SearchBrowseAboutContactDonate
Page Preview
Page 254
Loading...
Download File
Download File
Page Text
________________ સાપ્તામ ૨૪૫ સમુદ્રપાન અને સત્યલાક (બ્રહ્મદેવને લેક). આ બધા લેાક સ'મ`ન યદુવ‘શીય વસુદેવ અને દેવકીના એક પુત્ર / ભાર૦ ૯–૨૪–૫૪, પૃથ્વીથી ઊચેના સમજવા, સપ્તાથૈ સૂ. સપ્તાશ્વ (ર) રૈવત મન્વંતરમાં થઈ ગયેલા સપ્તર્ષિ એમાંના એક. સાઁભલ એક ગ્રામવિશેષ જ્યાં રહેનારા વિષ્ણુયશા નામના બ્રાહ્મણને ત્યાં વિષ્ણુ ભગવાનને કલ્કિ અવતાર થનાર છે તે. સભાનર સેામવંશી અનુરાજાના પુત્ર, એના પુત્રનું નામ કાલાનલ અથવા કાળનર હતું. સભાપતિ ભૂતકમાં એવા ખીજા નામને ભારતના યુદ્ધમાં દુર્યોધન પક્ષના એક રાજા, એને નકુળના પુત્ર શતાનીકે માર્યા હતા. / ભાર॰ દ્રો૦ ૦ ૨૫, સંભૂતિ ચાક્ષુષ મન્વંતરમાંના અજિત નામે વિષ્ણુના અવતારની માતા. સંભૂતિ (૨) ઇક્ષ્વાકુ કુળાપન્ન પુરુકુત્સ રાજાના એ પુત્રામાંના ખીજા પુત્ર, વસુ રાજાને પુત્ર. એને ત્રિધન્વા નામે પુત્ર હતા. સંભૂતિ (૩) સામવંશી અનુ કુળના જયદ્રથ રાજાની સ્ત્રી અને વિજય રાજાની માતા. સભેદ સિ ંધુસાગર સંગમ પાસેનું તીર્થં વિશેષ સભ્ય પર્વમાન નામના અગ્નિના, સશતીની કૂખે થયેલા બે પુત્રામાંના પહેલા. સમ ધૃતરાષ્ટ્રના સે। પુત્રામાંના એક / ભાર॰ આ ૬૮–૯૬; ભી૦ ૬૪–૨૮, ૪૦ ૪૬-૭, સમ (૨) 'સધ્વજ રાજાના પુત્ર. સમગ એક ઋિષ, વાંકાં અંગે સીધાં થયા પડેલુ. અષ્ટાવક્ર ઋષિનું નામ. / ભાર॰ શાં॰ અ પછી ૨૮. સમ`ગ (ર) ભારતવષીય દેશવિશેષ, / ભાર૰ ભી ૯-૬૦. સમ`ગ (૩) દુર્યોધનના રસેાઈયા. / ભાર૦ ૧૦. સમગા એક નદીવિશેષ, એમાં સ્નાન કર્યાથી અષ્ટા વક્ર ઋષિનાં અંગ સીધાં થઈ ગયાં હતાં તે. / ભાર૦ ૧૦ ૧૩૬-૩૯. સમ`તર ભારતવષીય દેશવિશેષ. / ભાર૦ ભી૦ સ૦ ૯ સમન્તપંચક પરશુરામે નિર્મિત કરેલ દેશવિશેષ. / ભાર૰ આ૦૧-૧૮, ૨-૧; શ૦ ૩૮-૪૪, ૭ પરશુરામે ત્યાં પાંચ હર્દૂ નિર્માણ કર્યાં હતાં. ત્યાં વૃદ્ઘક્ષત્રે તપ કર્યું હતું. / ભાર૰ ૧૦ ૧૧૮–૯; દ્રો૦ ૧૪૮–૧૦, સમથદેશ ભારતવીય દેશવિશેષ, / ભાર૦ ભી૦ ૯. સમરથ વિદેહવશી ક્ષેમધી જનકને પુત્ર; સત્યથ જનકના પિતા. સમ'ઈન સેામવંશી યદુકુળના આઠ પુત્રામાં પાંચમા સમસૌરભ જન્મેજયના સપ`સત્રના એક સદસ્યઋષિ. સમાધિ એક વૈશ્ય, (૯. સુરથ શબ્દ જુએ. ) સમાન શરીરની અંદરના પચપ્રણામાંને નાભિ સ્થાનના પ્રાણ, સમાનકલ્પ બ્રહ્મદેવના ચાલુ માસમાં થઈ ગયેલા સત્તરમા દિવસ, ( ૪૦ કપ શબ્દ જુએ.) સમિતિ"જય ભારતના યુદ્ધમાં દુર્યોધન પક્ષને એક રાજ. સમીક એક રાજ સમીક (૨) દ્રૌપદીના સ્વયંવરમાં આવેલા એક ક્ષત્રિય. / ભાર૰ આ૦ ૨૦૧–૧૯; ૨૦ ૭–૧૬. સમીચી એક અપ્સરા, શાપને લઈને મગરીથઈ હતી તે. અજુ ને એને શાપ વિમેાચન કરી છેડાવી હતી. / ભાર॰ આ૦ ૨૩૬-૨૦, સ૦ ૧૦-૧૩, સમુદ્ર સાગર દેવતાનું નામ. એની સ્ત્રી તે દૂનવી. / ભાર ઉ॰૧૧૭-૧૦; આ ૧૯-૯ ૧૦ ૧૦૯-૧૮. સમુદ્રપાન અગત્સ્ય ઋષિએ સમુદ્રનું પાન કર્યું હતું./ ભાર૦ ૧૦ ૧૦૪–૩ ૦ તેમ જ ઉતથ્ય પશુ / ભાર૰ અનુ૦ ૦ ૧૫૪, ૭ આ ઉતથ્ય આંગિરસ ગૌત્રી અને બહુ સ્વરૂપવાન હતા. ચંદ્રે પેાતાની રૂપવાન કન્યા ભદ્રા એને પરણાવી હતી. ઉતથ્યના આશ્રમ યમુનાના તટ ઉપરના વનપ્રદેશમાં હતા. વરુણુ દેવ ભદ્રાને પરણવાને પ્રથમથી જ ઉત્સુક હાઈ ઉતથ્યની ગેરહાજરીમાં એના આશ્રમમાં આવી
SR No.016089
Book TitleStudents English Paiya Dictionary
Original Sutra AuthorN/A
AuthorHiralal R Kapadia
PublisherHiralal R Kapadia
Publication Year1941
Total Pages202
LanguageEnglish
ClassificationDictionary & Dictionary
File Size6 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy