________________
ઇ વકીલ
કર્યા. ચાર મહિના પછી શિવે વિચાર્યું કે અર્જુનની પાસે જઈએ. પછી અંતર્દષ્ટિથી જોતાં શિવે જાણ્યું કે એક મૂક નામનેા દાનવ વરાહુનું રૂપ ધારણ કરીને અર્જુન પાસે જતા હતા. એનાથી અર્જુનને પીડા ન થાય તેમ જ અર્જુન પેાતાને આળખે નહિ માટે કિરાતને વેશ પલટી પોતે પર્વત પર પ્રગટ થયા. એટલામાં એમણે જોયુ કે પેલે કપટી દાનવ અજુન સુધી પહાંચી ગયા હતા. આથી કિરાતરૂપ ધારી શિવે વરાહના ઉપર પેાતાનું ખાણુ ફૂં કર્યું. અહીંયાં એ જ સંધિમાં અજુ ને પણ વરાહ ઉપર પેાતાનુ" બાણુ ફ્યુ. શિવના બાણુથી જ આ અસુર તા મરી ગયા હતા. અર્જુને શિવને આળખ્યા નહાતા માટે કાના બાણથી વરાહ મૂઆ, એ સબધી કિરાત જોડે ઘણી તકરાર કરી. કિરાતે પણ સામા પ્રત્યુત્તર ઠીક આપ્યા. તેથી બને વચ્ચે યુદ્ધ થવાને વખત આવ્યા. બંને જણે યુદ્ધ કરવા માંડયું. અજુ ને કિરાત ઉપર જે જે અસ્ત્ર ફેકયાં તે બધાં કિરાતે પકડી લીધાં. એણે છેવટે ગાંડીવ ધનુષ્ય માં, તે પણ કિરાતે ગ્રહણ કરી લીધું. આ જોઇ અજુ નને આશ્ચર્ય થયું, પણ ધૈ ધરીને બાહુયુદ્દ કરવાના આરંભ કર્યા. તેમાં પણ દેહુ જ ર થઈ લાહીલુહાણ થઈ ગયા. મારે વિનાશકાળ સમીપ આવ્યા છે એમ ધારીને એણે પેાતાના આરાધ્ય દેવની માનસિક પૂજા કરી. પૂજા સમાપ્ત થતાં આંખ ઉઘાડીને જુએ છે તેા પાતે માસિક પૂજા વખતે જે જે મનેામય પુષ્પા ઇષ્ટ દેવતાને ચઢાવ્યાં હતાં તે બધાં સાક્ષાત્ કરાતના મસ્તક પર હતાં! ચક્તિ થઈને અજુ ને મનમાં ધાર્યું કે અરે, આ શકર ભગવાન પોતે છે અને મે' અજાણ્યે એમના કેટલા અનાદર કર્યો ! આમ ધારી પેાતે કિરાતવેશધારી શ’કરને સાષ્ટાંગ નમસ્કાર કર્યા. શિવે પણ કિરાત વેષ ત્યજી પાતાના દ્રવ્યરૂપે અને દર્શન આપ્યું. પેાતાને અમૃતમયહસ્ત અર્જુનને શરીરે ફેરવ્યો અને એને ક્ષતરહિત કરી આલિંગન આપી, પાશુપતાસ્ત્ર તેને આપ્યું. શિવે વર આપ્યા કે તું કાઈથી જિતાય નહિ એવા વીર થઈશ. આટલું કહી પેાતાના દિવ્ય સ્વરૂપે અંતર્ધાન થયા / ભાર॰ વન અ॰ ૩૮,
એને
Jain Education International
ઇન્દ્રજિત
અર્જુનને શિવનું દર્શન, સ્પર્શીન અને વરદાન થવાથી એ આનંદમાં મગ્ન થયેા હતા, તેવામાં જ ત્યાં લેાકપાલા પ્રકટ થયા. તેમણે અને પાતપેાતાનાં અન્ન આપ્યાં. યમે દંડ, વરુણૢ પાશ, કુબેરે કૌમેરાસ્ર આપ્યાં અને ઇન્દ્ર માતલી સારથિને આજ્ઞા કરીને મગાવેલા રથમાં બેસાડી તેને પેાતાના લેકમાં લઇ ગયા. / ભાર॰ વન૦ ૦ ૪૨. “ ઇંદ્ર અર્જુનને આપણાં પાંચ વર્ષ સુધી સ્વમાં રાખ્યા, એણે અને નાનાવિધ શસ્ત્રાસ્ત્ર આપ્યાં અને ચિત્રસેન ગાંધ મારફ્ત ગાયન અને નૃત્યકળામાં નિષ્ણાત બનાવ્યા. / ભાર॰ વન અ॰ ૪૪.
વળી અજુ નને સ્વર્ગ લાકના ભાગ ભગવાવવા ધારી એઅે ઉશીને આજ્ઞા કરી કે તેણે અર્જુન પાસે જવું. પણ જ્યારે ઉવશી અર્જુન પાસે ગઈ, ત્યારે ઇન્દ્રની સ્વર્ડંગના એટલે માતા બરાબર એવી અર્જુનની માન્યતા હેાવાથી, એની જોડે પૂજ્ય બુદ્ધિથી જ વર્તો. આથી ઉશીને ગુસ્સો ચડયા અને એણે અર્જુનને શાપ દીધે. અર્જુને શાપ ગ્રહણ કર્યાં, પણ પેાતાના નિશ્ચયથી ચળ્યા નહિ. / ભાર॰ વન॰ અ૦ ૪૬. ૰ એને ઈદ્રિયનિગ્રહ જોઈ ઈંદ્ર એના પર પ્રસન્ન થયા અને વશીએ આપેલા નપુંસક થવાના શાપની અવધિ ઘટાડીને માત્ર વર્ષોંની રાખી અને સમજણ પાડી કે એ શાપ તારે ગુપ્ત રહેવાના વર્ષીમાં બહુ ઉપકારક થશે.
પછી અર્જુનને વસ્ત્રાલ કાર આપી, સંતાષ પમાડી, પેાતાના રથમાં બેસાડી યુધિષ્ઠિરાદિ પાંડવા યાત્રા કરતાં કરતાં ગંધમાદન પર્વત ઉપર આવી પહેાંચ્યા હતા. તેમની પાસે માતલીની સાથે વિદાય કર્યાં / ભાર૰ વન૦ અ૦ ૧૬૪.
ઇન્વકીલ (૨) ભારતવનું એ નામનું એક તીર્થં ઇન્સ્કીલ (૩) એ નામના એક પત. ઇન્દ્રકૌશિક એક બ્રહ્મર્ષિ અને એનું કુળ (૧ વિશ્વામિત્ર શબ્દ જુએ.)
૭૧
ઇન્દ્રભાનુ રામની સેનાને એક વાનર. એ અગિયાર કાટિ વાનરાતે સ્વામી હતા. ઇન્દ્રજિત મંદોદરીને પેટે થયેલા રાવણુના પુત્ર, જન્મતાં જ એણે મેધના જેવી ગર્જના કરી હતી,
For Private & Personal Use Only
www.jainelibrary.org