________________
પ્રથમ વર્ગ
नृपमुकुटओपियपदनख ! कोर्तिः तव धवलयति ओझं अपि । शशिकुलभवानाम् अथवा ओलिस्वभावः अयं कुमारपाल ! ॥११३॥ ઉદાહરણગાથા–
પગના નખે, રાજાઓના મુકુટ દ્વારા ઓપાયેલા છે એવા હે કુમારપાલ ! તારી કીતિ મલિન પદાર્થને પણ ઢોળ ચડાવે છે–વિમલ બનાવે છે અથવા ચંદ્રકુલમાં–ચંદ્રવંશમાં–પેદા યયેલા લોકોની એવી જ સ્વાભાવિક કુલપરિપાટી છે કે તે, વસ્તુમાત્રને પવિત્ર બનાવે છે.
ओझं वार्ता, ओरं रुचिरे, करिबन्धखातम् ओवं च ।
ओसार-ओसक्का गोवाट-अपमृतौ, हिमे ओग्गीओ ॥१४९। ओभ--वार्ता
ओसार-गायनो वाडो ओर-चिर-सुदर
भोसक-अपमृत - ओसरेल-पाछा हठेल ओव-हाथी वगेरेना बंधन माटे
ओग्गी-हिम-झाकळ खोदेलो खाडो
ઉદાહરણગાથાत्यक्तआजिओवओ रिपवः ओग्गीअओरयशः ! तव । भोताः ओसारेसु वसन्ति समराद् ओसक्का ॥११४॥
ઝાકળ જેવા સુંદર યશવાળા હે રાજા ! ભય પામેલા અને રણમેદાનેથી પાછા હઠેલા તારા શત્રુઓ રણસંબંધી અને હાથી વગેરેને પકડવા સારુ બંધન માટેના ખાડા સંબંધી બધી વાત છેડી દીધી હોય એ રીતે ગાયના વાડામાં રહે છે.
केशविवरणे ओच्छियं, ओंडलं अपि केशगुम्फे ।
ओसिअं अबले, ओणीवी नीत्रे, ओत्थरोऽपि उत्साहे ॥१५०॥ ओच्छिय-केशविवरण-केश • समारवाः भोसिस-ओशियालु-अबळ-नबलु ओडल-केशनो गुंथणी-धम्मिल्ल जेवी
ओणीवी-नेवु-छापरा ऊपर- नेवू रचना
ओत्थर-उत्साह २ ॥थाअणोत्थर ओसियाणं जरदउटजओणीविसंगटिलेषु ।। म्तव रिपूणाअरण्ये कथम् ओच्छियं ओंडलं च केशेषु ? ॥११५॥
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org