________________
પ્રથમ વર્ગ
ऊआ यूका, ऊलो गतिमङ्गे, ऊसणं च रणरणके ॥१३९॥ ऊआ-यूका-जू अल-गतिभंग-अंगनुं ठरडाई जवु- ऊसण- रणरणक-उतावळ
ઉદાહરણગાથા– ऊआआकुलवस्त्राणां रिपूणां गिरिश्रम गजातऊलाणं । प्रियाविरहऊसणेण त्वयि कुपिते कशं सुख कुमारपाल !! ॥१०५॥
હે કુમારપાલ ! તું કુપિત થા ત્યારે જૂઓથી ખદબદતાં કપડાવાળા અને પહાડોમાં આથડવાને લીધે ઠરડાયેલ ગતિવાળા એવા તારા શત્રુઓને પિતાની પ્રિયાના વિરહથી તેમને મળવાની વિશેષ ઉત્સુકતા થવાને લીધે સુખ કઈ રીતે હોય?
ऊसारो कूसारे, ऊसयं उपधानम्, ऊसलं पीने ।
ऊहह उपहसिते, ऊरणी तथा उरभ्रे ॥१४०॥ ऊसार---विशेष प्रकरनो खाडो
ऊहह-उपहास ऊसय-ओशोकुं-माथु ऊचुं राखवा सारु । ऊरणी-उरण-घेटुं-मैंटुं
पथारीमा जे मूकवामां आवे छे। ऊसल-पुष्ट
ऊहसिय
આ શબ્દ તે સંસ્કૃત સારિત ઉપરથી ઉપજાવવાનો છે તેથી देशी नथी. [८ । १ । १७3 ]
हाथाऊसलऊसयतूलि मुक्त्वा सखि ! नदोतटे अभिसरन्ती । भविष्यसि ऊहट्ठपदं प्रस्खलन्तो ऊरणी इव ऊसारे ॥१०६।।
હે સખિ ! પુષ્ટ એશીકાવાળી તળાઈને છેડીને નદીને કાંઠે અભિસાર કરતી તું, ખાડામાં લપસતા ઘેટાની પેઠે ઉપવાસપાત્ર થઈશ.
आनन्दिते ऊणंदियं, ऊसलियं सरोमाञ्चे । विक्षिप्ते ऊसाइयं, ऊसायंतो च खेदशि थले ॥१४॥
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org