________________
સંખ્યાત્મક શબ્દકોશ
સ્ત્રી પ્રકાર સંઘ સંપ્રદાય સંજ્ઞા
- પદ્મિની, ચિત્રિણી, હસ્તિની, શંખિની - સાધુ, સાધ્વી, શ્રાવક, શ્રાવિકા - શૈવ, વિષ્ણુ, ગણેશ, દેવી - આહાર, ભય, મૈથુન, પરિગ્રહ
અંક-૫ પંચ અનુત્તરદેવ- વિજય, વૈજયંત, જયંત, અપરાજિત,
| સર્વાર્થસિદ્ધ - (તત્ત્વાર્થસૂત્ર) પંચ અનુષ્ઠાન - વિષ, ગરલ અનુષ્ઠાન, તહેતુ, અમૃત - (ધર્મબિંદુ) પંચ અનુષ્ઠાનનો આશય- શુદ્ધિ, પ્રણિધાન, પ્રવૃત્તિ,
વિનય, વિનિયોગ પંચ અભિગમ- સચિત્તનો ત્યાગ, અચિત્ત, અર્થ, ઉત્તરાસન, અંજલિ પ્રણિધાન પંચ અંતરાય - દાનાંતરાય, લાભાંતરાય, ભોગાંતરાય, ઉપભોગાંતરાય,
વીર્યંતરાય પંચ આકૃતિ - પરિમંડલ, વર્તુળ, ત્રિકોણ, ચતુષ્કોણ, આયત્ત પંચ આંગળી – અંગુષ્ઠ, તર્જની, મધ્યમ, અનામિકા, કનિષ્ઠા પંચ આશ્રવદ્વાર(૧)- ઇંદ્રિય, કષાય, અવ્રત, યોગ, ક્રિયા,
(૨)- મિથ્યાત્વ, અવિરતિ, પ્રમાદ, કષાય, યોગ પંચ ઇન્દ્રસભા- મજ્જન, અલંકાર, જ્ઞાન, સિદ્ધાયતન, મંત્રણા
- (કલ્પસૂત્ર) પંચ કર્મેન્દ્રિય – હાથ, પગ, જિહા, ગુદા, ઉપસ્થ પંચ ક્લેશ - અવિદ્યા, અસ્મિતા, રાગ, દ્વેષ, અભિનિવેશ – (પાતંજલ
યોગસૂત્ર) પંચ કલ્યાણક – અવન, જન્મ, દીક્ષા, કેવળજ્ઞાન, મોક્ષ પંચકર્મ ચિકિત્સા-વમન, વિરેચન, નસ્ય, બસ્તિ, શિરોધારા
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org