________________
:: ૬૭ ::
દૈવત
૨૦૧૨ કિંચિત્ર થોડો ઘણો, કંઇક ૨૦૧૩ તત્ત્વસંચય તત્ત્વ +સ+વિ તત્ત્વનો સંગ્રહ, એકત્ર, જમાવ ૨૦૧૪ વિદગ્ધમુખમંડન વિરૂદ્દા વિદ્વાનો-પંડિતો-રસિકો-ચતુરોનાં મુખની શોભા-આભૂષણ ૨૦૧૫ ભવતુ પૂ. બની રહો, હજો, થાઓ ૨૦૧૬ સંવત ૧૯૪૩ સમવત્ ા વિક્રમ સંવત્ ૧૯૪૩, ઈ.સ.કરતાં ૫૬ વર્ષ આગળ-વધુ.
“મોક્ષમાળા પ્રકાશનની પ્રસ્તાવનાનો સમય; રચના વિ.સં.૧૯૪૦માં ૨૦૧૭ કર્તાપુરુષ રચયિતા, પ્રણેતા, ધર્મગુરુ, પરમેશ્વર પૃ.૫૮
શિક્ષણપદ્ધતિ અને મુખમુદ્રા ૨૦૧૮ શિક્ષણપદ્ધતિ શિ+પતિ કેમ શીખવું-શીખવવું તેની રીત, માર્ગ, પ્રથા ક્રમ કે તે
નિરૂપતો ગ્રંથ ૨૦૧૯ મુખમુદ્રા વન મુદ્ા માં, ચહેરો? પ્રસ્તાવનાનું નામ; મોં પરથી મનના ભાવો કળાય
તેમ પ્રસ્તાવના પરથી પુસ્તકમાં શું કહેવું છે તે સમજાય ૨૦૨૦ સ્યાદ્વાદતત્ત્વાવબોધ અનંત ગુણધર્મોથી યુક્ત વસ્તુના સ્વરૂપને સમજાવનારી અપેક્ષા સહિત
કથનપદ્ધતિ તે સ્યાદ્વાદ, તત્ત્વાવબોધ એટલે તત્ત્વજ્ઞાન ૨૦૨૧ ગ્રંથ
પુસ્તક, ધર્મશાસ્ત્ર ૨૦૨૨
રેવતનું દિવ્યતા, અલૌકિકતા, દિવ્ય શક્તિનું સામર્થ્ય, મનોહરતા ૨૦૨૩ સમભાવ તટસ્થતા, માધ્યચ્યા ૨૦૨૪ પાઠ કરવા પામુખપાઠ કરવા, ગોખવા, વાંચ્યા કરવા ૨૦૨૫ જ્ઞાતા
જ્ઞા / જ્ઞાની, જાણનાર, સમજનાર; એક આગમ-સૂત્રનું નામ ૨૦૨૬ મુનિઓ મન, મુના આત્મજ્ઞાનીઓ; સાધુઓ ૨૦૧૭ યોગવાઈ પુના જોગવાઈ, જોગ ૨૦૨૮ અર્ધ ઘડી વૃધું અરધી ઘડી, ૧૨ મિનિટ; આખી ઘડી બરાબર ૨ ભાગ ૨૦૨૯ અર્થરૂપ કેળવણી ધીમે ધીમે નવા નવા શબ્દો વિશેષ વિશેષ અર્થ આપતા જાય તેવી યોજના ૨૦૩૦ વિવેચન વિ+વિન્ા ગુણદોષ કહી બતાવવા, સવિસ્તર સ્પષ્ટીકરણ, ટીકા ૨૦૩૧ પ્રજ્ઞાવબોધ બુદ્ધિમાનો, પ્રજ્ઞાવંતો અને વિદ્વાનો સમજે તેવો ગ્રંથ ૨૦૩૨ કકડો
કટકો, ટુકડો, વિભાગ, ભાગ ૨૦૩૩ તત્ત્વરૂપ દોહન, સારરૂપ ૨૦૩૪ સ્વભાષા પોતાની ભાષા, ગુજરાતી માટે ગુજરાતી ભાષા ૨૦૩૫ નવતત્ત્વ નવ સત્પદાર્થ-વસ્તુ-રહસ્ય; નામ-જીવ, અજીવ, પુણ્ય, પાપ, આશ્રવ, સંવર,
બંધ, નિર્જરા અને મોક્ષ ૨૦૩૬ પ્રકરણગ્રંથો પ્ર+3+ગ્રન્થ અમુક અમુક વિષયો પર લખાયેલાં પુસ્તકો-શાસ્ત્રો; બધાં પ્રકરણો
ન હોય તેવા ગ્રંથ; ગ્રંથના નાના-નાના ભાગમાંથી અમુક ભાગ; શરૂઆતમાં
વાંચવાના ગ્રંથો ૨૦૩૭ સવિધિ વિધિપૂર્વક ૨૦૩૮ સુજ્ઞ વર્ગ સમજુ લોકો ૨૦૩૯ તત્ત્વજ્ઞાન આત્મજ્ઞાન ૨૦૪૦ શીલ શીર્ા શી+નમ્ સદાચાર, ચારિત્ર્ય, ચાલચલગત; સ્વભાવ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org