________________
સંખ્યાત્મક શબ્દકોશ
૨૮.ઐહિક, પારલૌકિક ભોગોની નિંદા કરીને ગુપ્ત રીતે તેનું
સેવન કરે, તેમાં અતિ આસક્ત રહે. ૨૯.દેવોની ઋદ્ધિ, ઘુતિ, બળ, વીર્ય આદિની મશ્કરી કરે. ૩૦.પ્રત્યક્ષ દેવદર્શન થતાં ન હોય તો પણ “મને દેવદર્શન થાય
છે” તેવું જૂઠું બોલે.
- (દશાશ્રુતસ્કંધ અને ઉત્તરાધ્યયન સૂત્ર – સમવાયાંગ સૂત્ર) મુહૂર્ત ત્રીસ - (એકેક અહોરાત્રિ (દિવસ-રાત્રિ) ના ત્રીશ મુહૂર્ત કહેલ છે. આ
ત્રીસ મુહૂર્તનાં ત્રીશ નામ.) (૧) રૌદ્ર, (૨) શક્ત, (૩) મિત્ર, (૪) વાયુ, (૫) સુરત, (૬) અભિચંદ્ર, (૭) મહેન્દ્ર, (૮) પ્રલંબ, (૯) બ્રહ્મ, (૧૦) સત્ય, (૧૧) આનંદ, (૧૨) વિજય, (૧૩) વિશ્વસેન, (૧૪) પ્રાજાપત્ય, (૧૫) ઉપશમ, (૧૬) ઇશાન, (૧૭) તઝ, (૧૮) ભાવિતાત્મા, (૧૯) વૈશ્રવણ, (૨૦) વરુણ, (૨૧) શત્ર-ઋષભ, (૨૨) ગાંધર્વ, (૨૩) અગ્નિવૈશાયન, (૨૪) આતપ, (૨૫) આવર્ત, (૨૬) તષ્ટવાન, (૨૭) ભૂમ, (૨૮) ઋષભ, (૨૯) સર્વાર્થસિદ્ધ, (૩૦) રાક્ષસ
અંક-૩૨ અનંતકાય-૩૨ (વજ્ય)
અદરક, અમૃતવેલ, આલુકંદ, અંકુર, કિસલય, કોમલ આંબલી, કુંઆરપાઠું, ખરસઈઓ, ખિલોડાકંદ, ગરમર, ગળો, ગાજર, થેગ, થોર, દ્વિદળના અંકુર, પાકંદ, પાલક, ભૂમિકંદ, ભૂમિફોડા, મૂળા, લસણ, લીલો કચૂરો, લુણીની ભાજી, લીલી મોથ, લીલી હળદર, લુણવૃક્ષની છાલ, વત્થલાની ભાજી, વજકંદ, વાંસકારેલા, સત્તાવાળીની વેલી, સુઅરવલ્લી, સૂરજકંદ, સોફાલી.
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org