________________
જૈનદર્શન પાસે એમની આગવી પરિભાષા છે.
આ પરિભાષાનો ગુજરાતીમાં અર્ધબોધ થાય એ જરૂરી છે. આ લઘુ પુસ્તિકા તેનો આરંભ છે.
આશા છે કે જૈનદર્શનના અભ્યાસીઓને આથી ઘણી મદદ થશે.
ગૂજરાત વિદ્યાપીઠ
તા. ૨૬-૨-COS
બે બોલ
Jain Education International
For Private & Personal Use Only
ગોવિંદભાઈ રાવલ કુલનાયક
www.jainelibrary.org