SearchBrowseAboutContactDonate
Page Preview
Page 347
Loading...
Download File
Download File
Page Text
________________ 10 દેશી શબ્દસંગ્રહ [ હવે ત્રણ અક્ષરવાળા શબ્દો ] અંગુઠી” શબ્દથી ત્રણ અક્ષરના શબ્દ શરૂ થાય છે: શબ્દ અને તેને અએ બતાવતાં “અમુક શબ્દ અમુક અર્થમાં છે એવી રચનાવાળી પદ્ધતિ આગલી ગાથામાં અને હવે પછીની ગાથામાં પણ રાખેલી છે છતાં “અંગુઠી શબ્દનો અર્થ બતાવતાં “અંગુઠી પ્રથમ વિભકિતમાં છે અને “અવગુઠન જે ઉક્ત પદ્ધતિએ સપ્તમી વિભક્તિમાં આવવું જોઈએ તે પણ પ્રથમ વિભકિતમાં છે એટલે વાચક અને વાચ બન્નેનું સામાનાધિકરણ્ય-સમવિભતિકતા–છે છતાં કઈ પ્રકારના સંદેહને અવકાશ નથી. કારણ કે “અંગુઠી શબ્દથી ત્રણ અક્ષરના શબ્દ શરૂ થાય છે માટે એ “અંગુઠી શબ્દ ઉદ્દેશરૂપ છે અને તેને અવગુઠન એ અર્થનિર્દેશ વિધિરૂપ છે. જ્યાં બીજે સ્થળે આવું શબ્દ અને અર્થનું સામાનાધિકરણ્ય આવે ત્યાં પણ આમ જ સમાધાન કરી લેવું. -સૌ gટકે “મા” દ્વારા મન--નિષેધ–ારા ૧૧૦ અટ-વો-૮૧૨ 3 મ-માવના–દ્વારા) અજ-બ-ર-રેવું–રગ ૮ર૧૨૬ આ પાંચ શબ્દને અમે અમારા રિમશબ્દાનુશાસનમાં જ સાધિત કરેલા છે એથી અમે બીજા સંગ્રહકારોની પેઠે એ શબ્દને આ સંગ્રહમાં સંગ્રહ્યા નથી. ઉદાહરણગાથાकृतअंगुट्ठी ! अक्के ! अयगअयक्कअरिअप्पं अहहरणम् । यमअक्कसमे कमठअगयेऽपि करुणापरं नम पार्श्वम् ॥३॥ લાજ કાઢેલી છે એવી હે બહેન ! જમના દૂત જે કમઠ દાનવ દુઃખ દેવા આવ્યું છતાં તેના પ્રત્યે કરુણા દાખવનાર, દુઃખને હરનારા અને દાનવના દાનવ-શત્રુ-એટલે દેવ તેને શત્રુ અસુર તેના અર્થાત્ અસુરેંદ્રના ધરણંદ્રના–આપા–પિતા-જેવા પાર્શ્વનાથ ભગવાનને નમન કર. (૩) अंकेल्ली च अशोके, अज्झेल्ली दुग्धदोह्यधेनौ । अंबेट्टी मुष्टियूते, अन्नाणं विवाहवधूदाने ॥७॥ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.016081
Book TitleDesi Shabda Sangraha
Original Sutra AuthorN/A
AuthorBechardas Doshi
PublisherUniversity Granth Nirman Board
Publication Year1974
Total Pages1028
LanguageGujarati
ClassificationDictionary & Dictionary
File Size15 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy