________________
સંખ્યાત્મક શબ્દકોશ
૨૭ નક્ષત્ર
અંક-૨૭
અશ્વિની, ભરણી, કૃતિકા, રોહિણી, મૃગશીર્ષ, આર્દ્રા, પુનર્વસુ, પુષ્ય, આશ્લેષા, મઘા, પૂર્વાફાલ્ગુની, ઉત્તરાફાલ્ગુની, હસ્ત, ચિત્રા, સ્વાતિ, વિશાખા, અનુરાધા, જ્યેષ્ઠા, મૂળ, પૂર્વાષાઢા, ઉત્તરાષાઢા, શ્રવણ, ઘનિષ્ઠા, શતભિષા, પૂર્વભાદ્રપદા, ઉત્તરભાદ્રપદા,
રેવતી (અભિજિત)
ભગવાન મહાવીરના ૨૭ ભવ -
૧. નયસાર, ૨. સૌધર્મદેવ, ૩. મરીચિ,
૪. બ્રહ્મદેવલોક, પ. બ્રાહ્મણ, ૬. પુષ્પમિત્રબ્રાહ્મણ, ૭. સૌધર્મદેવ, ૯. અગ્નિદ્યોત બ્રાહ્મણ, ૯. ઇશાનદેવ, ૧૦. અગ્નિભૂતિવિપ્ર, ૧૧. સનત્કુમાર દેવ,
૧૨. ભારદ્વાજ વિપ્ર, ૧૩. માહેન્દ્ર દેવ, ૧૪. થાવર બ્રાહ્મણ, ૧૫. બ્રહ્મદેવ, ૧૬. વિશ્વભૂતિ ૧૭. મહાશુક્રદેવ, ૧૮. ત્રિપૃષ્ઠવાસુદેવ,
૧૯. ૭મી નારક, ૨૦. સિંહ, ૨૧. ૪થી નારક, ૨૨. નરભવ, ૨૩. પ્રિયમિત્રચક્રી, ૨૪. મહાશુક્રદેવ, ૨૫.. નંદન રાજા, ૨૬. પ્રાણતદેવલોક ૨૭. મહાવીરદેવ - (કલ્પસૂત્ર-સુબોધિકા)
સાધુના ૨૭ ગુણ
Jain Educationa International
(૧) પ્રાણાતિપાત વિરમણ, (૨) મૃષાવાદ વિરમણ, (૩) અદત્તાદાન વિરમણ, (૪) મૈથુન વિરમણ, (૫) પરિગ્રહ વિરમણ, (૬) શ્રોત્રેન્દ્રિય નિગ્રહ, (૭) ચક્ષુરિન્દ્રિય નિગ્રહ, (૮) ઘ્રાણેન્દ્રિય નિગ્રહ, (૯) રસેન્દ્રિય નિગ્રહ, (૧૦) સ્પર્શેન્દ્રિય નિગ્રહ, (૧૧) ક્રોવિવેક, (૧૨) માનવિવેક,
૬૫
For Personal and Private Use Only
www.jainelibrary.org