________________
:: ૫૧૯ :: ૧૪૨૧૮ ભાગ્યો જતો નથી ત્યાગી શકાતો નથી ૧૪૨૧૯ વિભાવયોગ વિભાવનો યોગ, બાહ્ય ઉપાધિથી નીપજતા વિશેષ ભાવનો યોગ-જોડાણ, સંબંધ ૧૪૨૨૦ રંજનપણે રાજીખુશીથી, પ્રસન્નપણે પૃ.૮૦૪ ૧૪૨૨૧ સંધાન કરવાનો સF+ધા જોડાણ, સાંધણ, મેળાપ; ધનુષ પર બાણ ચડાવી નિશાન લેવું ૧૪૨૨૨ હતપુણ્ય લોકોએ હણાઈ ગયેલા પુણ્યવાળા લોકોએ, પુણ્યહીન-મંદપુણ્ય લોકોએ ૧૪૨૨૩ ભરતક્ષેત્ર આ દક્ષિણ ભરત ક્ષેત્ર (૫ ભરત-પ ઐરાવત-૫ મહાવિદેહ ક્ષેત્રમાંથી) ૧૪૨૨૪ ઘેર્યું છે ધિક્ ઘેરી લીધું છે, ચારે તરફથી વીંટળાઈ વળ્યા છે, છાવરી લીધું છે ૧૪૨૨૫ સાવધાન થવાય સ+ગ+ધા સાવચેત-સચેત રહેવાય, ખબરદારી રખાય, સંભાળ લેવાય ૧૪૨૨૬ સર્વજ્ઞ દૃષ્ટિથી સર્વ જે જોયું, જેમ જોયું તેથી ૧૪૨૨૭ વ્યાપાર સ્વરૂપે વ્યવસાય-વેપાર વિષે ૧૪૨૨૮ કુટુંબ પ્રતિબંધે સ્વજનો, કુટુંબીજનો સંબંધી ૧૪૨૨૯ યુવાવસ્થા પ્રતિબંધે યુવાવયને લીધે ૧૪૨૩૦ દયાસ્વરૂપે પરદયા, દ્રવ્યદયા વગેરે રૂપે ૧૪૨૩૧ વિકાર સ્વરૂપે વિભાવરૂપે ૧૪૨૩૨ ઉદયસ્વરૂપે ઉદય વિષે ૧૪૨૩૩ વિસ્તાર વિસ્તૃ પથારો, પ્રપંચ, ફેલાવો ૧૪૨૩૪ વર્ષ છ માસ કાળમાં ૧ વર્ષને ૬ માસ જેટલા સમયમાં ૧૪૨૩૫ જાગૃતિના ઉપયોગાંતરથી અજાગૃત ઉપયોગથી, જાગૃત ઉપયોગ બદલાતાં પૃ.૮૦૫ ૧૪૨૩૬ વીર્યને વિષે પુરુષાર્થ-બળ-ઉલ્લાસ અંગે ૧૪૨૩૭ પરિચય પિછાણ, ઓળખાણ, આદત, ટેવ ૧૪ર૩૮ વેદવો વિદ્ જાણવો, અનુભવવો अवि अप्पणो वि देहमि, नायरंति ममाइयं ।
(fપ ૩નાત્મનોવિ દે ) (નાવરનિ મમત્વમ્ ) પોતાના શરીર ઉપર પણ
મમત્વ આચરતા-રાખતા નથી. શ્રી દશવૈકાલિક સૂત્ર, અધ્યયન ૬, ગાથા ૨૨ ૧૪૨૩૯ કામ
કામભોગ, પાંચ ઇન્દ્રિયના વિષયોની ઈચ્છા ૧૪૨૪૦ માન
મ=માપવું. અભિમાન, ગર્વ ૧૪૨૪૧ ઉતાવળ અધીરાઈ, આતુરતા, દોડધામ, વિચાર વગરનું કામ ૧૪૨૪૨ આશ્રયરૂપ આશરો ૧૪૨૪૩ પ્રાણાંતપર્યત પ્રાણના અંત સુધી, છેલ્લા શ્વાસ સુધી, જીવનપર્યત ૧૪૨૪૪ નિષ્ઠાભેદદૃષ્ટિ શ્રદ્ધા-નિષ્ઠામાં ફેર પડે તેવી દૃષ્ટિ ૧૪૨૪૫ સંગનિવૃત્તિરૂપ કાળની સંગથી નિવૃત્ત થવાય તે સમયની ૧૪૨૪૬ પ્રતિજ્ઞા કર ટેક લે, શપથ-સોગંદ લે, વ્રત-નિયમ કર પૃ.૮૦૬ ૧૪૨૪૭ કેવળસંગનિવૃત્તિરૂપ પ્રતિજ્ઞા સંપૂર્ણ સંગની નિવૃત્તિ રૂપ પ્રતિજ્ઞા-ટેક ૧૪૨૪૮ અંશસંગનિવૃત્તિરૂપ વ્યવસાય સંપૂર્ણ સંગની નિવૃત્તિ ન થાય તો છેવટ વેપારની નિવૃત્તિ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org