________________
હરિસ્મશ્ર
હકીકત લઈ વ્યવસ્થિત કરીને ઉપન્નડી કાઢીને દર્શાવ્યુ` છે. કદાચ ન્યૂનઃધિક હશેય ખરું.
હરિશ્ચન્દ્ર અને એની સ્ત્રીએ રૅહિતની ચિતામાં જ બળી મરવાનું ધારતાં, પેાતાના માલિક ચાંડાલની રજા વગર પેાતાને દેડ પાડવા હરિશ્ચન્દ્ર ની કહી. પછી એણે વિષ્ણુનું ધ્યાન ધર્યું. ધર્માંતે આગળ કરને બધા દેવે। ત્યાં આવ્યા. જોડે વિશ્વામિત્ર પણ હતા. તેમણેં હરિશ્ચન્દ્ર, તેની પત્ની અને પુત્રા સ્વર્ગમાં જવાના હક્ક છે એમ ઠેરવીને કહેતાં હરિશ્ચંદ્ર તાના શેઠની રજા વગર જવાની ના કહી. પછી ચાંડાલે રજા આપતાં પેંતાની પ્રજાને મૂકીને જવાનું એને ઠીક ન લાગ્યું. પછી મિત્ર અને પ્રશ્નજન સાથે સ્વગ માં ગયા. નારદની પ્રેરણાથી હરિશ્ચન્દ્રે પેાતાનાં સુકૃત્યાનાં વખાણ કર્યાં. આશ કરવાથી એને એમાંથી કાઢી મૂકયા. એ નીચે પડતા હતા તે વખતે અને પોતાના કૃત્યા ઘણે પસ્તાવે વાથી, અેક નીચે ન પડતાં અંતરિક્ષમાં આવેલા એક સ્થળે અટકી ગયો. હરિ થ્રુ નૃત્યવિશેષ. / ભાગ૦ ૭–૨–૧૮. હરિશ્રાવા ભારતવર્ષીય નદી, હરિય ઈંદ્ર
હરય (૨) સૂર્યાં.
હરિહય (૩) સ્કંદ,
હરિહર વિષ્ણુ અને શિવ બન્ને. આ બન્નેમાં માત્ર નામભેદ જ છે. રૂપમાં ભેદ ન હેાંઈ બન્ને ઈશ્વર જ છે, કારણ કે ઈશ્વર સાત્ત્વિક પ્રકૃતિને અંગીકાર કરી આ જગતના નિમિત્ત કરણ, અને તામસ પ્રકૃતિને અંગીકાર કરી આ જગતના વિવર્તીપાદાન કારણુ થયા, એમ ઉપનિષદ્ભાગરૂપ બ્રહ્મવિદ્યાશાસ્ત્રમાં કહ્યું છે. મૃગજળની ઉત્પત્તિનું વિવર્તાપ દાનકારણે રશ્મિ છે અને મધ્યાહ્ન કાળના સૂર્યાં નિર્તમત્તકારણ છે, છતાં બન્ને કારણેા તા એક જ છે તેમ જ હરિહર એ નામ વડે એક ઈશ્વર એવા નિશ્ચયાત્મક સિદ્ધાંત સમજીને, સૂ જેમ મહાકાશાશ્રિત છે તેમ ઈશ્વર પરબ્રહ્માશ્રિત છે એમ સમજવું. સારાંશ, હરિહર, વિષ્ણુ શિવનુ
૩૦
હરિહર
મૂળ રૂપ, આ પ્રકારનું હાઈને ઇશ્વરભાવમાં તે બન્ને નિત્યયુક્ત છે, બહુમુક્ત એટલે બ્રહ્મદેવની પેઠે જીવત્વમાં આવીને પછી મુક્ત થયેલા એવા નહિ, સદાકાળ મુક્ત જ છે. જીવવમાં આવીને મુક્ત થનાર બદ્દમુક્ત કહેવાય છે; માટે બ્રહ્મદેવનો ગણના બહુમુક્તમાં હે ઈ તે પૃથ્વી પરના સઘળા બુદ્ધમુક્ત ના મુકુટમણિ છે. બહુમુક્તની ખીજી સંજ્ઞા જીવનમુક્ત છે.
આ જે હરહરનાં મૂળરૂપટમાં, તે જ હરિહર સ્વકીય ઇચ્છાને લઈને જલકરન્યાયે એટલે જેમ વરસ દનું પાણી કરાનું રૂપ પકડે તેમ, વિગ્રહ ધારણ કરીને પેતે પેાતાના લે!ક નિર્માણ કરીને ત્યાં રહે છે. જગતની ઉત્પત્તિને અંગે વિવર્તીપાદાન હેતુરૂપ જે બે મુખ્ય ઉપાધિ, તે પણ એમણે બ્રહ્મદેવને સાંપી દીધી છે; તેથી એમને સ્રીપુત્રાદિક ગૌણુ ઉપાધિ નથી, એ ખુલ્લું જ છે. એમના લેકમાં બ્રહ્મદેવ અને સનકાદિ ચાર ભાઈએની જ માત્ર ગતિ છે. ઇતર ભેદબુદ્ધિવાળા અને મત્સરા ભૃગ્વાદિને ગતિ નથી,
જે જીવ આ બન્નેમાં ભેદબુદ્ધિ ન રાખતાં નિર્માંત્સર બુદ્ધિએ અત્યુત્તમ વૈરાગ્યપૂર્વક એમની ઉપાસના કરે છે તે એમના લેાકમાં પુણ્યતારતન્મ્યાનુરૂપ સાલે કથ, સામીપ્ય, સારુપ્સ અને સાયુજય ક્રમે ક્રમે એવી મુક્તિ મેળવા પરિણામે અખંડ બ્રહ્મકૈલ્ય પામે છે. તેમનામાં અતર કિવા બ્રહ્મનિષ્ઠા સંબધમાં ભેદબુદ્ધિ વડે અનાદર થયે, તે તે તત્કાળ પતન પામે છે. આ સંબંધમાં જય-વિજયનુ` ઉદાહરણ બસ છે.
આપણે જેવી રીતે જગદુત્પત્તિની શક્તિ બ્રહ્મ દેવને આપી છે, તે પ્રમાણે જગતના પાલનસંહારણની શક્તિ પણ આપી છે. જો તેના પાલન અર્થે કદી અસમ થાય, તા તત્કાળ ત્યાં પાતે પ્રકટ થઈને બ્રહ્મદેવને સહાય કરે છે. ઉદાહરણ હુંસઋષિનુ છે. સારાંશ, વિષયાન્મુખ જીવેાને સ્વરૂપેાન્મુખ કરવા એટલી જ ઉપાધિ એમને (હરિહરને) છે; ખીજી નહિં. ખીજી જે ભૃગ્વાદિએ લાત મારી હતી વગેરે વાતા કહેવાય છે તે આમની નહિં, પણ તેમની