________________
:: ૫૧૬ :: ૧૪૧૨૦ અયથાર્થ અસત્ય, અવાસ્તવિક, ભૂલ ભરેલું, બરાબર ન હોય તેવું ૧૪૧૨૧ નિર્વિકાર મનના વિકાર વિનાના, એકરૂપે રહેનારા, ફેરફાર વિનાના મનવાળા મોક્ષની મુમુક્ષુઓ
ઇચ્છાવાળા પૃ.૯૯૮ ૧૪૧૨૨ અવરાઈ આવરણ પામી ૧૪૧૨૩ કામ
કામભોગ, અબ્રહ્મસેવન ૧૪૧૨૪ બ્રહ્મરસના ભોગી આત્માનંદના, સુધારસના, બ્રહ્માનંદના, આત્માનુભવના રસના ભોક્તા ૧૪૧૨૫ વિરલા યોગી દુર્લભ, અનેરા, અલ્પ, અસામાન્ય યોગી
૨-૨-૩માં ૧૯૫૧ છેલ્લેથી ગણતાં વિ.સં.૧૯૫૧, ત્રીજો માસ–પોષ માસ, ૨=વદ, ૨=બીજ ૧૪૧૨૭ લક્ષ
તૈક્ષ / લાખ ૧૪૧૨૮ મોહમયી મુંબઈ નગરી-શહેર ૧૪૧૨૯ મા.વ. ૧ વર્ષને ૮ માસ (મહિના) ૧૪૧૩) સોપાધિ, ઉપાધિ સહિત ૧૪૧૩૧ અપ્રાપ્યકારી ગ્રાહ્ય વિષયો સાથે સંયુક્ત થઇને ગ્રહણ ન કરનાર - સંયુક્ત ન થઇને ગ્રહણ
કરનાર ૧૪૧૩૨ અગમન ગમન નહીં તે પૃ.૭૯૯ ૧૪૧૩૩ યોગદશામાં ધ્યાનદશામાં, મન-વચન-કાયાના યોગ સાથેની દશામાં ૧૪૧૩૪ ધ્યાન ત્રિકોણાકારે પિરામિડ આકારે અનુક્રમે ૧ થી ૭ વાર શબ્દ લખ્યો છે, ૭ લીટીમાં
લખ્યો છે, મોહનીય કર્મની પ્રકૃતિના ક્ષયાર્થે! કુલ ૨૮ વખત લખ્યો છે, મોહનીય
કર્મની ૨૮ પ્રકૃતિના ક્ષય માટે ! +૮=૧0, એટલું થાય તો બસ! ૧૪૧૩૫ ચિધાતુમય વિર્ધાતુ બ્રહ્મમય, ચેતનાત્મક મૂળ વસ્તુ ૧૪૧૩૬ પરમ શાંત સૌથી વધુ, સર્વોત્કૃષ્ટ શાંત, અનિર્વાથ્યપણે શાંત ૧૪૧૩૭ અડગ ડગે નહીં તેવો, સ્થિર, અચળ ૧૪૧૩૮
+ એક જ બિંદુ પર ચોંટાડેલી નજરવાળો ૧૪૧૩૯ એક સ્વભાવમય પહેલા-મુખ્ય સ્વભાવવાળો, અનન્ય સ્વભાવમય, આત્મસ્વભાવમય ૧૪૧૪) અસંખ્યાત પ્રદેશાત્મક સંખ્યા-ગણત્રીમાં ન આવી શકે એટલા ભાગવાળો, ક્ષેત્રવાળો ૧૪૧૪૧ પુરુષાકાર આત્માકાર, પુરુષના આકારે, જ્ઞાનદર્શનઉપયોગમય આત્મા ૧૪૧૪૨ ચિદાનંદઘન જ્ઞાન સ્વરૂપ અને આનંદ સ્વરૂપ બ્રહ્મ, જ્ઞાન અને આનંદથી પૂર્ણ આત્મા ૧૪૧૪૩ જ્ઞાળવવ
જ્ઞાનાવરણીય ૧૪૧૪૪ દodo દર્શનાવરણીય ૧૪૧૪૫ મો.
મોહનીય ૧૪૧૪૬
અંતરાય ૧૪૧૪૭ પૂર્વનિષ્પન્ન પૂર્વે ઉપાર્જેલા, પૂર્વે નિશ્ચિત થયેલાં ૧૪૧૪૮. સત્તા પ્રાપ્ત કમ્ | પ્ર+આ| I સત્તામાં ઉપસ્થિત, રજૂ થયેલાં ૧૪૧૪૯ ઉદયપ્રાપ્ત ઉદયમાં ઉપસ્થિત, રજૂ થયેલાં ૧૪૧૫૦ ઉદીરણાપ્રાપ્ત ઉદીરણામાં ઉપસ્થિત, રજૂ થયેલાં
એકાગ્ર
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org