૯૫૫), વીરક્થામૃત'- ભા. ૧, ૨ (૧૯૫૩), ‘જૈનદર્શન વિચાર’(૧૫) 'ધવારી'- ભા. ૧, ૨ (૧૬૧, ૧૯૬૨), ‘સારા-સુધા'- ભા. ૧, ૨ (૧૯૬૪, ૧૯૬૫), 'તારા સુધારસ વાણી' (૧૯૬૩) એમનાં સંપાદનો છે. 'અષ્ટપદુકા' (૧૯૫૮), ‘શાંતિના દૂત’(૧૯૬૪), 'ઉજજવળ વાણી’(૧૯૬૫), ‘સમયસુનં’(૧૯૩૬) એમના અનુવાદો છે.
પામાં.
ગોપાલન : જુઓ, પટેલ ગોપાળભાઈ લલ્લુભાઈ. ગોપાળદાસ: 'મગનલાલ અને છગનલાલ'- ભા. ૧૧૮૮૦ના કર્તા. નિ.વા.
ગોપાળદાસ ભગવાનદાસ : ‘ગોપાળસિંહ...’(૧૮૭૮) અને ‘દાણસોવા’(૧૮૮૬)ના કાં.
નિ.વા.
ગોપાળબાપા : મનુભાઈ પંચોલી ‘દર્શક’ની નવલકથા ‘ઝેર તો પીધાં છે જાણી જાણી'માં સંત-સંસ્કૃતિના પ્રતિનિધિ સમું સાત્વિક પ્રતિભા ધરાવતું પાત્ર. આ પાત્રની આધ્યાત્મિક હૂંફમાં નાયકનાયિકા ઊછરેલાં છે. ચા ગોપીનાથ પાવનરામ : ‘શ્રી પ્રભાતિયાં–રામાવતારનાં રસિક પદ (૧૮૮૭)ના ક્રાં બ.
ગોપીનું ઘર : બકુલેશની ટૂંકીવાર્તા. એમાં, જન્મકેદની શિક્ષા પામેલી ગોપી વહેલો છુટકારો પામી ઘેર પહોંચે છે ત્યારે બદલાઈ ગયેલા જગતનો અને પોતાનાં ભૂતકાળનાં કૃત્યોનો સામનો કરતી કરતી ગાત પામે છે, એવું કાનક છે.
ચં.ટા. ગોર અંબાલાલ છગનલાલ : ‘અલ્લાદીનના ખજાના અને જાદુઈ ફાનસ’(૧૯૨૩), ‘અલીબાબા અને ચાલીસ ચાર’ તથા ‘ગણપતિ યુદ્ધવર્ણન’ના કર્તા. નિવ
ગાર કનુભાઈ છોટાલાલ, ‘દિવ્ય સાલા’(૧૧-૧-૧૯૩૧): કવિ. જન્મ કઠલાલ (જિ. ભરૂચ)માં. ૧૯૬૨માં મ. સ. યુનિવર્સિટી, વડોદરાથી ગુજરાતી વિષય સાથે એમ.એ. એ પછી આદિપુર (કચ્છ)ની કૉલેજમાં અધ્યાપન.
એમણે કાવ્યસંગ્રહો ‘ઝંખના’(૧૯૭૨) અને ‘મહાગુજરાતને ચરણે’(૧૯૫૫) આપ્યા છે.
For Personal & Private Use Only
૨.ર.દ.
www.jainelibrity.org