SearchBrowseAboutContactDonate
Page Preview
Page 519
Loading...
Download File
Download File
Page Text
________________ :: ૪૯૬ :: ૧૩૫૪૭ સમયસાર નાટક સમયસાર' ગ્રંથ પ્રશસ્તિ દોહરો ૩૧ (ઘટ ઘટ --- સમજૈ ન) ૧૩૫૪૮ આંટી ગુંચ ૧૩૫૪૯ અવિરોધી વિરોધ વિનાનો ૧૩પપ૦ બંગાળમાં ભેદ, ભાંગા કે પ્રકારની જાળ ૧૩૫૫૧ વાણિયા જેવા હિસાબી સૂક્ષ્મપણે શોધન કરી તત્ત્વો સ્વીકારનારા ૧૩પપર લોક જેવા લોક એક સારભૂત વાત પકડી રાખનાર, શાંતપણું જ દાખવનારા પૃ.૦૬ ૧૩પપ૩ નિર્માલ્યા માલ વગરનો, દમ વિનાનો, તુચ્છ ૧૩પપ૪ વિરમી વિ+રમ્ | અટકી ૧૩પપપ હુન્નરો કળાકારીગરીવાળા ઉદ્યોગો ૧૩પપ૬ ભ્રમણા પ્રમ્ | ભ્રાન્તિ, વહેમ, ભ્રમ તા.૫-૭-૧૯૦૦ ૧૩પપ૭ ચઢિયાતો વધારે, શ્રેષ્ઠ, ગુણ-લક્ષણમાં વધુ ૧૩પપ૮ પરતંત્ર પરવશ, પરાધીન ૧૩પપ૯ સભ્યજ્ઞાન જ્ઞાનીએ નિરૂપણ કરેલાં તત્ત્વોનો યથાર્થ બોધ થવો તે ૧૩પ૬૦ અનંતર અંતર વિના, અંતરરહિત, સતત ૧૩પ૬૧ પરંપર પરં+ા અનુક્રમે, એક પછી એક, સિલસિલાબંધ ૧૩પ૬૨ તીર્થસિદ્ધિ તીર્થ (શાસન) ચાલુ હોય ત્યારે મોક્ષે જાય છે. જંબૂસ્વામી વગેરે ૧૩પ૬૩ અતીર્થસિદ્ધ તીર્થની સ્થાપના પૂર્વે કે તીર્થના વિચ્છેદ પછી મોક્ષે જાય, મરુદેવા માતા ૧૩પ૬૪ તીર્થકર સિદ્ધ તીર્થકર થઇને મોક્ષે જાય. ઋષભદેવ વગેરે બધા જ તીર્થકરો ૧૩પ૬૫ અતીર્થકર સિદ્ધ તીર્થકર પદ પામ્યા વિના સામાન્ય કેવળી થઈને મોક્ષે જાય. ગણધર વગેરે ૧૩પ૬૬ સ્વયંબુદ્ધ સિદ્ધ પોતાની જાતે નિમિત્ત વિના બોધ પામીને મોક્ષે જાય. કરકંડુ વગેરે ૧૩પ૬૭ બુદ્ધબોધિત સિદ્ધ બીજાના ઉપદેશથી બોધ પામીને મોક્ષે જાય ૧૩પ૬૮ સ્ત્રીલિંગ સિદ્ધ સ્ત્રી મોક્ષે જાય, ચંદનબાળા વગેરે ૧૩પ૬૯ પુરુષલિંગ સિદ્ધ પુરુષ મોક્ષે જાય, ગૌતમ સ્વામી વગેરે નપુસકલિંગ સિદ્ધ નપુંસક મોક્ષે જાય, ગાંગેય અણગાર ૧૩પ૭૧ અન્યલિંગ સિદ્ધ તાપસ અન્યલિંગી-દર્શનીના વેશમાં મોક્ષે જાય, વલ્કલગીરી ૧૩૫૭૨ જૈનલિંગ સિદ્ધ જૈન સાધુ થઈને મોક્ષે જાય ૧૩પ૭૩ ગૃહસ્થલિંગ સિદ્ધ ગૃહસ્થપણામાં કેવળજ્ઞાન પામી મોક્ષે જાય, ભરત ચક્રવર્તી વગેરે ૧૩૫૭૪ એક સિદ્ધ એક સમયે એક જ મોક્ષે જાય. મહાવીર સ્વામી ૧૩પ૭૫ અનેકસિદ્ધ એક સમયે અનેક મોક્ષે જાય, ઋષભદેવ સ્વામી સહિત ઘણા જીવો ૧૩પ૭૬ સંયત સમ્યદૃષ્ટિ જીવ ૧૩પ૭૭ અસંયત મિથ્યાષ્ટિ જીવ ૧૩પ૭૮ સંયતાસંયત મિશ્રદૃષ્ટિ જીવ ૫.૦૦ ૧૩પ૭૯ કૃષ્ણલેશી કૃષ્ણ લેશ્યાવાળો જીવ, જાંબુનાં ઝાડ પાસે જઈને જાંબુ ખાવાની ઇચ્છા થતાં ઝાડને મૂળથી ઉખેડી નાખવાના અત્યંત ક્રૂર પરિણામવાળા For Private & Personal Use Only Jain Education International www.jainelibrary.org
SR No.016079
Book TitleShrimad Rajchandra Vachanamrutji Shabdaratnakosha
Original Sutra AuthorN/A
AuthorSudha Sheth
PublisherShrimad Rajchandra Ashram
Publication Year2007
Total Pages686
LanguageGujarati
ClassificationDictionary, Dictionary, & Rajchandra
File Size16 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy