________________
કૃતિ : ઐસમા લાવ સંદર્ભ : મહી.
[કા.શા.]
ઋđિહર્ષ – ૨[ ]: જૈન સાધુ. ઉદયહર્ષના શિષ્ય. ૧૨ કડીની ‘શત્રુંજયમંડન)ઋષભદેવ-સ્તવન’(લે.સં.૨૦મી સદી અનુ.)ના કર્તા. સંદર્ભ : પહોંચી,
[કા.શા.]
ભાષા(કવિ) રિખબ : બાના નામથી ૨૫ કડીના ચોવીસ તીર્થંકરના ચંદ્રાવળા (૨.૭.૧૯૦૨,૧૮૫૬, પોષ વદ ૨, શનિવાર; મુ.) તથા ૧ કીના મહાવીરસ્વામીના ચંદ્રાવળા' (૨.૭.૧૭૯૯૮ સં.૧૮૫૪, વતંત ઋતુ સુદ ૧૩; મુ.) એ કૃતિઓ મળે છે, આ કૃતિઓના કર્યાં કર્યા મ છે તે નિશ્ચિતપણે કહી શકાય તેમ નથી, તેમ છતાં રચનાસમય જોતાં ઋષભસાગર – ૩ના સંદર્ભમાં એનો વિચાર કરવાની શકયતા ઊભી થાય છે.
કૃતિ : ૧. સસંગ્રહ; ૨. આકામહોદધિ:૫; ૩. કક્કાબત્રીસીના ચંદ્રાવલા તથા ચોવીસ તીર્થંકાદિના ચંદ્રાવગાનો સંગ, પૂ. જગદીશ્વર છાપખાનું, ઈ.૧૮૮૫, ૪. ચૈનસંગ્રહ:૧૫. કાપ્રકાશ:૧; ૬. સંગ્રહ; ૭. લઘુ ચોવીશીવીશી સંગ્રહ, પ્ર. કુંવરજી આણંદજી, સં.૧૯૯૫; ૮. શનીશ્વરની ચોપાઈ આદિક લઘુગ્રંથોના સંગ્રહનું પુસ્તક, પ્ર. ભીમસિંહ માણેક, ઈ.૧૯૨૨; ૯. સસન્મિત્ર (ઝ). [હ.યા.]
ઋષભ, કવિ ઋષભ, રિખભ આ નામોથી ૭૨ કડીની ચૈત્યવંદન-ચોવીસી (મુ.), ૧૮ કડીની જલાણચાર વન”, ૧૭ કડીની ‘સ્થૂલિભદ્રમુનિની સઝાય સ્થૂલિભદ્રકોશા-સંવાદ’ (મુ.) તથા અન્ય ચૈત્યવંદનો, સ્તુતિઓ, સ્તવનો, સઝાયો વગેરે રચનાઓ મળે છે. તેના કર્તા કોણ તે નિશ્ચિત થઈ શકે તેમ નથી. વસ્તુત: ‘સ્થૂલિભદ્રમુનિની સાથદા જુદા સંદર્ભોમાં ઋષભદાસ, ઋષભવિજય, ઋષભસાગર ત્રણે નામે મુકાયેલી મળે છે. તેમ છતાં ઘણી કૃતિઓ ઋષભદાસ – ૧ની હોવાની શકયતા વધારે છે. ‘ઋષભશતાવલીગ્રંથ’માંથી દુહા-ચોપાઈબદ્ધ ૩૪ સુભાષિતો ઋષભને નામે મુદ્રિત મળે છે, તે પણ ઋષભદાસ – ૧નાં સુભાષિતોનોપૂર્વક
"
સંચય હોય એવો સંભવ છે.
દાસ રિખબર : આ નામથી ૧૫ ટીના રૉયબારમાસા' (મુ.), ૧૫ કડીના ‘રાજમતીના બારમાસ’ અને અન્ય હિન્દી-ગુજરાતી મુદ્રિત-અમુદ્રિત પદ, લાવણી, સ્તવન, સઝાય મળે છે તે કયા ઋષભદાસનાં છે તે કહેવું મુશ્કેલ છે. હિન્દી કૃતિઓ કદાચ કોઈ અર્વાચીન કવિની પણ હોય.
કૃતિ : ૧. એસ ૨. જૈકાપ્રકાશ ૩ જૈકાર ગ્રહ ૪. જેપુસ્તક ૫. ગોપ્રકરણ
સંદર્ભ : ૧. સૂચી; ૨. સુધી ૩. જાસૂચિ [હ.યા.]
દાસ – ૧[,૧૩મી સદી પૂર્વાપી: વિ. જૈન શ્રાવક, ખંભાતના વીશા પોરવાડ પ્રા ંશીય ગિક, અવટંકે સંઘવી, પિતા ઋદ્ધિહર્ષ-૨ : ઋષભદાસ-૧
સાંગણ, માતા રૂપાદે, હીરવિશ્વસુરની પરંપરાના વિરોન -- વિયાણંદના અનુયાયી. ‘ઋષભદેવ-રાસ' (ર.ઈ.૧૬૦૬) અને ‘રોણિયા રાસ’(ર. ઈ.૧૯૩૨)ના રચનાકાળને આધારે તેમનો વનકાળ ઈ.૧૭મી સદી પૂર્વાર્ધ ગણી શકાય અને જીવનકાળને થોડોક ૧૯મી સદીમાં પણ લઈ જઈ શકાય.
