________________
દુર્યોધન
હસ્તિનાપુર ગયા. યુધિષ્ઠિરે સારુ કૃષ્ણને કારા પાસે શબ્દ જુએ.)
છેવટે સામ કરવા મેલ્યા. (૪. કૃષ્ણ
૨૫૭
સામ ઉપાયથી કશું ન વળતાં આખરે યુદ્ધ કરવાના જ નિશ્ચય થતાં પાંડવા અને દુર્યોધને લશ્કરના જમાવ કરવાના આરંભ કર્યો. બન્ને પક્ષે ખેતપેાતાના મહારથીઆને પેાતાના પક્ષમાં લીધા. મદ્ર દેશાધિપતિ શલ્ય રાજ પાંડવા પાસે જતા હતા પણ દુર્યોધને યુક્તિથી તેને પેાતાના પક્ષમાં લઈ લીધેા. (શલ્ય શબ્દ જુએ.)
પાંડવા અને ધૃતરાષ્ટ્રા વચ્ચે જે ધાર યુદ્ધ થયુ' તે ભારતીયુ≠-મહાભારત અગર ભારત નામે પ્રસિદ્ધ છે. (ભારતીયુદ્ધ શબ્દજીએ.) આ યુદ્ધ ચાલતુ હતું ત્યારે જયદ્રથને વધ થતાં પહેલાં દુર્યોધન પાતે અર્જુન પર ચઢી ગયા. પણ એણે સખત હાર ખાધી. / ભાર॰ દ્રોણુ॰ અ૦ ૧૦૨-૧૦૩,
Jain Education International
ભીષ્મ, દ્રોણુ અને હુ એ ત્રણે, તેમ જ દુ:શાસન, શકુનિ આદિ ઘણાયે મહારથી મરણ પામ્યા, તેથી દુર્યોધન ઘણા દિલગીર થયા. તે વખતે અશ્વત્થામાની સૂચના ઉપરથી શલ્યને સેનાપતિ નીમ્યા, પરંતુ શલ્ય મરી ગયા, જેથી એ ભયભીત થઈ ગયા. પેાતાને જલસ્ત વિદ્યા આવડતી હાવાથી અને યેાગે એ એક તળાવડીમાં જઈને સંતાઈ રહ્યો. પાંડવા અને ચાતરફ શેાધતા હતા, પણ એ જડે નહિ. આથી પાંડવાએ એવુ જાહેર કર્યું કે જે કોઈ દુર્ગંધનને પકડાવી દેશે તેને અમુક દ્રવ્ય મળશે. એ ઉપરથી કેટલાક લેાભી માણુસાએ પાંડવ પાસે આવીને કહી દીધું કે દુર્ગંધન દ્વૈપાયનહદ નામના સરાવરમાં છે. ભીમસેને સ ંતુષ્ટ થઈને એ લેાકેાને કહેલું ઇનામ આપ્યું. પછી કૃષ્ણ અને યુધિષ્ઠિર સહવત્ત માન પાંડવા દ્વૈપાયનહદ ઉપર ગયા. કૃષ્ણ અને યુધિષ્ઠિરે અને અનેક અનેક વાર્તા હીતે યુક્તિ વડે હદની બહાર કાઢયો. પછી યુદ્ધને અઢારમે દિવસે દિવસના ખે પહેાર પછી ભીમ અને દુર્યોધનના યુદ્ધને આરંભ થયા. / ભાર૰ શલ્ય૦ ૦
૩૩૩૧.
૩૩
મુક્તિ
ભીમસેન અને દુર્યોધનના યુદ્ધતા પ્રસંગ ચાલતા હતા તે દરમ્યાન યાત્રાએ ગયેલા બલરામ એકાએક ત્યાં આવી ચઢયા, તેમણે એ બન્નેને ધણા ઉપદેશ કર્યાં, પર ંતુ તેઓ યુદ્ધ કરતા અટકે નહિ, એટલામાં દુર્ગંધનની નોંધ ઉપર ભીમસેને ગદા મારી, એને ભોંય પર પાડયો. ગદાયુદ્ધના નિયમ છે કે તેમાં કમ્મરથી નીચે ઘા કરાય નહિ; છતાં ભીમસેને ાધ પર ઘા કર્યો તે જોઈને બલરામ બહુ ગુસ્સે થઈ ગયા અને પેતે ગદા લઈ ભીમસેન પર ધાયા, પરંતુ કૃષ્ણે તેમને શાંત પાડચા અને સમજણું પાડી કે ‘તારી જનધ પર ગદા બેસશે અને તેથી તું મરણુ પામીશ ' એવે દુર્યોધનને મૈત્રેયઋષિના શાપ હતા. એ ઋષિના શાપને અનુસરીને આમ બન્યું છે, એમાં ભીમસેનને વાંક કાઢવાના નથી. પછી શાંત થઈને બલરામ દ્વારકા ગયા. | ભાર૰ શલ્ય અ૦ ૬૧.
1
પછી દુર્ગંધન રણમાં પડયો હતા ત્યારે અશ્વત્થામા એની પાસે આવ્યા. દુર્યોધને અને સેનાપતિ પદે સ્થાપ્યા. અશ્વત્થામા ધૃષ્ટદ્યુમ્નાદિક પાંચાલે અને પાંડવાને મારીને પાછા આવ્યા અને બડાઈભરેલી વાણીમાં અને એ વાત કરી. દુર્ગાધને એનાં ગૌરવભર્યા વચને કહેતાં કહેતાં પ્રાણત્યાગ કર્યાં. / ભાર૦ સૌપ્તિય૦ એ૦ ૯ ૦ (૧. અશ્વત્થામા શબ્દ જુએ.)
ઉપરની સઘળી હકીકત ઉપરથી દુર્યોધનને સ્વભાવ કેવા હશે એ ધ્યાનમાં આવે એમ છે, માટે એનું વિશેષ વર્ણન કરવાની જરૂર નથી. મરતાં મરતાં અંતકાળ સમયે પણ એની દુદ્ધિ ગઈ નહેાતી.
અને લક્ષ્મણ નામે પુત્ર અને લક્ષ્મણા નામે કન્યા એમ એ સ'તાન હતાં. એને પુત્ર તેા એના જીવતાં જ અભિમન્યુને હાથે મરણુ પાંમ્યા હતા. એની કન્યા કૃષ્ણના પુત્ર સાંખને વરાવી હતી તે જ માત્ર એની પાછળ જીવતી હતી.
દુરાધર સે।મવંશીય ધૃતરાષ્ટ્રના એક પુત્ર/ભાર૦
આ૦ ૧૩૧-૧૦
દુરુક્તિ ક્રોધ અને હિ સાની કન્યા, કલિની બહેન /
ભા૦ ૪-૭૩
For Private & Personal Use Only
www.jainelibrary.org