________________
સુપ્રભા
સુપ્રભા (૩) સ્વર્જાનુ દાનવની કન્યા અને નમુચિ નામના અસુરની સ્ત્રી.
૧૮૧
સુપ્રભા (૪) કૃશાષ પ્રજાપતિની એ કન્યામાંની એક. એ કાન્તિવાન હતી. એ પાતાની બહેન જયાની શાય થતી હતી / વા૦ રા૦ ખા૦ સ૦ ૨૧. સુપ્રભાતા પ્લક્ષદ્વીપમાંની એક નદી, સુપ્રચાતા સહ્યાદ્રિ પર્વતમાંથી નીકળેલી એક નદી / ભાર૦ ભી ૯–૨૧.
સુપ્રવૃદ્ધ સૌવીર દેશને એક સામાન્ય ક્ષત્રિ. ત્યાંના રાજ જયદ્રથના ભાઈ.
પ્રિયા એક અપ્સરા; અરિષ્ટાની પુત્રી /ભા॰
૬૬-૫૧.
આ
સુખળ ગાન્ધાર દેશના અધિપતિ, શકુનિ અને ગાન્ધારીના પિતા. એને તૃષક્, બૃહદ્બળ ઇત્યાદિ ઘણાયે પુત્રા હતા.
સુખળ (૨) સેામવંશી પુરુકુળાત્પન્ન જરાસંધ વંશના સુમતિ રાજાને પુત્ર, એના પુત્ર તે સુનીચ
રાજ.
સુખળ (૩) ગાકુળમાંને ગાવિશેષ સુખળ (૪) હંસધ્વજ રાજાના પુત્રામાંના એક મુમાલક બ્રહ્મદત્ત રાજ્યના બે મંત્રીપુત્રામાંના એક. (પિતૃવતી' શબ્દ જુએ.) સુખાહુ રૈવત મન્વંતરમાં થઈ ગયેલા સપ્તર્ષિઓ
માંના એક
સુબાહુ (૨) એક અપ્સરા /ભાર॰ આ૦ ૬-૫૦, સુબાહુ (૩) નલરાજાના સમયમાં ચેદિ દેશના રાજા. અને ઘેર દમયન્તી દાસી થઈને ગુપ્ત રહી હતી, એ વીરબાહુને પુત્ર થતા હતા/ ભાર૦ ૧૦ દુર-૪૫,
૬૬-૧૫.
સુબાહુ (૪) ક્ષ્વાકુ કુળના શત્રુઘ્નના બે પુત્રામાં મેાટા, શત્રુઘ્નની પછી મધુરા અથવા મથુરાને અધિપતિ એ જ થયા હતા/ વા૦ રા૦ ઉત્તર
સ૦ ૧૦૮.
સુખાહુ (૫) કાશીના રાજા, ધ્રુવસંધિ રાજાના પુત્ર સુદર્શનને આણે પેાતાની કન્યા શશિકલા પરણાવી
૩૬
સુભદ્ર
હતી. (૧૩. સુદર્શન શબ્દ જુએ.) સુબાહુ (૬) ધૃતરાષ્ટ્રના સેા પુત્રામાંના એક અને ભીમસેને માર્યા હતા. / ભાર॰ આ૦ ૬૮–૯૪; ભી ૦ ૨૬-૨૭; ૪૦ ૪૬–૮.
સુબાહુ (૭) અક્રૂર યાદવના પુત્રામાંના એક. સુબાહુ (૮) ભારતના યુદ્ધમાં દુર્ગંધન પક્ષના રાજા, યુદ્ધમાં યુયુત્સુએ આના હાથ કાપી નાખ્યા હતા. સુબાહુ (૯) દુર્ગંધન પક્ષની સહાયાથે સંશપ્તક રાજામાંના એક.
સુબાહુ (૧૦) હિમાલયના તળેટીના પ્રદેશના એક કિરાતાધિપતિ, ગંધમાદન પર્યંત પર જતાં આવતાં એહું યુધિષ્ઠિરનું ઉત્તમ પ્રકારે આતિથ્ય હતું. / ભાર॰ ૧૦ ૨૦ ૧૪૦.
સુખાહુ (૧૧) તાટકા રાક્ષસીના બે પુત્રમાં એક.
મારીચતા માટા ભાઈ.
સુખાહુ (૧૨) કૃષ્ણના કાલિંદીને પેટે જન્મેલા પુત્રામાંના એક,
સુખાહુ (૧૩) રામની સેનાના એક વાનર, સુષ્માહુ (૧૪) કુલિન્દાધિપતિ ક્ષત્રિય / ભાર૦ ૧૦
૧૦૯-૧૧.
સુખાહુ (૧૫) સવિશેષ / ભાર૰ આ૦ ૩૫-૧૪, સુભગ સુબળ રાજ્યના એક પુત્ર, મહાભારતના યુદ્ધમાં રાત્રિયુદ્ધમાં એને ભીમે માર્યોહતા. / ભાર૰ ો, સુભગ (૨) ગાંધારરાજ સુબળને એક પુત્ર અને શનિના ભાઈ. એને રાત્રિયુદ્ધમાં ભીમસેને માર્યો હતા. / ભાર॰ દ્રો॰ અ ૧૫૭, સુબ્રહ્મણ્ય સ્કંદનું એક નામ. (સ્કંદ શબ્દ જુઓ.) મુથુદ્ધિ બભ્રુવાહનના મત્રી,
સુભગા પ્રાધાની પુત્રી, એક અપ્સરા, / ભાર॰ આ૦
}}-૪૬.
સુભદ્ર પ્રિયવ્રતના પુત્ર ઇમજિવના સાત પુત્રમાંથી ત્રીજો પુત્ર.
સુભદ્ર (૨) ઉપર કહેલા સુભદ્રાના દેશ. સુભદ્ર (૩) પ્લક્ષદ્રીપમાંના ત્રીજો દેશ. સુભદ્ર (૪) દક્ષિણ સમુદ્રની તીરે પૂર્વે હતું એ