કવિને પોતાની કૃતિઓમાં આપે માહિતી અનુસાર કવિના દાદા (મહીરાજ) અને પિતાએ સંઘ કાઢયા હતા અને એ રીતે સંઘવી કહેવાયા હતા. સંઘ કાઢવાની કવિની ઇચ્છા પૂરી થઈ જણાતી નથી, પરંતુ તેમણે ઘન, ગિરનાર વગેરે નીધાની યાત્રા કરી હતી અને તેઓ ધાર્મિક આચારિવચારોનું પાન કરી એક સાચા શ્રાવકનું જીવન ગાળતા હતા. કવિની સ્થિતિ સુખી અને સંપન્ન જણાય છે. તેઓ સંસ્કૃત-પ્રાકૃત વગેરે ભાષાસાહિત્યના
જ્ઞાતા અને શાસ્ત્રાભ્યાસી હતા તેમ જ હોશિયાર વિદ્યાર્થીઓને તેમણે ભણાવ્યા પણ હતા.
Jain Education International
ઈ.૧૬૨૯માં રચાયેલા ‘હીરવિજયસૂરિ-રાસ’માં કવિએ પોતે ૩૪ રાસ, ૫૮ સ્તવન અને તે ઉપરાંત ઘણાં ગીત, સ્તુતિ, નમસ્કાર રચ્યાં છે એમ કહ્યું છે. તે પછી રચાયેલા ૨ રાસ મળ્યા છે અને બીજી કૃતિઓ પણ હોવાનો સંભવ છે. પરંતુ આ બધું જ સાહિત્ય અત્યારે પ્રાપ્ય નથી. તેમની ૩૨ જેટલી રાસકૃતિઓ નોંધાયેલી છે જેમાંથી ૮ જેટલા રાસોની તો હસ્તપ્રતો પણ પ્રાપ્ય નથી અને માત્ર ઋષભ ખિમ, બદારિખભદાસના નામથી મળતી કૃતિઓને આ જ ઋષભદાસની ગણવી કે કેમ તેનો કોયડો છે. તેમ છતાં આ કવિનું વિપુલ સાહિત્યસર્જન અવશ્ય નોંધપાત્ર બને છે.
કવિ પોતાની ઘણી કૃતિઓના મંગલાચરણમાં સરસ્વતીને ભાવવંદના કરે છે અને મોટા ભાગની કૃતિઓ ગુરુવારે પૂરી કરે છે તે તેમની વિદ્યાપ્રીતિ દર્શાવે છે. પોતાની કૃતિઓમાં કવિ પોતાના પૂર્વકવિઓનું પણ આદરપૂર્વક સ્મરણ કરે છે, તેમનો ઋણસ્વીકાર કરે છે અને પોતાની અલ્પતા દર્શાવે છે. અષભદાસન કૃતિઓમાં વિપુલ પ્રમાણમાં મળતાં સુભાષિતો પણ કવિએ પૂર્વપરંપરાનો મોકળાશથી લાભ લીધો છે એમ દર્શાવી આપે છે. કવિની કૃતિઓમાં કથાતત્ત્વ ઘણું વિપુલ છે. દૃષ્ટાંતકથા, ઉપકથા નિમિત્તે ઘણી કથા-સામગ્રી કવિ પોતાની કૃતિઓમાં વણી લે છે, પરંતુ કથારસ જમાવવાનું કૌશલ કવિ ખાસ બતાવી શકતા નથી. તેમનું લક્ષ કથા નિમિત્તે બોધ આપવા તરફ વિશેષ રહે છે. તેમનો બોધ સાંપ્રદાયિક આચાર-વિચારોને અનુલક્ષતો હોય એ સ્વાભાવિક છે પરંતુ તે ઉપરાંત સમગ્ર જીવનવ્યવહાર અંગેની ડહાપણભરેલી શિખામણ પણ તેમાં સારા પ્રમાણમાં ગૂંથાયેલ છે તે ધ્યાન ખેંચે તેવી બાબત છે. જેમ કે, “પહેલું સુખ તે જાતે નર્યા” એ કહેવત ઋષભદાસ જેટલી જૂની છે. કિવ ચિત્ વિનોદરસનું નિરૂપણ કરવાની તક લે છે, જમ અને દાંત વચ્ચેના જેવા સંવાદો ગુંચવાની પતિ અપનાવે છે. ઉપમા અલંકારોનો વિનિયોગ કરે છે ને સ્પર્ધા, વ્યક્તિઓ વગેરેની પ્રાસાદિક વર્ગનો આપે છે, તેમ જ કૃતિનાં રચનાસ્થળ, કાળ વગેરેને સમસ્યાથી નિર્દેશે છે – એ બધી રીતે કિનું રિએક પડિત્ય પ્રગટ થ જોઈ શકાય છે.
ઋષભદાસની કૃતિઓમાં રાજસ્થાની પરંપરા મુજબ કારતક વદ અમાસને દિવાળી-દિન તરીકે ઓળખાવાયેલ છે અને વર્ષ
ગુજરાતી સાહિત્યકોશ : ૩૭
For Personal & Private Use Only
www.jainelibrary.org