________________
સુભદ્રા
બન્ને જણાં ઈન્દ્રપ્રસ્થ ગયાં. સુભદ્રાને અભિમન્યુ નામે પુત્ર હતા. / ભાર૦ આ૦ ૨૦ ૨૨૧.
=
સુભદ્રા (૨) કામધેનુની પુત્રી. / ભાર૦ ૬૦ ૧૦૨-૯, સુભવ સુપુષ્પિત રાજાને પિતા. સુભાનુ કૃષ્ણને સત્યભામાની કૂખે જન્મેલા પુત્ર. સુભાળ વીરવર્માના પુત્રામાંના એક. સુભાષણ વિદેહવશીય યુયુધા નામના જનકને પુત્ર. એના પુત્ર તે શ્રુતજનક, સુભીમ પાંચજન્ય અથવા તપ નામના અગ્નિએ યજ્ઞમાં નાશ કરનારા પંદર ધ્રુવે – અસુરાને ઉત્પન્ન કર્યા તેમાંને એક. તેમાંના સુભીમ, અનિભીમ, ભીમ, ભીમબળ અને બળ એ પાંચ યનુંસ કરનારા અસુરને પહેલાં ઉત્પન્ન કર્યા હતા. તે પછી તપ અગ્નિએ સુમિત્ર, મિત્રવાન, મિત્રયજ્ઞ, મિત્રવન અને મિત્રધર્મા એમને ઉત્પન્ન કર્યા અને તે પછી સુરપ્રવીર, વીર, સુરેશ, સુવર્ચસ, અને સુર એમ આ પ ́દર દેવા (અસુરા) પાંચ પાંચને જથ્થ ત્રણ મંડળમાં — ઉત્પન્ન થયા હતા. તે યજ્ઞમાં અનેક તરેહના વિક્ષેપ નાખે છે. તેમને વેદીની બહારથી ભાગ અપાય છે. એમ ઢાવાથી એ અતવેદી જ્યાં અગ્નિનું સ્થાપન કર્યું હોય ત્યાં જતા નથી. | ભાર૦ ૧૦ ૨૨૨
-
૧૮૩
૧૦-૧૬.
સુભૂમિકા સરસ્વતી તીરે આવેલું તીર્થં વિશેષ, અપ્સરાઓને રહેવાની ભૂમિ /ભાર॰ શ૦ ૩૮–૭. સુભ્રાજ કાર્તિકસ્વામી દેવાના સેનાનીપદે સ્થાપિત થતી વખતે તેમને સૂર્ય પેાતાના એ અનુચરી નઝર કર્યા હતા તેમાંના એક. બીજા અનુચરનું નામ ભાવર હતું. / ભાર॰ શ૦ ૪૬–૩૧. સુભ્રાટ વૈવસ્વત મનુના પુત્ર. / ભાર૦ આ૦ ૧-૫૬. સુભ્ર રાહિણીની કૂખે થયેલા વસુદેવના પુત્રામાંથો એકનું નામાન્તર.
સુમંગળ બગડાની સંજ્ઞાવાળા અત્રિ કુલેત્પન્ન એક ઋષિ.
સુમગળ (ર) સુમ ગળઋષિનું કુળ, સુમ`ડળ ભારતવી ય દેશવિશેષ, અર્જુને દિગ્વિજય
•
સુમતિ
વખતે આ દેશ જીત્યા હતા, સુમતિ વરુણુલોકમાંને એક અસુવિશેષ. સુમતિ (૨) સૂવ’શી નૃગરાજાનો પુત્ર. એને ભૂતજ્યાતિ નામના પુત્ર હતા. / ભાર॰ સ૦ અ૦ ૯. સુમતિ (૩) પ્રિયવ્રતવંશના ઋષભદેવના પુત્ર ભરતને પાંચજની સ્ત્રીથી થયેલા પાંચ પુત્ર પૈકી મેટા પુત્ર, એના બાપ ઋષભદેવની પેઠે જ આ પણ નગ્ન રહેતા હતા. આ ઉપરથી નાસ્તિક લેકે એને દૈવ કહેતા. એને વૃદ્ધસેના નામની સ્ત્રી હતી. અને પેટ દેવતાજિત નામે પુત્ર થયા હતા. / ભાગ૦ ૫, ૪૦ ૦ ૧૫.
સુમતિ (૪) સૂÖવશી ષ્ટિકુલેત્પન્ન વિશાલવશના સે।મદત્ત રાજાના પુત્ર. એના પુત્ર તે જન્મેજય. આ સુમતિ દાથિ રામન! સમયમાં દશરથ છતાં વિશાલા નગરીમાં રાજ્ય કરતા હતા. મુમતિ (૫) સામવ′શી પુરુકુળના ગૈાશ્વના પુત્ર ઋતેયુને પૌત્ર અને અતિભાર રાન્નને પુત્ર રૈભ્ય નામના રાજા એને પુત્ર થાય, સુમાત (૬) પુરુકુલેત્પન્ન હસ્તિ રાજાના પુત્ર દેવમીઢ અથવા મિીઢના વ`શના સુપાર્શ્વ' રાખના પુત્ર. એને પુત્ર તે સન્નતિમાન રાજા, સુમતિ (૭) સામવંશી પુરુકુલેત્પન્ન અજમીઢવંશના પુરુ રાજ્યના પુત્ર સુનુના અન્વયમાંના જરાસંધ વંશના ઘુમત્સેન રાજાને! પુત્ર. અને સુબળ નામે પુત્ર હતા. સુમતિ (૮) *વંશી સગર રાજાની સ્ત્રી વૈદભી તે જ. સગરના સાઠ હજાર પુત્રાની માતા, એનું ખીનું નામ પ્રભા હતું એમ જણાય છે. સુમતિ (૯) દારથિ રામના પુત્ર લવની એ સ્ત્રીએ!
માંની મેાટી.
મુમતિ (૧૦) યુધિષ્ઠિરના રાજસૂય યજ્ઞમાંના એક ઋષિ. / ભાગ૦ ૧૦ સ્ક્રૂ’૦ અ૦ ૧૪. સુમતિ (૧૧) હુંસધ્વજ રાજાના મુખ્ય પ્રધાન. સુમતિ (૧૨) અર્જુનપુત્ર બભ્રુવાહનને સેનાપતિ, સુમતિ (૧૩) હવે પછી થનારા આઠમા સાવિ મનુના થનારા પુત્રામાંના એક પુત્ર,