________________
ફ
૧૦૫
કંક (૪) સેામવંશી યદુકુળમાં ઉત્પન્ન થયેલા શૂર રાજાના મારીષા અથવા ભેાજાને પેટે થયેલા દસમાંના સાતમા પુત્ર. વસુદેવને ભાઈ. એને કણિકાને પેટે ઋતધામા અને જય એવા બે પુત્ર હતા, **ક (૫) સે।મવ*શી ઉગ્રસેનના નવમાંના ચેથા પુત્ર, કંસને તાનેા ભાઈ.
કંક (૬) અજ્ઞાતવાસના સમયમાં વિરાટને ત્યાં જતાં યુધિષ્ઠિરે પોતે ધારણ કરેલું નામ. / ભાર૰ વિરા અ૰૧ અને ૭. * યુધિષ્ઠિર વિરાટના સભાસદ હેાઈને તેમની સાથે પાસાથી રમતા, દક્ષિણ તરફ ગાયા વાળવાની સવારી વખતે વિરાટ રાજા સુશ સાથે યુદ્ધ કરવા ગયા, ત્યારે બધુએ સહિત કઇંક પેાતાની જોડે લઈ ગયા હતા. એ વખતે સુશર્મા વિરાટને પકડીને બાંધીને લઈ જતા હતા ત્યારે ક પેાતાના ભાઈ દ્વારા એને છોડાવ્યા હતા. (૩ વિરાટ શબ્દ જુએ.) કંક (૭) ભારતવર્ષીય મહાદેશ । ભાર ૦ ૧૬.
શાંતિ
કંકા ઉગ્રસેનની કન્યા, કસની બહેન, વાસુદેવના ભાઈ આનકની સ્ત્રી, આનકથી એને પુરુજિત અને સત્યજિત એવા એ પુત્ર થયા હતા. કકુસ્થ સૂ^વંશના ઇવાકુ રાજષિના પુત્ર વિષુસીને પુત્ર. વમાન સ્વર્ગીસ્થ પુરદર ઈંદ્રને દૈત્યાની જોડે યુદ્ધ ચાલતાં તેણે કકુત્સ્યને પેાતાની સહાયતા સારુ ખેાલાવ્યા હતા. તે વખત એણે ઈન્દ્રને વૃષભ બનાવી એના પર સવારી કરી, દૈત્યાનાં પૂર ત્યાં હતાં. તે ઉપરથી એનું આ નામ પડયું છે. એનાં ઈંદ્રવાહ અને પુર જય એવાં ખીજાં નામ પશુ મળી આવે છે. ઈન્દ્ર ધારણ કરેલા શુભ્ર વૃષભરૂપ પર એનું આસન હતું, માટે કાઈ કાઈ ગ્રન્થમાં એને ચંદ્રવાહ પણ કહ્યો છે. / દેવી ભાગ૦ ૭ સ્ક′૦ ૦ ૯. કફ઼ાન હિમાલયનું શિખરવિશેષ. આ શિખર કૈલાસ શિખરની વાયવ્ય દિશામાં આવેલુ છે, અને નંદીનુ’ ઉત્પત્તિસ્થાન છે. / મત્સ્ય૦ અ૦ ૧૨૦. કૃદ્ધિ રેવ રાજાનું ખીજું નામ.
૧૪
Jain Education International
મુખ્ય
કફલ્મ(ભૂ ) ધર્મ ઋષિની સ્ત્રી, અરુંધતીનુ બીજુ નામ. (૩ અરુ ધતી શબ્દ જુએ.) ક્રમ ક્ષન્યા અને ધર્માંપની. / ભાગ૦ ૬, ૬-૪. ચ ચાલુ મન્વન્તરમાંના અંગિરાપુત્ર બૃહસ્પતિના પુત્ર, એની મા કેણુ તે કઈ ગ્રન્થમાંથી જણાતુ નથી. બહુસ્પતિની શુભા અને તારા બન્ને સ્ત્રીએની સંતતિના વનમાં આનું નામ છે જ નહિ. એને ઇન્દ્રો એક વખત વૃષપર્વ દાનવના પુરાહિત શુક્રાચા પાસે સજીવની વિદ્યા સ`પાદન કરવા મેકલ્યા હતા. ઇંદ્રની પાસેથી એ શુક્રાચાય પાસે આવ્યા અને સાષ્ટાંગ નમસ્કાર કરી, બદ્ધાિં થઈ, એમની સન્મુખ ઊભા રહો.
એને જોઈને શુક્રાચાયેં પૂછ્યું કે તુ કાણુ છે અને ત્યાંથી આવ્યા ? એણે નમ્રતાથી કહ્યું કે હ. બૃહસ્પતિ પુત્ર, આપની પાસે વિદ્યા સંપાદન કરવા આવ્યો છું, એમણે કહ્યું કે હું અને બૃહસ્પતિ જુદા નથી. તું અહીં સ્વસ્થ રહે અને વિદ્યા સંપાદન કર. આ ઉપરથી એ નિષ્કપટ બુદ્ધિથી ગુરુની સેવા કરતે ત્યાં રહ્યો. રાજ સવારે આચાર્યના ઊઠયા પહેલાં ઊઠે. ગાયાની ચાકરી કરે, પછી ફળ, મૂળ, પુષ્પ, દર્ભ વગેરે મિધિ નવી નવી આણીને આચાર્યને આપે. પછી ગાયાને લઈ અરણ્યમાં ચરાવવા જાય અને સૂર્યાસ્ત પાછી લાવી પેાતે સૂએ. ખીજે દિવસે પણ એમ જ કરે, પણ કાઈ દિવસ મને ભણવાના પાઠ આપે, એમ કહે જ નહિ. જો આચાર્ય કૃપા કરીને બોલાવીને પાઠ આપે તે લે. આ પ્રમાણે એણે ગુરુ શુક્રાચાર્યની તેમ જ તેમની પ્રિય પુત્રી દેવયાનીની બ્રહ્મચર્યું - વૃત્તિ હિત બિલકુલ ગણુપ પડવા દીધા સિવાય, ઉત્તમ પ્રકારે જબરી સેવા ઉઠાવી. એમ હાવાથી આચાય એના ઉપર ઘણા જ પ્રસન્ન થયા, એટલું" જ નહિ પણ દૈવયાનીને પણ એ પેાતાના પ્રાણ સમાન થઈ પડયો.
દેવગુરુ બૃહસ્પતિને પુત્ર ઋચ આપણા આચા પાસે ભણવા આવી રહ્યો છે, તે માત્ર મૃતસંજીવની
For Private & Personal Use Only
www.jainelibrary.org