SearchBrowseAboutContactDonate
Page Preview
Page 108
Loading...
Download File
Download File
Page Text
________________ સંખ્યાત્મક શબ્દકોશ ૬. મુનિ-મહાત્માનો વિનય ૭. આચાર્યનો વિનય ૮. ઉપાધ્યાયનો વિનય ૯. ચતુર્વિધ સંઘનો વિનય ૧૦. ગુણ-ગુણીનો વિનય ૩ શુદ્ધિ - ૧ મનશુદ્ધિ, ૨ વચનશુદ્ધિ ૩ કાયાશુદ્ધિ ૫ દૂષણ - ૧ શંકા, ૨ આકાંક્ષા, ૩ વિચિકિત્સા, ૪ મિથ્યાત્વી ગુણવર્ણન પ મિથ્થામતિ પરિચય ૮ પ્રભાવક - ૧ પ્રાવચનિક ૨ ધર્મકથી ૩ વાદી જનૈમિત્તિક ૫ તપસ્વી ૬ વિદ્યામંત્રબલી ૭ તાંત્રિક ૮ મહાકવિ ૫ ભૂષણ - (આભૂષણ) ૧ ધર્માનુષ્ઠાનમાં કૌશલ્ય, ર તીર્થસેવા ૩ ધર્મમાં દઢતા, ૪ દેવ-ગુરુ ભક્તિ ૫ શાસનપ્રભાવના પ લક્ષણ - ૧ ઉપશમ, ૨ સંવેગ ૩ નિર્વેદ, ૪ અનુકંપા ૫ આસ્તિકતા, ૬ જયણા - ૧ હાથ જોડી પગે પડવું નહીં ર માથું નમાવી નમન ન કરવું Jain Educationa International For Personal and Private Use Only www.jainelibrary.org
SR No.016102
Book TitleSankhyatmaka Kosh
Original Sutra AuthorN/A
AuthorMrugendravijay
PublisherShrutratnakar Ahmedabad
Publication Year2011
Total Pages126
LanguageGujarati
ClassificationDictionary & Dictionary
File Size4 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy