________________
સંખ્યાત્મક શબ્દકોશ
૪૫
ઉપગેટ
પરમાધાર્મિક-(૧૫) પરમ અધાર્મિક) અંબ, અંબરીષ, શ્યામ, શબલ, રૌદ્ર,
ઉપરૌદ્ર, કાલ, મહાકાલ, અસિપત્ર, ધન, કુંભ, વાલુકા,
વૈતરણી, ખરસ્વર, મહાઘોષ મનુષ્યના ૧૫ પ્રકારના પ્રયોગ -
(૧) સત્યમન:પ્રયોગ, (૨) મૃષામનઃપ્રયોગ, (૩) સત્યમૃષામન:પ્રયોગ, (૪) અસત્યમૃષામનઃપ્રયોગ, (૫) સત્યવચનપ્રયોગ, (૬) મૃષાવચનપ્રયોગ, (૭) સત્યમૃષાવચનપ્રયોગ, (૮) અસત્યમૃષાવચનપ્રયોગ, (૯)
ઔદારિકશરીરકાયપ્રયોગ, (૧૦) દારિકમિશ્રશરીરકાયપ્રયોગ, (૧૧) વૈક્રિયશરીરકાયપ્રયોગ, (૧૨) વૈક્રિયમિશ્રશરીરકાયપ્રયોગ, (૧૩) આહારકશરીરકાયપ્રયોગ, (૧૪) આહારકમિશ્રશરીરકાયપ્રયોગ,
(૧૫) કામણશરીરકાયપ્રયોગ - સમવાયાંગ સૂત્ર) રાત્રિનાં વિશેષ નામ - (૧૫) - ઉત્તમ, સુનક્ષત્રા, એલાપત્યા, યશોધરા,
સૌમનસા, શ્રીસંભૂતા, વિજયા, વૈજયન્તી, જયંતી,
અપરાજિતા, ઇચ્છા, સમાહારા, તેજા, અતિતેજા, દેવાનંદા સિદ્ધ (૧૫ભેદ) -જિન, અજિન, તીર્થ, અતીર્થ, ગૃહિલિંગ, અવલિંગ, સ્વલિંગ,
સ્ત્રીલિંગ, પુરૂષલિંગ, નપુંસકલિંગ, પ્રત્યેકબુદ્ધ, સ્વયંબુદ્ધ, બુદ્ધબોધિત, એકસિદ્ધ, અનેકસિદ્ધ - (નવતત્ત્વ પ્રકરણ)
અંક-૧૫ સુવિનીત સાધકના ૧૫ ગુણ (- પંદર ગુણને ધારણ કરનાર સાધક સુવિનીત
કહેવાય છે.) (૧) નમ્ર બની રહે, (૨) ચંચળતા રહિત હોય, (૩) માયા
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org