________________
કસ
૧૨૫
કાવાયન
કરી તેને જીતીને કહેાડને છેડાવી આણ્યા હતા. (અષ્ટાવક્ર શબ્દ જુએ.) પ્રથામાં અને કાષીત કેય પણ કહ્યો છે. કહેાલ કહે।ડ ઋષિનું જ ખીજું નામ. કક્ષસેન અસિત પર્યંત ઉપર રહેનાર એક રાષિ /
પેાતે જાતે એ બાળકને મારવા જવું એ ઠીક લાગ્યું નહિ. માટે એણે પૂતના, અઘાસુર, કેશી ઇત્યાદિને ક્રમે ક્રમે ગોકુળ મેાકલ્યા. એ બધાા નાશ થવાથી અને ખાતરી થઈ કે એ દેવકીના જ પુત્ર છે, પછી પોતે ધનુર્યાગ કરવાને બહાને એ છેાકરાઓને મથુરામાં આણુવા ક્રૂરને મેકલ્યું. અરે એ છેકરાઓને મથુરામાં આણ્યા. કંસે ચાણુર, મુષ્ટિક વગેરે મલતે અંદરખાનેથી મારી નાખવાની સૂચના કરીને છેકરાઓ જોડે તેમની કુસ્તી કરાવી. એ બન્નેને મારીને કૃષ્ણે તત્કાળ કંસને પકડયો. એનુ` પેાતાનું જ ખડ્ગ કાઢીને એને શિરચ્છેદ કર્યો. તે જ વખતે બલરામે એના આઠે ભાઈને પણ મારી નાખ્યા. { ભાગ॰ દશમ ક અ ૩૬-૪૪. *સવતી ઉગ્રસેનની કન્યા, કંસની બહેન અને વસુદેવના નાનાભાઈ દેવશ્રવાની સ્ત્રી હતી. અને સુવીર અને ઈન્નુમાન એમ બે પુત્ર થયા હતા. *સા ઉગ્રસેનની કન્યા. વસુદેવના ભાઈ દેવભાગની સ્ત્રી, એને ચિત્રકેતુ, બૃહદ્બલ અને ઉદ્ધવ એમ
ત્રણ પુત્ર થયા હતા. 'સાવતી કંસવતી શબ્દ જુએ. હાડ એક ઋષિ. એ ઉદ્દાલક ઋષિના શિષ્ય હતા. ગુરુને ઘેર રહીને ગુરુની ઉત્તમ પ્રકારે સેવા કરવાથી એના ઉપર પ્રસન્ન થઈ ગુરુએ પોતાની કન્યાને પરણાવી હતી. પેાતાની પત્નાને લઈને ગૃહસ્થાશ્રમ માંડયો હતેા. એક સમયે એ અધ્યયન કરતા હતા. તે વખત એ અભ્યાસમાં જ રહી પેાતાની સ્રીની અવગણુના કરતા હતા. તેથી નારાજ થઈ એની સ્ત્રીના ગભેર એની ટંકાર કરી હતી, કે હજુ તમારે આવૃત્તિ કરવી પડે છે કે ? તે ઉપરથી ક્રોધ કરી એણે ગર્ભને શાપ આપ્યા કે તુ અષ્ટાંગ વાંકા થઈશ. કાંઈ કાળ પછી કહાડ જનક રાજા પાસે દ્રવ્યની યાચના કરવા ગયા હતા. ત્યાં વરુણુપુત્ર બદીએ અનેક ઋષિઓને વાદમાં છતી પાણીમાં બુડાડયા હતા; તેમાં અને પણ બુડાડયેા હતેા. એના પુત્રે બંદીની સાથે વાદ
Jain Education International
ભાર॰ અનુ॰ અ૦ ૧૩૭
કાત્ર પ્રદ્યોતની પછી ગાદી પર આવેલા શિશુનાગના પુત્ર, કલિના રાજામાં આ મહાન હાઈ એણે ઘણાં વર્ષોં રાજ્ય કર્યું હતું. એના પુત્રનું નામ ક્ષેમધમાં હતુ.. / ભાગ૦ ૧૨–૧–૫. કક્ષીવાન એક ઋષિ. કક્ષેષ ક્ષેયુ શબ્દ જુએ.
કાકી કશ્યપ વડે તામ્રાને થયેલી કન્યામાંની એક. કાકી (૨) સ્ક ંદના શરીરમાંથી ઉત્પન્ન થયેલા માતરામાંના એક દેવતા.
કાકૃત્થ કકુસ્થ રાજને પુત્ર. અનેના અગર સુયેાધનનુ" જ ખીજું નામ,
કાયસ્થ એક બ્રહ્મષિ (કૃષ્ણપરાશર શબ્દ જુએ.) કાર્કોટક કક્રેટિક શબ્દ જુએ.
કાંચન ચ્યવન ભાવનું ખીજું નામ, |વા૦ ૨૦ ઉત્તર૦ સ॰
કાંચન (૨) સામવંશી વિજય કુલેાત્પન્ન ભીમરાજાના પુત્ર. એના પુત્રનું નામ હેાત્રક રાજા. કાંચનષ્ટીવિ સુવર્ણ જીવિ શબ્દ જુએ. એણુકાંચનાક્ષી ભારતવષી^ય ભરતખંડસ્થ સરસ્વતી નદીના પ્રવાહમાંના એક પ્રવાહ. કાંચીપુરી ભરતખંડસ્થ એક નગરી. / દેવી ભા
૭ ક૦ અ૦ ૩૮,
કાટચ એક બ્રહ્મષિ, (૩ અંગિરા શબ્દ જુઓ.) ફાડૂષપ એક ઋષિ (ગૌર પરાશર શબ્દ જુએ.) કાણ્ણ કવ્વશની રાજ્ન. એમને કણ્ણાયન પશુ કહેતા. એ વશે ૩૪૬ વર્ષ રાજ્ય કર્યું. વિષ્ણુપુરાણમાં એકલાં ૪૫ વ કહ્યાં છે.
ભાગ ૧૨–૧૨૧.
કાવ એક બ્રહ્મર્ષિ'. (૩ વસિષ્ઠ શબ્દ જુએ.) કાણ્યાયન એક બ્રહ્મષિ (૩ અંગિરા શબ્દ જુએ.)
For Private & Personal Use Only
www.jainelibrary.org