________________
શ્રી કુમારપાલનરપતિ પ્રતિબંધક
શ્રીહેમચંદ્રસુરિરચિત દેશી શબ્દસંગ્રહ
મૂળ અને વૃત્તિનો
સવિવેચન અનુવાદ [માટ]
દેશી પ્રાકૃતના શબ્દોને સંગ્રહ કરે લગભગ કઠણ છે અને સંગ્રહ કરેલા ય દેશી શબ્દ સમજવા અઘરા પડે છે.
તેથી કરીને આચાર્ય શ્રેમચંદ્ર એ સેક્સ કરતા શાને રદ્દ કરે છે અને તે શબ્દને અકારાદિ વિભાગ પ્રમાણે ગોઠવી બતાવે છે.
સમગ્ર શબ્દનું એક શાસ-વ્યાકરણ બનાવિયે એવી ઈચ્છા થતાં અમે સાત વગેરે છ ભાષાઓને લગતું સિદ્ધહેમચંદ્ર નામનું એક વ્યાકરણ બનાવ્યું અને તેમાં તે છ એ ભાષાઓના શબ્દોની સિદ્ધિનું નિરૂપણ કર્યું.
પહેલાંના આચાર્યોએ લેપ આગમ કે વર્ણવિકાર વગેરે ક્રમિક પદ્ધતિનો આશ્રય લઈ દેશી શબ્દની સાધનિક નથી બતાવી. એવા નહિ સધાએલા દેશી શબ્દો હવે બાકી રહી ગયેલા જણાય છે તેમને સંગ્રહ કરવા આ પ્રયાસ છે.
કઈ પણ પ્રવૃત્તિની શરૂઆત કરતાં પહેલાં તે પ્રવૃત્તિ નિવિદને પૂરી થાય એ માટે વિદ્ધવિનાયક યોગ્ય દેવને નમસ્કાર કરો” એ શિષ્ટ લેકેને નિયમ છે. તે નિયમ પ્રમાણે અહીં આરંભમાં યોગ્ય દેવને નમસ્કાર કરવામાં આવે છે;
गम-नय -प्रमाणगभीरा सहृदयहृदयहृदयंगमरहस्या जयति जनेन्द्राणाम् अशेषभाषापरिणामिनी वाणी ॥१॥
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org