________________
૪૨
અંક-૧૩
અઘોષ (વ્યંજન) ૧૩- ક, ખ, ચ, છ, ટ, ઠ, ત, થ, પ, ફ, શ, ષ, સ
કાઠિયા-૧૩ અભિમાન, અવિનય, આળસ, અજ્ઞાન,
(ત્રાસવાદી) કૃપણતા, ક્રોધ, કૌતુક, પ્રમાદ, ભય, મોહ,
(આતંકવાદી) વિકથા, વિષયવૃત્તિ, શોક
ક્રિયાસ્થાન-૧૩– (જીવની વેદનારૂપ અનુભવનું કારણ તે ક્રિયા. આવા ૧૩ ક્રિયાસ્થાન આ પ્રમાણે છે :)
-
સંખ્યાત્મક શબ્દકોશ
અર્થદંડ, અનર્થદંડ, હિંસાદંડ, અકસ્માતદંડ, દૃષ્ટિવિપર્યાસદંડ, મૃષાવાદદંડ, અદત્તાદાનદંડ, આધ્યાત્મિકદંડ, માનપ્રત્યયદંડ, મિદ્વેષ- પ્રત્યય, માયાપ્રત્યય, લોભપ્રત્યય, ઇર્યાપથિક ક્રિયા, - (સમવાયાંગ સૂત્ર)
ઋષભદેવના ભવ-૧૩- ધન્નાસાર્થવાહ, યુગલિક, સૌધર્મદેવ, મહાબળકુમાર, ઇશાનદેવ, વજજંઘરાજા, યુગલિક, સૌધર્મદેવ, કેશવ૨ાજા, અચ્યુતદેવ, વજ્રનાભચક્રવર્તી, સર્વાર્થસિદ્ધદેવ, ઋષભદેવ વિશ્વદેવા-૧૩ - ક્રતુ, દક્ષ, સત્ય, વસુ, પુરુરવા, આર્દ્રવ, ધુરિ, લોચન, કાલ, કામ, કુરુ, નૃત્ય, મુનિ (વૈદિક)
અંક-૧૪
અવિનીત શિષ્યના ૧૪ અવગુણ
(૧) જે વારંવાર ક્રોધ કરે, (૨) ક્રોધને દીર્ઘ સમય સાચવી રાખે, (૩) મિત્રને તિરસ્કારે, (૪) શાસ્ત્રજ્ઞાન પ્રાપ્ત કરી અહંકાર કરે, (૫) કોઈની પણ નિંદા કરે, (૬) મિત્રો પર ક્રોધ કરે, (૭) પ્રિય મિત્રનો અવર્ણવાદ કરે, (૮) આગ્રહયુક્ત ભાષા બોલે, (૯) મિત્રદ્રોહી, (૧૦) અભિમાની, (૧૧) રસલોલુપ, (૧૨) અજિતેન્દ્રિય, (૧૩) અસંવિભાગી, (૧૪) અપ્રીતિ ઉત્પાદક
Jain Educationa International
- (ઉત્તરાધ્યયન સૂત્ર-૧૪)
ખનિજદ્રવ્ય-૧૪- સોડિયમ, પોટેશિયમ, કેલ્શિયમ, મેગ્નેશિયમ, લોખંડ, તાંબુ,
For Personal and Private Use Only
www.jainelibrary.org