________________
કૃતિમાં
મુનિનવા દર્શનવિવકૃત આહાઇબલ ૯ અધિકાર, ૫૮ ઢાળ અને ૧૪૫૪ કડીઓમાં વિસ્તરેલી છે. શીવિષયક લેખાવાયેલો આ રાસ . એના અદ્ભુતરિક વૃત્તાંતથી વધુ ધ્યાન ખેંચે છે. ચંદરાજાની મંત્રતંત્રની જાણકાર અપરમાતા વીમતી શ્રેણી ગુણાવલીને ભોળવીને વિપુરીની પુત્રી પ્રેમલાલક્ષ્મીનાં લગ્ન જોવાને માટે લઈ જાય છે. ચંદરાજાને નિદ્રાવશ કરી દેવાની વીરમતીની યોજનાને રાજા નિષ્ફળ બનાવે છે અને એમનાથી છાની રીતે વૃક્ષની બખોલમાં પેસી જાય છે. વીરમતીના મંત્રબળે એ વૃક્ષ એમને લઈને વિમલપુરી પહોંચે છે. ચંદરાજાને પૂર્વસંકેત અનુસાર કોઢિયા રાજકુંવર કનકધ્વજને સ્થાને પ્રેમલાલક્ષ્મી સાથે લગ્ન કરવાનું બને છે અને એ પછી સાસુવહુની સાથે છુપાઇને એ પાછો આવે છે. પરમાતા બીજે દિવસે રજાનો હાથના મીંઢળ જોઈ એના આ કૃત્યની જાણ થતાં એ અને કૂકડો બનાવી દે છે. ને પોતે ગુજ્યશાસન સંભાળે છે. કેટલાંક વર્ષો પછી શિવકુમાર નાટકિયો દરબારમાં આવી ચંદ્રની કીતિ ગાય છે ત્યારે કૂકડો પિંજરમાંથી સુવર્ણકચોળું નીચે પાડી એની કદર કરે છે અને પોતાને એની સાથે લઈ જવા સૂચવે છે. વીરમતી પાસેથી માગી લઈને નાટકિયો એને લઈ જાય છે અને ફરતાંફરતાં વિમલપુરી જાય છે. ત્યાં પ્રેમળાયમી કોઠિયા રાકુમારને બળપૂર્વક તોડીને પોતે લગ્નમંડપમાં જેને જોયો હતો એ ચંદની સ્મૃતિમાં ઝૂરતી હોય છે. ચંદની આભાનગરીમાંથી મળેલા આ કૂકડા પર એને મોહ થાય છે ને એને લઈને એ સિદ્ધાચલ જાય છે. ત્યાં કુંડમાં ડૂબવા પડેલા કૂકડાને બચાવતાં ને એની પાંખ વગેરે સાફ કરતાં વીરમતીએ એના પગે બાંધેલો દોરો તૂટી જાય છે અને ચંદ મનુષ્યપ ધારણ કરે છે. આ હકીકતની જાણ વીરમતીને થતાં એ ચંદરાજાને મારવા આવે છે પણ પોતે જ મરી જાય છે. પ્રેમલાલક્ષ્મી પોતાને ત્યાં કેદ રાખેલા કોઢિયા રાજકુમારનો કોઢ દૂર કરી પોતાના સતીત્વની ખાતરી કરાવી ચંદરાજા સાથે પરણે છે અને આભાપુરી આવે છે. ઘણાં વર્ષો પછી મુનિ સુવ્રતસ્વામીની પાસેથી પોતાનો પૂર્વભવ ણવા મળતાં ધાબે રાણીઓ સાથે દીક્ષા લઈ ચંદનિ બને છે.
આ કૃતિમાં કથારસનું પ્રાધાન્ય છે. તેમ છતાં કવિના કાવ્યસંકલની પ્રતિ કરાવના અંકો આપણને મળ્યા કરે છે. પ્રેમશા લક્ષ્મીના દર્દીનું સવિસ્તાર આલંકારિક વર્ણન ઉપરાંત ઘોડા, પ્રભાતસમયની લોકચર્યા આદિનાં વર્ણનો, ગુણાવલીના વિરહદુ:ખના અને યોદ્ધાઓના યુદ્ધોત્સાહના ઉદ્ગારો, દૃષ્ટાંતવિનિયોગ, આંતરપ્રાસ નો કુંબિયાપ્રકારનું રચનામાર્થ, સમસ્યાદિવિનોદ વગેરે એનાં દૃષ્ટાંતો છે.
આ કૃતિનો અનોસમય પહેલા હું અધિકારની પ્રશસ્તિમાં સં.૧૯૮૯ આસો સુદ ૧૦ દર્શાવાયો છે, પરે નવમા અધિકારની પ્રશસ્તિમાં સં.૧૫૮૯ કારતક સુદ ૫ = ૧૦ દર્શાવાયો છે. [.કો.]
