________________
સંખ્યાત્મક શબ્દકોશ
વિજય, (૭૨) શૈલેષી અવસ્થા, (૭૩) અકર્મતા
- (શ્રી ઉત્તરાધ્યયન સૂત્ર)
અંક-૮૮ ૮૮ - ગ્રહ (સૂર્યપ્રજ્ઞપ્તિ પ્રાભૃત-૨૦) અંગારક, વિકાલક, લોહિતાક્ષ, શનૈશ્ચર, આધુનિક, પ્રાધુનિક, કણ, કણક, કણ-કણક, કણ-વિતાન, કણ-સંતાનક, સોમ, સહિત, આશ્વાસન, કબ્રક, અજકરક, દુંદુભ, શંખ, શંખનાભ, શંખવષ્ણુભ, કંસ, કસનાભ, નીલ, નીલાવભાસ, રૂપી, રૂપાવભાસ, ભસ્મ, ભસ્મરાશિ, તિલ, તિલપુષ્પવર્ણ, દક, દકવર્ણ, કાર્ય, વિષ્ણુ, ઇન્દ્રાગ્નિ, ધૂમકેતુ, હરિ, પિંગલ, બુધ, શુક્ર, બૃહસ્પતિ, રાહુ, અગસ્તિ, માણવક, કામ-સ્પર્શ, ધુર, પ્રમુખ, વિકટ, વિસંધિકલ્પ, પ્રકલ્પ, જટાલ, અરુણ, અગ્નિ, કાલ, મહાકાલ, સ્વસ્તિક, સૌવસ્તિક, વર્ધમાનક, પ્રલમ્બ, નિત્યાલોક, નિત્યોદ્યોત, સ્વયંપ્રભ, પ્રભાસ, શ્રેયસ્કર, ક્ષેમકર, આશંકર, પ્રભંકર, અરજા, વિરજા, અશોક, વીતશોક, વિતત, વિવસ્ત્ર, વિશાલ, શાલ, સુવ્રત, અતિવૃત્તિ, એકજટી, દ્વિજટી, કર, કરક, રાજ, અર્ગલ, પુષ્પ, ભાવ, કેતુ.
' અંક-૯૧ વૈયાવૃત્ય કર્મપ્રતિમાઓ - ૯૧ :
(બીજા રોગી સાધુ અને આચાર્ય આદિના ભક્તપાન, સેવા, શુશ્રુષા અને વિનય વગેરે કરવાના વિશેષ સંકલ્પને ‘પ્રતિમા કહે છે. તેના એકાણું પ્રકારો છે.)
શુશ્રુષા વિનય = (૧૦ પ્રકાર) (૧) દર્શન, જ્ઞાન, ચારિત્ર વગેરેથી ગુણાધિક પુરુષોનો સત્કાર કરવો. (૨) તેના આગમનથી ઉભા થવું. (૩) વસ્ત્રાદિથી સન્માન કરવું. (૪) આસન લાવી તેને બેસવા માટે પ્રાર્થના કરવી.
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org