________________
૧ ચન્દ્રમ-૮ માં ભગવાનનું નામ.
* चन्द्रस्येव प्रभा ज्योत्स्ना सौम्यलेश्या વિશેષોડશેરિ રામા, તથા જર્મથે ચાર चन्द्रपानदोहदोऽदितिभूति चन्द्रप्रभः । ૬ ત્રિરાઠા-શ્રી વીરપ્રભુની માતાનું નામ. ___ * त्रीणि ज्ञानदशन चारित्राणि शलति प्राप्नोति
ત્રિશાસ્ત્રી ! ૭ દ્રિવા-કાગડે.
* द्वौककारौ नाम्नि अस्य द्विकः । ૮ –નણંદ
* पत्युः स्वसा, न नन्दयति वधू ननन्दा । ૯ ના-નારદ ઋષિ. * नार नरसमूह द्यति भिनत्ति कलह
रूचित्वात् नारदः । ૨૦ સૂરિ-આચાર્ય.
* યુવતિ સમિતિ સૂરિ ! શેષનામમાલા શિલૂંછ :
આ બે કોશ અભિધાન ચિંતામણિના અનુસંધાનમાં હોઈ તેને અત્રેજ વિચાર કરીએ. અભિધાન ચિંતામણિના પરિશિષ્ટ રૂપે ગણાતી શેષનામમાલા શેષસંગ્રહનામમાલા રૂપે પણ ઓળખાય છે. મૂળમાં ન લેવાયેલા કેટલાક શબ્દોને આચાર્યભગવંતે વૃત્તિમાં શેષશ્ચાત્ર કરીને તે તે સ્થાને સમાવી લીધા છે આવા શબ્દોને સંગ્રહ તે જ શેષનામમાલા છે. અભિધાન કેશની જેમ આ કોશ પણ ૬ કાર્ડમાં વિભક્ત છે.
શ્રી જિનદેવમુનિ સંગ્રહિત શિલઇ કેશ જે તેમનામમાલા શિલ છ તરીકે પણ ઓળખાય છે આ કેશ મૂળમાં ન આવતા અને અભિધાનની વૃત્તિમાં તે તે સ્થાને આપ વામાં આવેલા પર્યાયવાચી શબ્દોને સંગ્રહ છે.
કેશ ગ્રેન્થમાં અનેરા પ્રકાશ પાડતે અભિધાનચિન્તામણિ કેશ ઉપર આજ સુધીમાં સંખ્યાબંધ ટીકાઓની રચના થઈ છે. ભારતના વિવિધ સ્થળે રહેલા જ્ઞાનભંડારમાં સચવાયેલ હસ્તપ્રત જેની સાક્ષી છે. વર્તમાનમાં પણ આ કેશન્ય અત્યંત લોકપ્રિય બન્યું છે. જેના પ્રભાવે આજ સુધીમાં દેશવિદેશમાંથી અનેક પ્રકાશને આ કેશ અને તેની વૃત્તિના થયા છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org