________________
સંખ્યાત્મક શબ્દકોશ
યોગમાયાભ્યદ્વાત્રિશિકા, (૨૭) ભિક્ષુદ્ધાત્રિશિકા, (૨૮) દીક્ષાદ્વાર્નાિશિકા, (૨૯) વિનયદ્વાત્રિશિકા, (૩૦) કેવલિભુક્તિવ્યવસ્થાપન-દ્વાર્નાિશિકા,
(૩૧) મુક્તિદ્વત્રિશિકા, (૩૨) સજ્જનસ્તુતિ-દ્વાત્રિશિકા ૩૨ પુરુષ લક્ષણ-અંકુશ, કમળ, કમંડલ, કળશ, કૂર્મ, ગજ, લક્ષ્મી, ચક્ર,
ચામર, છત્ર, તોરણ, દર્પણ, ધનુષ, પતાકા, પુષ્પમાળા, પર્વત, પ્રાસાદ, બળદ, મત્સ્ય, મયૂર, યવ, યૂપ, રથ, વજ, વૃક્ષ,
વાપી, શંખ, સ્વસ્તિક, સૂપ, સમુદ્ર, સરોવર, સિંહ બત્રીશ યોગસંગ્રહ-(મન, વચન, કાયાના વ્યાપારને યોગ કહે છે.)
(૧) આલોચના – ગુરુજન સમક્ષ સ્વ-દોષ નિવેદન, (૨) અપ્રગટીકરણ – કોઈના દોષોને કે આલોચનાને સાંભળીને બીજા સામે નકહેવા, (૩) સંકટમાં ધર્મદઢતા રાખવી, (૪) આસક્તિ રહિત તપ કરવું, (પ) ગ્રહણ શિક્ષા અને આસેવન શિક્ષાનો અભ્યાસ, (૬) નિષ્કારણ શરીરની સેવા-પરિચર્યા અને ઉપકરણોના સુધાર-સંસ્કારકાય ન કરવાં, (૭) પૂજાપ્રતિષ્ઠાના મોહને ત્યાગી ગુપ્ત તપ કરવું, (૮) નિલભતા, (૯) તિતિક્ષા, (૧૦) આર્જવ, (૧૧) શુચિ-સત્ય અને સંયમની પવિત્રતા, (૧૨) સમ્યક્ત બુદ્ધિ, (૧૩) સમાધિ-ચિત્તપ્રસન્નતા, (૧૪) માયારહિત આચારપાલન, (૧૫) વિનય, (૧૬) ધૈર્ય, (૧૭) સંવેગ, (૧૮) પ્રવિધિ, (૧૯) સુવિધિ, (૨૦) સંવર, (૨૧) દોષશુદ્ધિ, (૨૨) સર્વ કામભોગ- વિરક્તિ, (૨૩) મૂળ ગુણોનું શુદ્ધ પાલન, (૨૪) ઉત્તરગુણોનું શુદ્ધ પાલન, (૨૫) વ્યુત્સર્ગ-કાયોત્સર્ગ કરવો, (ર૬) અપ્રમાદ, (૨૭) સંયમયાત્રામાં સાવધાની, (૨૮) શુભધ્યાન, (૨૯) મારણાન્તિક વેદના, સમયે ધીરજ રાખવી, (૩૧) સંગપરિત્યાગ, (૩૧) ગ્રહણ કરેલ પ્રાયશ્ચિત્તનું આચરણ કરવું, (૩૨) અંતિમ સમયે સંલેખના કરીને મારણાત્તિક આરાધના કરવી.
- (ઉત્તરાધ્યયન સૂત્ર – ચરણવિધિ)
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org