________________
સુશર્મા
સુશર્મા ને હાથે મરણ પામેલા પાંડવ પક્ષને એક પાંચાલ રાજા. / ભાર૦ ૪૦ ૫૧–૪૬. સુશર્મા (૨) દુર્ગંધન પક્ષના સશક્ષક રાજા; ત્રિગત દેશાધિપતિ. એને દુર્ગંધને દક્ષિણ દિશાની ગાયા વાળવાને વિરાટમાં મેાયેા હતા. વિરાટનાં ઢેર વાળતાં થતા યુદ્ધમાં એવું વિરાટને પડયા હતા અને મારી નાખત, પણ એને બદ્દલ નામધારી ભીમસેને છેાડાવ્યા, ભારતના યુદ્ધમાં અર્ધું ભાગ લીધે હતા અને એ યુદ્ધમાં અર્જુનને હાથે મરાયા હતા. / ભાર॰ આ૦ ૨૯૧–૯; વિ૦ ૩૨-૩૪-૩૫-૬૨
૨૫–૫૫; શ૦ ૨૬–૪૪.
સુશર્મા (૩) કÖના પુત્ર, એ ભારતના યુદ્ધમાં નકુલને હાથે મરણ પામ્યા હતા. /ભાર॰ ૨૦
૯-૫૧.
સુશાંતિ સામવ`શી પુરુકુલેત્પન્ન હસ્તિપુત્ર અજમીઢના નીલ નામના પુત્રને પૌત્ર. એના પુત્રનુ નામ પુરુજ
સુરોાભના આસુ નામના મ ુકાધિપતિની કન્યા અને ઇક્ષ્વાકુકુળના પરીક્ષિત રાજાની સ્ત્રી. આ પરીક્ષિતનું નામ વંશાવળીમાં મળતું નથી. અને શલ વગેરે ત્રણ પુત્રા હતા. / ભાર૦ વ૦ ૧૯૫-૩૨. સુશ્રવા સેમવશીય જયત્સેનની ભાર્યા અને પરા
ચીનની માતા. / ભર૦ આ૦ ૬૩–૧૬. સુશ્રવા (૨) સેામવશી ધૃતરાષ્ટ્રની સ્ત્રી અને ગાંધારીની બહેન. / ભાર૰ આ૦ ૧૧૯–૨૩. સુશ્રવા (૩) એક ઋષિવિશેષ. સુશ્રુત વિશ્વામિત્રના પુત્ર!માંના એક. / ભાર૦ અનુ૰
૭-૧૫.
સુષેણ જમદગ્નિને રેણુકાને પેટ થયેલા પુત્રામાંના એક. / ભાર૦ ૧૦ ૧૧૭–૧૧. સુષેણ (૨) એક વાનર એને મેં અને દ્વિવિદ નામે મે પુત્ર હતા; અને તારા નામે એક કન્યા હતી. તારાને એણે વાલિને પરણાવી હતી. / વા રા યુ॰ સ૦ ૭૬; ભાર॰ ૧૦ ૨૮૪–૨. સુષેણુ આ નામને રામસેનાને એક બીજો વાનર. સુષેણ (૪) સૂર્યવંશી ઇક્ષ્વાકુકુલા૫ન અંતરિક્ષ
૧૯૩
સુહૂ
રાજાના ત્રણ પુત્રામાં બીજે. સુષેણ (૫) મહા મહિનાના સૂર્યંની સાથે સંચાર કરનાર ગંધ. (તપા શબ્દ જુઓ.) સુષેણ (!) સોમવંશી પુરુકુલેત્પન્ન પાંડવ વંશના વૃષ્ટિમાન રાજાના પુત્ર. એના પુત્ર તે સુનાથ. સુષેણ (૭) વસુદેવને દેવકીની કૂખે થયેલા ચાર
પુત્રમાંના એક.
સુષેણ (૮) સામવંશી ધૃતરાષ્ટ્રના સેા પુત્રામાં
એક. | ભાર॰ આ૦ ૬૮–૯૭; ભી૦ ૬૪-૩૪; દ્રો૦ ૧૨૭–૪૨
સુષેણ (૯) કના પુત્ર. ભારત યુદ્ધમાં સુષેણુને નકુલે માર્યો હતા. તે / ભાર૦ ૩૦ અ ૪૮; શ॰ શત્રુ ૧૦
સુષેણ (૧૦) ઉત્તમૌર્જાએ ભારત યુદ્ધમાં મારેલા આ નામના દુર્ગંધન પક્ષના એક રાજા / ભાર॰ શ॰ ૧૦; ૪૦ ૭૫
સુષેણ (૧૧) સપ`વિશેષ / ભાર॰ આ૦ ૫૭–૧ સુષેણ (૧૨) ભારત યુદ્ધમાં દુર્ગંધન પક્ષના એ નામને એક ક્ષત્રિય. / ભાર॰ ૨૦ ૫-૩ સુષામા ભારતવષીય નદીવિશેષ, સુસ’વ્રુત્ત ભારત યુદ્ધમાં દુર્ગંધન પક્ષના એક રાજા. / ભાર॰ ઉ॰ અ ૧૯
સુસામા યુધિષ્ઠિરના રાજસૂય યજ્ઞમાં ઉર્દૂગાતા બનેલે એક ઋષિ, એ ધનજય ગેત્રના હતા. / ભાર૦
સ૦ ૩૬-૩૪
સુસ્વધા આજ્યપ નામના પિતાનું નામાન્તર, એ કામદુધ લેાકમાં રહે છે.
સુસ્વર ગરુડપુત્ર. / ભાર॰ ૬૦ ૧૦૧–૧૪ મુહ વરુણુ લાકમાંને એક અસુરવિશેષ / ભાર૦
સ૦૯-૧૭
સુહસ્ત સોમવંશી ધૃતરાષ્ટ્રના સે। પુત્રામાંના એક પુત્ર, અને યુદ્ધમાં ભીમસે માર્યાં હતા. / ભાર૦ દ્રો૦ ૧૫૮–૧૭–૧૯
સૂહૂ ઉગ્રસેનના નવ પુત્રામાંના એક, કસના ના
ભાઈ.