________________
ચમાર
ચમાર વિ॰[તું. ચમેલા ચામડિયાની જ્ઞાતિનું (૨) પું॰ તે જ્ઞાતિના માણસ; ચામડિયા ચમૂ સ્ત્રી॰ [i.] સેના. ૦પતિ પું॰ સેનાપતિ ચમેલી સ્ત્રી॰ એક ફૂલવેલ ચમ્મત વિ॰[Ä. ધર્મ ઉપરથી] ચામડા જેવું ; ઝટ તૂટફાટે નહિ એવું (૨) કૃષણ; કંજૂસ. તાડ વિ॰ કંજૂસ ચસર સ્રી; ન॰નં. અમર]ચમરી ગાયના કે બીજા વાળની ખનેલી ચમરી; ચામર ચય પું॰ [i.] ઢગલા; રાશિ (ર) વધારા
(ક) ‘કોમન ડિનોમિનેટર’ [ગ.] ચર વિ॰[i.] ચંચળ; અસ્થિર; ફરતું (ર) ફરનારું (સમાસને છેડે). ઉદા૦ ‘જલચર; ખેચર’ (૩) પું॰ જાસૂસ; બાતમીદાર ચર પું॰ [સં. વર] હામ નિમિત્તે રાંધેલું અન્ન ચર અ॰ [૧૦] (કપડુ' વગેરે ફાટવાના) ચર સ્રી॰ ખાઈ; નીક (ર) ચૂલ; તમણ ચરક ન॰ પંખીની ચરકલી અવાર ચરક પું॰ [i.] પ્રસિદ્ધ પ્રાચીન વૈદકશાસ્ત્રી ચરકણ(“ણું) વિ॰ ચરચા કરતું (૨)
બીકનું માથુ ચરકી જાય એવું; ડરકણ ચરકલું વિ॰ ચરકણું(૨) ન॰ ચકલું; ચહ્યું ચરકવું અકિ॰ થાડુ’પ્રવાહી જેવું અધવું
(ખાસ કરીને પક્ષી માટે) ચરકુ(“ખુ) વિ॰ સહેજ તમતમું તથા કચ'; બેસ્વાદ
ચશ્મા પું॰ [ા.] કપાસ લેાઢવાના સંચા (૨)મિલ (૩) ખરાદ; સ ધાડા (૪) રેંટિયા (હિંદીમાં)
ચર્ચર અ॰ [રવ૦] ખળવાના અવાજ (૨) ઝડપથી;જલદીથી (૩) સ્ક્રી॰ ચરચર’ એવા અવાજ (૪)ધીમી બળતરા; ચચરાટ (૫) ચિ’તા; ફિકર [લા.]. ૩' સક્રિ॰ જુએ ચચરવું.–રાટ પું॰ જુએ ચચરાટ. રી સ્રી ખળતરા, ચિ’તા ચરચવુ' સક્રિ॰ [તં. વ્ ઉપરથી](ચંદન વગેરેના) લેપ કરવા; અર્ચા કરવી ચરર્ડ અ [વ] કડુ વગેરે ફાટતાં થતા અવાજ (૨) જોડામાંથી નીકળતા
Jain Education International
૨૪૫
ચરાવવું
અવાજ. ૦૬ પું॰ ચરડ થતા અવાજ (૨)દ્વિલચિરાય એવી લાગણી;ઉગ્ર ચિ'તા; બ્રાસકા [લા.]
ચરણ પું; ન॰ [i.] પગ (૨) તૂક; કડી (કવિતાની). ૦૨૪ સ્ક્રી॰ પગની રજ – ધૂળ. સેવા સ્રો॰ [i.] પગચપી (૨) ભક્તિના એક પ્રકાર.૦૫ પું॰ પગના સ્પર્શી. -ામૃત ન॰ [i.] ચરણેાદક (૨)દૂધ, દહીં', ધી, મધ અને પાણી વગેરેનું મિશ્રણ, જેના વડે દેવમૂર્તિને સ્નાન કરાવ્યું હોય તે. -ારવિંદ ન॰ [i.] ચરણરૂપી અરવિ≠-કમળ. “ણાદક ન૦ [i.] દેવ,ગુરુ વગેરેનાં ચરણ ધેાયેલું પાણી ચરણયા પું॰ ચિયા; ધાધરા ચરખી સ્રો॰ [7.] પ્રાણીએના માંસમાં
રહેલા તેલી પદાથ*(૨)મદ; અભિમાન[લા.] ચરભક્ષ ન॰ [નં. ચર+રાક્ષ] હેામ માટે રાંધેલું
અન્ન ૧૨કન્યાએ એકબીજાને ખવડાવવું તે; લગ્નને ખીજે દિવસે કરાતી એક ક્રિયા ચરમ ન૦+ [જીએ ચ`] ચામડું' ચરમ વિ॰ [i.] અંતિમ; છેવટનું ચરર(૦૨) અ૦ [વ૦] (કપડુ વગેરે ફાટવાના અવાજ માટે) ચરવું અક્રિ॰ [નં. વર્] ચાલવું; ફરવું (૨) ધાસ, દાણા વગેરે ફરીને શેાધી ખાવા (પશુ પંખીએ) (૩) રળવું; પેદા કરવું ચરસ, “સાચસી, -સીલુ જીએ ચાસમાં
ચર’દુ' વિ॰ [ત્તા. તિ] ચરનારું – ધાસ ખાનારું (૨) ન॰ જાનવર; પશુ ચરાઈ સ્રી ઢાર વગેરે ચારવાનું મહેનતાણું.
~ વિ॰ ચરવા માટે યેાગ્ય; ચરા તરીકે વાપરવાનું (૨) ન૦ ચા ચરાચર વિ૦ [i.] ચર અને અચર; ચેતન અને જડ; સ્થાવર અને જંગમ (૨) ન૦ આખી સૃષ્ટિ
ચરાણુ ન॰ ચરી; ગોચર (૨) ચરામણ ચરામણું ન॰, -ણી સ્રો॰ ચરાઈ ચાવવું સર્કિ ‘ચરવું’નું પ્રેરક
For Private & Personal Use Only
www.jainelibrary.org