________________
૯૮
સંખ્યાત્મક શબ્દકોશ
- તેની વેયાવચ્ચ કરવાથી વેયાવચ્ચના ૧૪ ભેદ થાય છે. = ૧૪
(૧૦+૬૦+૭+૧૪ = ૯૧ ભેદ થાય છે.)
અંક-૧૦૦ (૧) કૌરવ - ધૃતરાષ્ટ્રના ૧૦૦ પુત્રો (કૌરવો ૧૦૦ હતા) શતક્રતુ
- ઈન્દ્ર પૂર્વભવમાં ૧૦૦ વાર શ્રાવકની પ્રતિમાનું આરાધન કરેલું
હોવાથી શતકતુ-શતમખ નામ છે. (ઈન્દ્ર=કાર્તિક શેઠે) શતભિષા - શતતારકા-આ નક્ષત્રમાં ૧૦૦ તારાઓનો સમૂહ છે. (૨) રાગનાં ૧૦૦ નામ
૧. અડાણો ૧૭. ચંદ્રકસ ૨. અહીરભૈરવ ૧૮. ચંપાકલી ૩. આનંદભૈરવ ૧૯. છાયાનટ ૪. આનંદભૈરવી ૨૦. જયજયવંતી ૫. આશાવરી ર૧. જોગિયા ૬. આશાવરી થાટ ૨૨. જનપુરી ૭. કાફી ૨૩. જંગલો ૮. કાફી થાટ ૨૪. ઝાંઝોટી ૯. કામોદ ૨૫. તિલક કામોદ ૧૦. કાલિંગડો ૨૬. તિલંગ ૧૧. કેદાર ૨૭. તોડી ૧૨. ખમાજ ૨૮. દરબારી કાનડા ૧૩. ખંબાવતી ૨૯. દુર્ગા ૧૪. ગુર્જરી તોડી - ૩૦. દેવગંધાર ૧૫. ગૌડ મલ્હાર ૩૧. દેશ ૧૬. ગૌડ સારંગ . ૩૨. દેશી
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org