________________
સંખ્યાત્મક શબ્દકોશ
સાત વિભક્તિ – કર્તા, કર્મ, કરણ, સંપ્રદાન, અપાદાન, સંબંધ, અધિકરણ સાત વિવક્ષા (વાક્ય પ્રકાર) આલાપ, અનાલાપ, ઉલ્લાપ, અનુલ્લાપ, સંલાપ, પ્રલાપ, વિપ્રલાપ - (સ્થાનાંગ સૂત્ર)
સાત હાસ્ય પ્રકાર- સ્મિત, હસિત, વિહસિત, અટ્ટહાસ્ય, અતિહાસ, અપહાસ, આછું સ્મિત
સ્થૂલિભદ્રની ૭ બહેનો- યક્ષા, યક્ષદતા, ભૂતા, ભૂતદતા, સેણા, વેણા રેણા - (ભ૨હેસ૨-સજ્ઝાય)
-
ܤܩܘ
અંક-૮
અષ્ટ અષ્ટમી - જન્માષ્ટમી, રાધાષ્ટમી, ગોપાષ્ટમી, દુર્ગાષ્ટમી, કાલાષ્ટમી, યજ્ઞાષ્ટમી, ભીમાષ્ટમી, (કાલ-ભૈરવાષ્ટમી)
અષ્ટ અહિકુલ- શેષનાગ, તક્ષક, વાસુકી, અનંત, શંખપાલ, મહાપદ્મ, કંબલ, કર્કોટક
અષ્ટકર્મ
જ્ઞાનાવરણીય, દર્શનાવરણીય, વેદનીય, મોહનીય, આયુષ્ય, નામ, ગોત્ર, અંતરાય
આયુર્વેદિક ચિકિત્સા- કુમારભૃત્ય (બાલચિકિત્સા), કાય, શાલાક્ય, શત્મહત્યા, જંગોલી, ભૂતવિદ્યા, ક્ષારતંત્ર, રસાયન
કળા
આવશ્યક ગુણ- અહિંસા, પ્રાણીમાત્ર પરદયા, શાંતિ, શમ, તપ, ધ્યાન, સત્ય બંધન, સંક્રમણ, ઉર્તના, અપવર્તના, ઉદીરણા, ઉપશમન, નિધત્ત, નિકાચના
કરણ
કલ્યાણી ઘોડો
૨૩
-
Jain Educationa International
(આઠ કળા એવી છે તે કોઈની શીખવાતી શીખાતી નથી. આ આઠ અંગે નીચેનો દુહો જાણીતો છે.)
રાગ, પાદ, પાઘડી, નાડી ને વળી ન્યાય,
તરવું, તારવું અને તસ્કરવું એ આઠે આપકળાય
ચાર પગ, કપાળ, છાતી, ખાંધ અને પૂંછડું - આ આઠ અંગ જે ઘોડાના સફેદ હોય તેને અષ્ટકલ્યાણી કહે છે
For Personal and Private Use Only.
www.jainelibrary.org