________________
૩૬
પૃ. ૨૯૭ દેશીશબ્દસંગ્રહની પાટણના તથા પૂનાના ગ્રંથસ ંગ્રહની જુદી જુદી પ્રતિએમાં આવેલ જુદી જુદી પુષ્પિકાના સંગ્રહ.
વ્યાકરણમાં માત્ર પાંચ જ વર્ષાં પ્રસિદ્ધ છે ત્યારે આ સંગ્રહમાં આ વર્ગા કપેલા છે તેને ખુલાસે। આ પ્રમાણે છે—
જ્યાતિષશાસ્ત્રમાં સ્વરાના એક જુદા વર્ગી કલ્પેલ છે તથા ૫ ૬ ૭ વ જુદા વર્ગ' અને રાજસ તથા હૈના પણ જુદા વગ ગણેલ છે એટલે ત્રણ વર્ગ નવા સ્વીકારેલ છે અને વ્યંજનેાના પાંચ વર્ગો તે છે જ એમ બધા મળીને આચાયે અહીં આ વર્ષાં કરેલા છે.
પ્રાકૃતભાષામાં કાઈ પણ શબ્દ આદિમાં ય વાળા હાતા જ નથી તેથી આ સંગ્રહમાં ર્ હ વ ના સાતમા વગ બનેલ છે તેમ જ પ્રાકૃતભાષામાં તાલવ્ય રા અને મૂન્ય ને તે પ્રયાગ જ થતા નથી તેથી આ સંગ્રહમાં સઁ તથા ૬ ને જ આઠમા વગ આચાયે સ્વીકારેલ છે.
પ્રતિના પરિચય
આ સંપાદનમાં પાટણના શ્રીહેમચંદ્રાચાય જ્ઞાનમ ંદિરની એક અને પૂનાના ભાંડારકરપ્રાચ્યવિદ્યામંદિરની એક એ એ પ્રાચીન પ્રતિના ઉપયોગ થયેલ છે.
પાટણની પ્રતિ ૧૬ સંવતની લખાયેલ છે
અને પૂનાની પ્રતિ રાજનગરમાં ૧૬૫૮ સંવતમાં લખાયેલ છે.
આ સિવાય જે પ્રતિઓના અહીં ઉપયાગ થયેલ નથી તેવી પ્રતિની પુષ્પિકાએ આ સંગ્રહના ૨૯૭મા પાનામાં આપેલ છે તેમાં તે પ્રતિએના લેખન સંવત જણાવેલા છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org