________________
આતમ
આતપ પ્રાચેતસ વંશના વિભાવસ અને ઉષા એમના પુત્ર, અને પુત્ર પંચયત્ર ભાગ૦ ૬-૬-૧૬. આત્મનિ ઋતાયન નામના મદ્રાધિપતિના પુત્ર શલ્ય તે જ | ભા॰ ભી૦ ૬૨–૧૪. આતિમાન એક ઋષિ જેના સ્મરણ માત્રથી જ સર્વ બાધા વિનાશ થાય છે તે/ ભાર૰ અ
Ο
૫૮–૨૩.
આત્મઆત્માનિ
સ્વયંભૂ-બ્રહ્મદેવનાં જ આ નામ છે. આત્મવાન્ એ નામના એક બ્રહ્મર્ષિ, (૩ ભૃગુ શબ્દ જુએ)
આત્મા શરીરસ્થ જીવ અથવા ફૂટસ્થ. આત્મા (૨) એક દેવવિશેષ (૩ અંગિરા શબ્દ જુઓ.) આત્રેય સામાન્ય રીતે અત્રિ કુળાપનને આ
નામ લગાડાય છે.
આત્રેય (૨) વામદેવ ઋષિના એક શિષ્ય (૧ પરીક્ષિત્ શબ્દ જુઓ)
આત્રેય (૩) જન્મેજયના સર્પસત્રમાં વરેલા એક સભ્ય.
આત્રેય (૪) હુંસ–પરિવ્રાજક રૂપે ફરતા એક ઋષિ, એણે સાધ્યદેશને નીતિના ખાધ કર્યાં હતા. / ભાર॰ –૩૬.
આત્રેય (૫) દેશવિશેષ / ભાર૦ ભી૦ ૯-૬૮, આશ્ચય રામના સમયમાં હતી એ, એ નામની તાપસીવિશેષ.
આત્રેયાયનિ એક બ્રહ્મર્ષિં (૩ અંગિરા શબ્દ જુઓ ) આત્રેયી ભારતવર્ષીય એક નદી / ભાર॰ ભીષ્મ
અ૦ ૯.
અથણ અથણુ ઋષિના ધૃતવ્રતાદિક ત્રણ પુત્રમાંના પ્રત્યેક. આદિકવિ બ્રહ્મદેવ નામ કહેવાય છે.
અને વાલ્મીકિ બન્નેને આ
આદિત્ય સવના પહેલા, એવા પરમાત્મા, આદિત્ય (૨) સ્વર્ગમાં અદિતિના પુત્ર, બાર દેવ છે તે પ્રત્યેક.
આદિત્ય (૩) સૂર્ય તે જ,
Jain Education International
આદિત્ય
કસ્યપ અને અદિતિને થયેલા બાર પુત્રા જેએ આદિત્ય કહેવાય છે. તેમનાં નામ, ધાતા, મિત્ર, અમા, શ, વરુણ, અંશ, ભગ, વિષસ્વાન, પૂષા, સવિતા, ત્વષ્ટા અને વિષ્ણુ ભાર૦ ૦ ૬૬–૧૪; શાં૦ ૨૦૭–૧૭.
પરંતુ ખીજે મતે અંશ, ભગ, મિત્ર, વરુણુ, ધાતા, અમા, જયન્ત, ભાસ્કર, ત્વષ્ટા, પૂષા, ચન્દ્ર અને વિષ્ણુ એવાં નામ છે. / ભાર॰ અનુ॰ ૨૫૫-૧૫, વિષ્ણુ૦ ૧-૧૫; ભાગ૦ ૬-૬, • આદિત્યાની સ્ત્રીએ અને પુત્રાની હકીકત સારુ જુએ ભાગ૦ ૬-૧૮,
વેદકાળમાં આદિત્યાની સખ્યા ૬ અથવા બહુધા સાતની ગણાતી હતી, અને તેમાં વરુણુ એ મુખ્ય હતા. આમ હેાવાથી વરુણુ એ મુખ્ય આદિત્ય મનાતા હતા. આદિત્યા અદિતિના પુત્રા હતા; અદિતિને આઠ પુત્રા છતાં એમાંના એકને તજી દર્દને એ દેવા રૂબરૂ આવી હતી. એ તજેલે પુત્ર તે માંડ–સૂર્ય', આગળ જતાં, આદિત્યાની સખ્યા ખારની ગણવામાં આવી અને વના દરેક મહિનાના અા એમ બાર મહિનાના બાર આદિત્ય મનાયા. સૂર્યનું આદિત્ય એવુંયે નામ છે. ડા ન્યૂર પ્રા॰ રાહનાં લખાણોમાંથી ઉતારી કરી લે છે કેઃ ત્યાં, આકાશમાં આદિત્ય એવા સામાન્ય નામવાળા દેવા વસે છે. પાછળના કાળમાં અને મહાભારતમાં એ દેવેશને માટે જે વર્ણન આવે છે તે ધ્યાનમાં ન લેતાં એ કલ્પનાનું મૂળ તપાસવા જઈએ, દરેક મહિના પરત્વે અકકે! એમ બાર દેવ કલ્પ્યા છે, એ સમજવાને એ દેવાનાં જે નામે કહેવામાં આવે છે તેના અર્થ ઉપર આપણે ધારણ રાખવું ઘટે છે. એમનાં નામેાના અ ‘અનાશવંત’, ‘શાશ્વત' અને ‘અનાદિ' એવા છે.
એવા અર્થવાળી અદિતિ તે અનાશવંત અનાદિ તત્ત્વ અને એ તત્ત્વને નિભાવનાર અગર એ તત્ત્વ વડે નભનાંર તે. આ અનાશવંત અનાદિ તત્ત્વ તે સ્વર્ગીય તેજ છે, બ્રહ્માંડમાં જણાતાં તેમનાં ચિહ્નો – તેજસ્વી પદાર્થો તે સ્વતઃ આ દેવેશ નથી.
-
For Private & Personal Use Only
www.jainelibrary.org