SearchBrowseAboutContactDonate
Page Preview
Page 39
Loading...
Download File
Download File
Page Text
________________ ભાંગાર અધિકાંશ પ્રીતિ હાય છે, માટે મારા એ પુત્રે જીવે. ઇંદ્ર ખુશ થઇને વર આપ્યા : જા, તારા બસેાયે છેારા જીવશે. પછી એણે ઘણી પ્રાથૅના કરી અને ઉપકાર માનવાથી ઈંદ્રો ફરી ખુશ થઈ પૂછ્યું કે તારે પાછુ પુરુષ થવું છે કે સ્ત્રી રૂપે જ રહેવું છે ? તાપસીએ પુરુષ થવાની ના કહી. એણે કહ્યું કે પુરુષરૂપ કરતાં આ રૂપમાં મને વિષયસુખ વગેરે બહુ મળે છે. માટે મારે તે સ્ત્રી જ રહેવું છે, ઈંદ્ર તથાસ્તુ કહી ચાલ્યા ગયા. આ કથા વિષયાન” સ્ત્રીને વધારે મળતા હશે કે પુરુષને?, એ યુધિષ્ઠિરના પ્રશ્નના ઉત્તર તરીકે ભીષ્મે કહી છે. / ભાર॰ અનુ॰ ૧૨ ભાગરિ ઋતુપર્ણ રાજાનું ખીજુ` નામ / ભાર૦ સ૦ ૮–૧૫; ૧૦ ૬૮–૨, ૩૦ ભાગાસુરી ભાગવિર શબ્દ જુએ, ભાગાસ્વરિ ભાગારુરિ તે જ. ભાગિલ એક બ્રહ્મષિ` (૩. ભૃગુ શબ્દ જુએ.) ભાગીરથી ભગીરથ પૃથ્વી પર લાવ્યા તે ઉપરથી ગંગાનું પહેલું નામ, (૧. ગંગા શબ્દ જુએ.) ભાગીરથી (૨) બગડાની સંજ્ઞાવાળા હિમાલયમાંથી નીકળેલી નદી, તેનું ગંગા” એવું નામ પણ છે. ભાગુરિ યુધિષ્ઠિરના અશ્વમેધમાંના એક સદસ્ય (સભાસદ). ભાડાનિ ઋષિવિશેષ ભાર૦ સ૦ ૭-૧૨, ભાડીર વૃંદાવનમાંનેા એક વડ. એની છાયામાં શ્રીકૃષ્ણે વાછરડાં ચરાવતા ત્યારે રમતા, કેલી કરતા./ ભાર॰ સ૦ ૫૩, ભાનુ સૂર્યનું સાધારણુ નામ. ભાનુ (૨) સ્વારેાચિષમનુના પુત્રામાંના એક. ભાનુ (૩) પ્રાચેતસ દક્ષની કન્યા અને ધર્મ ઋષિની સ્ત્રીઓમાંની એક. તેને પુત્ર દેવઋષભ, ભાનુ (૪) પ્રાધાપુત્ર ગંધર્વેમાંના એક/ભાર૦ આ ૬૬. ભાનુ (૫) સૂર્ય`વંશી ઇક્ષ્વાકુકુલત્પન્ન અનીહ પુત્ર સહસ્રાશ્વના વંશના ચંદ્રગિરિ રાજાના પુત્ર, તેને પુત્ર ચંદ્રરા. ભાનુ (૬) સૂર્યાંવ ́શી વાક્રુકુલાત્પન્ન ધ્રુવ સંધી વશના પ્રતિવ્યેામ રાજાને પુત્ર અને પુત્ર દિવાસ્ અથવા દિવાકર. ભારત ભાનુ (૭). અગ્નિવિશેષ / ભાર૦ ૧૦ ૨૨૩-૮. ભાનુ (૮) કૃષ્ણથી સત્યભામાને થયેલ પુત્રામાંને એક ભાનુદત્ત ભીમે મારેલે શકુનિના ભાઈ / ભાર॰ દ્રોણુ અ૦ ૧૫૮–૨૪. ભાનુદેવ કહ્યું મારેલા પાંડવ પક્ષના એક પાંચાલ / ભાર૦૦ અ૦ ૪૩–૧૫. ભાનુનીથ એક બલાય યાદવ, ભાનુમંત ભીમે મારેલા દુર્યોધન પક્ષને એક કલિંગ રાજા | ભાર॰ ભીષ્મ॰ અ૦ ૫૩.૭૦ એના ભાઈ વૃષક, અને પુત્ર શુક્રદેવ. ભાનુમતી વંશી સગર રાજાની બે સ્ત્રીઓમાંની એક અસમ જાની મા. ભાનુમતી (૨) બૃહસ્પતિની સ્ત્રી. શુભાની સાત કન્યામાંની માટી, ભાનુમતી (૩) કૃતવીર્યની પુત્રી, એને પુત્ર સાÖભૌમ / ભાર॰ આ૦ ૬૩-૧૪, અહયાતિને વર. ભાનુમતી (૪) અંગિરસની પુત્રી / ભાર૰ વિ૦ ૨૨-૩. ભાનુમતી (૫) દુર્ગંધનની ભાર્યા, ભાનુમાન ઈશાન્ય કાસલ દેશને રાજા. કૌસલ્યાને બાપ / વા૦ રા૦ બાલ॰ સ૦ ૧૩. ભાનુમાન (૨) સૂર્યÖવંશી ઇક્ષ્વાકુકુલાત્પન્ન ધ્રુવસંધી વશના સહદેવ રાજાના પુત્ર, એનુ... ધ્રુવાશ્વ એવુ ખીજું નામ હતું. તેના પુત્રનું નામ પ્રતીકાશ્વ હતું. ભાનુમાન (૩) વિદેહવંશી કેશીધ્વજ જનકના પુત્ર, એને પુત્ર શતદ્યુમ્ન જનક. ભાનુમાન (૪) સેામવ’શી આયુર્કુલેાત્પન્ન તુ સુવંશના ભર્યાં રાખને પુત્ર, એના પુત્ર ત્રિભાનુ. ભાનુમાન (૫) કૃષ્ણને સત્યભામાથી થયેલા પુત્રમાંના એક. ભાનુમાન (૬) એક કાલિંગ-કલિંગવાસી ક્ષત્રિય, અને ભીમે માર્યા હતા | ભાર૦ ભી૦ ૫૪-૩૯. ભાવિંદ એક યાદવ, ભાનુસેન ભીમે મારેલા એક કપુત્ર / ભાર॰ કહ્યું ૦ અ૦ ૪૮. ભારત આપણે રહીએ છીએ એ દેશ, હિંદુસ્તાન,
SR No.016089
Book TitleStudents English Paiya Dictionary
Original Sutra AuthorN/A
AuthorHiralal R Kapadia
PublisherHiralal R Kapadia
Publication Year1941
Total Pages202
LanguageEnglish
ClassificationDictionary & Dictionary
File Size6 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy