________________
૨૬
ભામંડલ, દેવદુંદુભિ, ત્રણ છત્ર
બુદ્ધિના ગુણ - શુશ્રુષા, શ્રવણ, ગ્રહણ, ધારણ, ઉહા, અપોહ, અર્થનિશ્ચય,
તત્ત્વજ્ઞાન
અષ્ટાંગબુદ્ધિ
આઠ ભાવો - (કાવ્યશાસ્ત્ર મુજબ)
-
સંખ્યાત્મક શબ્દકોશ
શુશ્રૂષા, શ્રવણ, ગ્રહણ, ધારણ, ચિંતન, ઊહાપોહ, અર્થવિજ્ઞાન, તત્ત્વજ્ઞાન
અષ્ટભોગ
અન્ન, પાણી, પુષ્પ, તાંબૂલ, ચંદન, વસ્ત્ર, આભૂષણ, શય્યા જાતિ, કુલ, રૂપ, તપ, ઐશ્વર્ય, શ્રુત, લાભ, બળ
અષ્ટમ
અષ્ટમંગલ સ્વસ્તિક, શ્રીવત્સ, નંદ્યાવર્ત, વર્ધમાન, ભદ્રાસન, કલશ, મીનયુગલ, દર્પણ – (ઔપપાતિક સૂત્ર તથા આચારદિનકર) અષ્ટાંગમાર્ગ સમ્યગ્દષ્ટિ, સભ્યસંકલ્પ, સમ્યક્વાણી, સમ્યકર્મ, સમ્યજીવ, સમ્યગ્ણાયામ, સભ્યસ્મૃતિ, સમ્યક્સમાધિ (બૌધ્ધ)
સ્તંભ, સ્વેદ, સ્વરભંગ, રોમાંચ, કંપ, વૈવર્ય, અશ્રુપાત,
પ્રલય
અષ્ટમંત્રસાધના- શાંતિકર્મ, પૌષ્ટિકકર્મ, વશીકરણ, આકર્ષણ, સ્તંભન, મારણ, વિદ્વેષણ, ઉચ્ચાટન
અષ્ટમાતૃકાપીઠ- બ્રાહ્મી, માહેશ્વરી, કૌમારી, વૈષ્ણવી, વારાહી, નારસિંહી, ઐન્દ્રી, ચામુંડા
-
અષ્ટમહાસિદ્ધિ- અણિમા, મહિમા, લધિમા, ગરિમા, પ્રાપ્તિ, પ્રકામ્ય, ઇશિત્વ, વશિત્વ
Jain Educationa International
મૂર્તિપ્રકાર - લૌહી (પંચધાતુ નિર્મિત) શૈલી (પાષાણ) દારૂમયી, લેપ્પા, લેખ્યા, સૈકતી, મણિમયી, મનોમયી - (ભાગવત)
મૈથુન
સ્મરણ, કીર્તન, કેલિ (ફોર પ્લે) પ્રેક્ષણ, ગુહ્ય ભાષણ, સંકલ્પ, અધ્યવસાય, ક્રિયાનિષ્પત્તિ (સંભોગ)
અષ્ટમૂર્તિ (શિવ)- પૃથ્વી, જળ, તેજ, વાયુ, આકાશ, સૂર્ય, ચંદ્ર, ઋત્વિજ
For Personal and Private Use Only.
www.jainelibrary.org