‘ચંદરાજાનો રાસ’[.ઈ.૧૭૨૭/સં.૧૭૮૩, પોષ સુદ ૫, શનિવાર]: રૂપવિજયશિષ્ય મોહનવિકૃત આ દુહાદેશીબદ્ધ રાસ (મુ.) ૪ ઉલ્લાસ, પ૦૪ ઢાળ અને ર૬૮૫ કડીમાં રચાયેલો છે. દર્શન વિજયના ‘ચંદ-ચરિત’થી વધુ વિસ્તાર બતાવતા આ રાસમાં
‘ચંદરાજાનો રાસ : ચન્દ્રકીતિ
Jain Education International
ચંદાના પિતા વૌસેન અશ્વપરીક્ષા નિમિત્તે જગમાં નાં ચંદ્રાવતીને બચાવી તેની સાથે પરણે છે ને અને પુત્ર જન્મતાં દુ:ખદગ્ધ અપુત્ર વીરમતીને પોપટની સૂચનાથી અપ્સરાઓ પાસેથી મંત્રવિદ્યા પ્રાપ્ત થાય છે એ પૂર્વકથા કહેવાયેલી છે. વીર્સન અને ચંદ્રાવતી વય પ્રાપ્ત થતાં સંસારત્યાગ કરે છે ને વીરમતી રાજમાતા તરીકે રહે છે.
વિએ, આ ઉપરાંત, પોતાની કૃતિમાં ઘોડાઓ વગેરેનાં ઘણાં વર્ણનો -- જે લક્ષણયાદી સમાં છે – ને સ્ફુટ પ્રસ્તારી ભાવાલેખનની નક લીધી છે. એવી ગુણાવલી અને પ્રેમલાની ચંદ્રજા પ્રત્યેની અચળ નિષ્ઠાનું નિરૂપણ થતાં શીલમહિમાના વિષયને વિશેષ ન્યાય મળ્યો છે.
કવિની ભાષાપ્રૌઢિ ને તેમણે પ્રયોજેલું દેશીવૈવિધ્ય ધ્યાન ખેંચે [જ.કો.]
છે.
ચંદો [
J: જૈન સાધુ ૪ કડીના ગોડીપાર્શ્વનાયસ્તવન’ (લે.સં.૧૯મી સદી અનુ.)ના કર્તા. સંદર્ભ : મુપુગૃહસૂચી.
[ચ.શે.]
ચંદ્ર-૧ [ઈ,૧૬૭૬માં હયાત] : જૈન શ્રાવક, જ્ઞાતિને ચોરસી વી શ્રીમાળી વાણિયા. સુરતના નિવાસી. “લાધુ સુખ નિરધાર’” એવી પંક્તિને લીધે 'વા' અને 'સુખ'ની મનાયેલી પણ ચંદ્ર અને ઉદ્દે (=ઉદય) એ ૨ બંધુનામનો સ્પષ્ટ નિર્દેશ ધરાવતી દુહા, ચોપાઈ અને છપ્પાબદ્ધ ૧૧૫૪ કડીની ‘વિનેચટની વાર્તા' (ર.ઈ.૧૬૭૬ સં.૧૭૩૨, કારતક સુદ ૧૧) મળે છે. જોકે, કુળના અંતભાગની કેટલીક પંક્તિઓ, ને અારનો સદંતર અભાવ, ગતિમાં પણ “બોલો જે જે શ્રીહરિ'' એવી પંક્તિ અને કાવ્યમાં “વેસર કહે', “કવિજન કહે”, “ગુરુદેવ કહે” એવા આવતા ઉલ્લેખો ઉપર્યુક્ત જૈન બંધુઓની વિનંતીથી કોઈ અજ્ઞાતનામા જૈનેતર કવિએ આકૃતિ રચેલી હોય એવો વહેમ પણ જગાવે છે. આ કૃતિ સ્વલ્પ ફેરફારો સાથે શામળની. વિદ્યાવિલાસિનીની વાર્તા" તરીકે મુદ્રિત થયેલી છે પણ શામળની નામછાપવાળી કોઈ હસ્તપ્રત મળતી નથી. કૃતિ : કાલન૩.
સંદર્ભ : ૧. અક્ષરલોકની યાત્રા, તખ્તસિંહ પરમાર, ઈ.૧૯૮૦ -- ધનેટની વાર્તાનું કર્તત્વ'; [7] ૨, બુદ્ધિપ્રકાશ, નવે. ૧૯૨૭‘કવિ સામળકૃત વિદ્યાવિલાસિનીની વાર્તાનું મૂળ; [] ૩. કદહસૂચિ. [જ.કો.]
ચંદ્ર(નિ)-૨ | મુનિના શિધ્ધ. ૧૨ કડીના ‘અષ્ટમીનું આ કાય ચંદ્ધિા-૨ હોઈ શક કૃતિ : ચૈસ્તસંગ્રહ:૧,૩,
]: જૈન સાધુ. રત્નચૈત્યવંદન' (મુ.)ના કર્તા,
[ચ.શે.]
ચન્દ્રકીતિ : આ નામે ‘બાર અનુપ્રેક્ષા' (લે.ઈ.૧૮૨૧), ‘વિજયશેઠ વિયાયોાણી-ચાળિયાં' છે.સં.૨૦ સદી અનુ, મળે છે. તેના કર્યા ચંકીત-૧ છે કે અન્ય તે નિશ્ચિત થઈ શકતું નથી, સંદર્ભ : ૧. રાપુહસૂચી:૧; ૨. રાહસૂચી:૧.
[31.[21.]
ગુજરાતી સાહિત્યકhશ : ૧૦૧
For Personal & Private Use Only
www.jainelibrary.org