________________
:: ૬૪૦::
(શુધ્ધિવૃધ્ધિ પાન > વચનામૃત વચનામૃત પૃ. ૧૬૨ પત્રાંક ૨૨ કોને ? તા. ૨૮-૧૦-૧૮૮૬ થી ૨૫-૧૧-૧૮૮૬ દરમ્યાના ૩૫૮૦A પરનિંદા મુખથી નવિ કરે, નિજનિંદા સુણી સમતા ધરે; કોશ પૃ. ૧૨૫ કરે સહુ વિકથા પરિવાર, રોકે કર્મ આગમન ધાર.
શ્રી ચિદાનંદજી મહારાજ રચિત “સ્વરોદય જ્ઞાન, કડી ૮૪ (ચોપાઈ) ૩૫૮૨A મેરા મેરા મત કરે, તેરા નહિ હૈ કોય; કોશ પૃ. ૧૨૬ ચિદાનંદ પરિવારકા, મેલા હૈ દિન દોય.
શ્રી ચિદાનંદજી મુનિ કૃત સ્વરોદય જ્ઞાન” કડી ૩૮૧ પૃ. ૧૯૫ પત્રાંક ૭૭ કોને ? તા.૪-૧૧-૧૮૮૮ થી ૨૪-૧૦-૧૮૮૯ દરમ્યાન ૪૧૫૩A “સુખકી સહેલી હૈ, અકેલી ઉદાસીનતા” કોશ પૃ. ૧૪૭
પં. બનારસીદાસજી રચિત નાટક સમયસાર, સાધ્ય-સાધક દ્વાર ૧૧ માં “સાતાકી સહેલી” છે. સાતા = સુખ. સુખનો સંયોગ મેળવવા માટે
ઉદાસીનતા જ સખી સમાન છે એટલે કે માત્ર સમભાવ જ સુખદાયક છે. પૃ ૨૧૧ પત્રાંક ૧૦૭ કોને ?
તા.૭-૩-૧૮૯૦ ૪૧૪ A લોકપુરૂષ પુરુષ રૂપે (આકારે) રહેલો લોક; આત્મા રૂપી લોક કોશ પૃ. ૧૫૬ પૃ. ૨૨૮ પત્રાંક ૧૪૧ શ્રી સૌભાગ્યભાઇ લલ્લુભાઈને
તા. ૧૦-૧૦-૧૮૯૦ ૪૭૨૮ A ટુચ્છાવિહીને સર્વત્ર સમતHIT. કોશ પૃ. ૧૬૮ માવત્તિયુક્ત પ્રHI માયાવતી તિઃ II
શ્રીમદ્ ભાગવત સ્કંધ ૩, અધ્યાય ૨૪, શ્લોક ૪૭ વ્યાસજી કહે છે કે, ઇચ્છા અને દ્વેષ વિના સર્વ ઠેકાણે સમદૃષ્ટિથી જોનારા,
ભગવાનની ભક્તિથી યુક્ત થઈને ભાગવતી ગતિ-નિર્વાણને પામ્યા. પૃ.૨પ૭ પત્રાંક ૧૮૭ શ્રી સૌભાગ્યભાઇ લલ્લુભાઈને
તા. ૧૦-૧-૧૮૯૧ ૫૨૧૩ A ભોજા ભગત ઇ. સ. ૧૭૮૫-૧૮૫૦, સૌરાષ્ટ્રમાં જેતપુર (કાઠી)ના દેવકીગાલોળ કોશ પૃ. ૧૮૬
ગામના ભોજલરામ નામના સાવલિયા અટકના લેઉઆ કણબી કવિ ભક્તિ સાથે નિર્ગુણ ઉપાસનાનો બોધ કરતી જ્ઞાનમાર્ગી કવિતાના કર્તા. ચેલૈયા આખ્યાન, ભક્તિમાળ, બ્રહ્મબોધ, બાવનારી જેવી દીર્ઘરચના ઉપરાંત આરતી, ધોળ, ભજન, ચાબખા વગેરે ૧૭૫ પદના રચયિતા,
આજીવન બ્રહ્મચારી, વીરપુરના જલારામ બાપાના ગુરુ. પર૧૪A નિરાંત કોળી ૧૮મી સદીના ઉત્તરાર્ધમાં (અવસાન ઇ.સ. ૧૮૫૨) થઇ ગયેલા જ્ઞાનમાર્ગી કોશપૃ. ૧૮૬
સંતકવિ, “યોગસાંખ્યદર્શન’ અને ‘અવતારખંડન” ના કર્તા, ધોળ, કાફી,
ઝૂલણા છંદમાં ૨૦૦થી વધુ પદના રચયિતા. પૃ. ૨૬૩ પત્રાંક ૨૦૧ શ્રી સૌભાગ્યભાઇ લલ્લુભાઈને
તા. ૨૬-૨-૧૮૯૧ પ૩૪૫A “કોઈ માધવ લ્યો, હાંરે કોઈ માધવ લ્યો”
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org