________________
શભુ
શંભુ (૨) સૂવ ́શના નભગ વંશના અંબરીષ રાજાના ત્રણ પુત્રામાં નાતે પુત્ર.
શંભુ (૩) જેડ઼ે કુશધ્વજ રાજ્યને માર્યા હતા તે અસુર (વેદવતી શબ્દ જુએ.) શંભુ (૪) શુક્રાચાર્ય તે પીબરીને પેટે થયેલા પાંચ પુત્રામાંને ત્રીજો પુત્ર.
શ`ભુ (૫) બ્રહ્મસાણિ મન્વંતરમાં હવે પછી થનારા દસમા ઇન્દ્ર
૧૯૭
શમ સ્વાયંભુવ મન્વંતરમાં ધઋષિના પુત્ર. આ નામ ધર્મીઋષિના ચૌદ પુત્રા પૈકી કયાનુ છે તે જણાતું નથી.
શમ (૨) ધમ પ્રજાપતિના પુત્ર, એની સ્ત્રીનું નામ પ્રાપ્તિ અને એ ભાઈએનાં નામ હર્ષી અને કામ હતાં ભા॰ આ ૬૭–૩૨.
શમ (૩) અહર નામના વસુના પુત્ર. એના ભાઈઆનાં નામ જ્યાતિ, શાન્ત અને મુનિ / ભા॰ આ॰
૬૭–૨૩.
શમ (૪) પુરુકુળત્પન્ન અજમીઢવંશીય કુરુપુત્ર સુધનુના વંશના જરાસ ધકુળમાં જન્મેલા ધર્મોંસૂય રાજાનેા પુત્ર. એને ઘુમત્તેન નામે પુત્ર હતા. શમઠ ગશિર પ`ત પર રહેનાર એક ઋષિપ ત
પરના બ્રહ્મસર નામના સરોવરની પાસે એ રહેતા હતા. લેમશ ઋષિની સાથે તીર્થં યાત્રા કરતાં કરતાં પાંડવા અને આશ્રમે આવી ચડયા હતા ત્યારે એ પર્યંતનું ગશિર નામ જેના ઉપરથી પડેલુ તે ગયરાજાનું વૃત્તાંત એનેે બધાંને સંભળાવ્યું હતું. એણે પાંડવાનું આતિથ્ય કરીને એમને ત્યાંથી વિદાય કર્યા હતા / ભાર૰વન૦ અ૦ ૮૩–૧૯. શમન ધર્મ-યમનું નામાંતર. શમી કુરુકુલાત્પન્ન શાણાશ્વ રાજાનું નામ, આ રાજાનું નામ વંશાવળીમાં નથી. શમી (૨) સેામવંશી અનુકુલેાત્પન્ન ઉશીનર રાજાના ચાર પુત્રામાંને ત્રીજો.
શમી (૩) વિરાટનગરની પાસેના સ્મશાનમાં આવેલુ શમીનું ઝાડ જેના ઉપર વિરાટ નગર જતાં પૂર્વે^ પાંડવાએ પેાતાનાં શસ્ત્રસ્ત્ર મૂકાં હતાં તે. /
શમીક
ભાર॰ વિરા॰ અ૦ ૭–૧૭. શમીક સેામવંશી યદુકુલાપન્ન સાત્વતવંશના શૂર રાજાને મારીયાને પેટે થયેલા દસ પુત્રા પૈકી આઠમે પુત્ર. એની સુદામિની નામે સ્ત્રીને પેટ સુમિત્ર અને અર્જુનપાળ વગેરે પુત્રા થયા હતા. આ શમીક ઘણા પરાક્રમી હતા.
શીક (૨) આંગિરસ કુલેાત્પન્ન એક ઋષિ. એને એની ગૌ નામની સ્ત્રીની કૂખે શૃંગી નામના પુત્ર થયા હતા. શમીક સ્ત્રીપુત્ર સહિત અરણ્યમાં રહી તપ કરતા હતા તેવામાં એકદા રાજા પરીક્ષિત મૃગયા સારુ નીકળેલા હતા. તેને ક્રાઇ મૃગ જડયો નહિ; ભૂખ અને તરસથી થાકીને બેઠા હતા તેવામાં એની નજરે એક મૃગ પડયો. રાજાએ એના પર બાણ ફેંકયુ. પરન્તુ ધાયલ થયેલા મૃગ નાસી ગયે. રાન્ત એની પૂઠે પડયો પણ તેને મૃગ જડયો નહિ. એટલામાં એકાએક આ શમીકના આશ્રમ રાજાની દૃષ્ટિએ પડયો.
રાખને ઘણી તરસ લાગી હતી. સબબ એણે આશ્રમ બહાર ઊભા રહી ઘાંટા પાડીને પૂછ્યું કે આશ્રમમાં ક્રાણુ છે ? શમીની સ્ત્રી આશ્રમમાં નહેાતી અને એના પુત્ર સમિધ દ લેવા વનમાં ગયા હતા. શમીક ઋષિ પાતે સમાધિ ચઢાવી ધ્યાનસ્થ હતા. આમ હેાવાથી રાજાએ પૂછ્યું પણ જવાબ આપનાર કોઈ મળે નહિ. પરીક્ષિત થાડે ટે આશ્રમમાં પેઢા અને જુએ છે તે શમીક ઋષિ આંખા મીચીને ખેઠા છે. દુદૈવને લઈને રાજાના મનમાં આવ્યું કે એ મારી જોડે ગને લીધે ખેલતા નથી. આમ ચિઢાઈને ત્યાં પાસે જ એક મૂએલા સાપ પડયો હતા તે પોતાના ધનુષ્ય ઉપાડી ઋષિના ગળામાં વીંટાળ્યા અને પતે ત્યાંથી ચાલી નીકળ્યા.
રાજા હસ્તિનાપુર ગયો, અહીં શૃંગી આશ્રમમાં આવી જુએ છે તેા પેાતાના પિતાના ગળામાં સાપ વીંટળાયેલા છે. કાઈએ જાણી જોઇને આ મરેલા સાપ વીંટાળ્યા છે એ વાત ધ્યાનમાં આવતાં જ એણે શાપ દીધા કે જેણે મારા પિતાના ગળામાં