________________
૧૯૯
શચૂ
આમ વાત કર્યા પછી એણે અગ્નિમાં પ્રવેશ કર્યાં અને દિવ્ય દેહ ધારણ કરી દિવ્યલયમાં ચાલ્યે। ગયેા. / વા૦ ૨૦ ૨૦ સ૦ ૫.; ભાર વન ૨૭૮-૪૬-૪૭, ૮૩–૪ર. શયૂ વીર નામના અગ્નિની સ્ત્રી,
શયૂ (ર) અયેષ્ટા નજીક વહેતી સરજુ નદી તે જ. શરવણ હિમાલય ઉપર આવેલું શિવ-પાર્વતીનુ ક્રીડાવન. અહી' જે પુરુષ આવે તે સ્ત્રી થઈ જશે એવા પાંતીને શાપ હતા. તેથી જ ચાલુ મન્વં તરના આરંભમાં ઈલ રાજ આ વનમાં પ્રવેશ કરતાં જ સ્ત્રીત્વ પામ્યા હતા. (ઈલ શબ્દ જુએ. / મત્સ્ય અ૦ ૧૧.
શરવા મહેદ્ર પર્વતમાંથી નીકળેલી નદીવિશેષ. શારિ મારુતિ વગેરેની જોડે સીતાની શેાધ સારુ દક્ષિણમાં ગયેલા વાનરા પૈકી એક. વા૦ રા૦ ક્રિષ્ટિ સ૦ ૪૧.
'
શરાવતી ભારતવર્ષીય નીવિશેષ. શરુ એક ગધવિશેષ. શ રાવતી ભારતવી ય નદીવિશેષ. શરાક્ષી તગડાની સત્તાવાળા ભૃગુ ઋષિના કુળમાં થયેલા એક ઋષિ.
શક ઇંદ્રપ્રસ્થની પૂર્વે આવેલા દેશવિશેષ. શક્ર (ર) શર્માંક દેશના રાજા. / ભાર॰ સભા॰ અ૦ ૨૧.
શમિષ્ઠા વૃષપર્વા દાનવની દીકરો, દાસીપણું સ્વીકારી એ દેવયાનીની જોડે એને સાસરે ગઈ હતી. (યયઃતિ શબ્દ જુઓ.) ભાગ૦ ૯, સ્કં૰ અ૦ ૧૮; મત્સ્ય
૨૭–૩૨.
શર્યાતિ વૈવસ્વત મનુના દસ પુત્રમાં ત્રીજો પુત્ર, એ શૂર હતા અને એટલે વેદવેદાંગ પારંગત હતા કે અંગિરા ઋષિના સત્રમાં ખીજા દિવસનુ` બધું ક મ એણે એકલાએ કર્યું હતું. એને ઉત્તાનહિં, આન, ભૂરિષેણુ એ ત્રણ અને હૈહય અને તાલજ ઘ નામના બીજા બે મળીને પાંચ પુત્રા હતા. અને સુકન્યા નામે દીકરી હતી જે ચ્યવન ભાવને પરણાવી હત!. (૧. ચ્યવન શબ્દ જુએ.)
શક્ષ
શર્યાતિ (ર) અક્રૂરપુત્ર એક યાદવ. શર્યાતિ (૩) સામવંશી પ્રાચીનવત રાજાને પુત્ર એની માનું નામ આશ્માકી, એ ત્રિશ’કુની દીકરીને પરણ્યા હતા. એનાથી એને અહુ યાતિ નામે પુત્ર થયા હતા. / ભા૦ ૦ ૬૩–૧૨.
શ મહાદેવ.
શલ ઇક્ષ્વાકુ કુળના પરીક્ષિત નામનાં રાજાના ત્રણ પુત્રામાં મેટા પુત્ર, આ પરીક્ષિત કયા અને કાના પુત્ર એ જણાતું નથી. આયુ નામના મંડુકાધીપની દીકરી સુશે।ભના એની સ્ત્રી થાય. એ સ્ત્રીથી અને ત્રણ પુત્રા થયા હતા. એના ભાઈઓનાં નામ દલ અને બલ એવાં હતાં. આ શલ એના બાપની પછી ગાદી ઉપર બેઠા હતા. એક દિવસ એ મૃગયા સારુ અરણ્યમાં ગયા હતા. અરણ્યમાં ચાલતાં ચાલતાં એના ઘેાડા એટલા થાકી ગયા કે બરાબર ચાલે નહિ. શલ સારથિને વારે વારે કહે કે ઘેાડાને ઉતાવળા ચલાવ, આથી કંટાળીને સારથિએ કહ્યું કે ઘેાડા થાકી ગયા છે અને ચાલતા નથી, અને હું શું કરું? તેા પણ વારે વારે કહ્યા કરે. છેવટે થાકીને સારથિએ કહ્યું કે આ ધેાડા કાંઈ વામદેવ્ય અશ્વ નથી. કેાઈ દિવસ થાકે જ નહિ અને સદાદિત વાયુ વેગે ચાલે! એ ઉપરથી શલે પૂછ્યું કે વામદેવ્ય અશ્વ વળી કેવાઢાય ? મને કહે. પણ સારથિ કાંઈ ખેલે નહિ. તેથી શલે સારથિને મારવા લીધેા, ત્યારે એણે કહ્યું કે આ અરણ્યમાં વામદેવ નામના ઋષિ રહે છે. એમની પાસેના અવે કાઈ દિવસ થાકે જ નહિ એવા છે, માટે મેં આપને વામદેવ્ય અશ્વ ન હેાય એમ કહ્યું. સારથિની વાણી સાંભળીને રાજાએ કહ્યું કે એમ હાય તે। તું મને વામદેવને આશ્રમે લઈ જા. ઠીક એમ કહીને સારથિ રાજાને વામદેવના આશ્રમે લઈ ગયા.
શલ રાજાએ ત્યાં જઈને ઋષિને વ ંદન કર્યું. ઋષિએ રાજાનુ સ્વાગત કર્યું. અને આજ આ તરફ્ કેમ અને ક્યાંથી પધાર્યા પૂછતાં, રાજાએ કહ્યું કે મારા અશ્વે થાકી ગયા છે અને આપની પાસે અશ્વો છે એમ મેં સાંભળ્યું છે માટે હું આવ્યા છું.