SearchBrowseAboutContactDonate
Page Preview
Page 752
Loading...
Download File
Download File
Page Text
________________ આઠમો વર્ગ ૪૧૫ રાફડાની જેવા મુખવાળા તથા ગોવાળના પુત્ર એવા હે ગોવાળ ! મીણ જેવા નરમ અંગવાળી એવી જેણને શીખડ પ્રિય છે એવી એણને તું શીખંડ આપ प्रवर-शिरस्क-झटीषु सीसय-सीसक-सीइयाओ च । सोउग्गयं सुजाते, सीहलयं धृपयन्त्रे ॥७४०॥ . सीसय-उत्तम -प्रवर-शीर्षकरूप । सोठग्गय -सुजात-सारी रीते जात-जनमेल सीसक-माथाने साचववान साधन-युद्धमा अथवा पेदा थयेल. माथा उपर घा न बागे ते माटे सीहलय-वस्त्र वगेरेने सुगंधी धूपथी वपरातो लोढानो के कांसानो सुवासित करवान काणांवाळु टोप-शीर्षक यंत्र-धूग्धा' सीइया-बरसादनी झडी-शीतिका-सतत. वरसाद सोस्-सीसइ-कहे छे [८-४-२] આ ધાતુને વ્યાકરણમાં કહેલ છે માટે અહી કહ્યો નથી. उहाडाथा उत सीउग्गय ! तब शरसोइयरचितविवराणि वैरिणाम् । रणश्रीसीहलयाई इव सीसयसोसकशीर्षाणि ॥५९६॥ હે સુજાત! તું જે, તારા બાણેના ધોધમાર વરસાદને લીધે તારા શત્રુઓનાં ઉત્તમ ટોપીવાળાં માથાં કાણુવાળાં બની ગયેલાં છે-શત્રુઓની ઉત્તમ ટેપવાળી ખોપરીઓ કાણાંવાળી બની ગયેલી છે એટલે એ કાણુવાળી પરીઓ, રણશ્રીના-યુદ્ધરૂપ લક્ષમીનાં–કપડાને સુગંધિત કરવા સારૂ ધૂપચંદ્ર-ધૂપધાણા-જેવી લાગે છે. ધૂપધાણાને ચારે બાજુએ કાણું હોય છે અને તેમાંથી ધૂપ બહાર આવે છે તેમ આ પરીઓને કાણું હોવાથી ધૂપધાણું સમાન કપેલ છે. सीमंतयं च भणितं सीमन्तालंकरणभेदे ।। सीलुट्टयं च त्रपुसे, करमन्धां च सीहनही ॥७४१॥ पीतय-स्त्री मोने सीमंत वखते पहेरवानु सोलु विशेष प्रकारनु घरेणु पस-कलिंगड-तरबुच सीह ही-करोंदीनुं झाड-सिंहनखी करोंदीना कांटा सिंहना नख जेवा तीक्ष्ण होय छे. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.016081
Book TitleDesi Shabda Sangraha
Original Sutra AuthorN/A
AuthorBechardas Doshi
PublisherUniversity Granth Nirman Board
Publication Year1974
Total Pages1028
LanguageGujarati
ClassificationDictionary & Dictionary
File Size15 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy