________________
:: ૪૯૫ ::
પૃ.૭૬૪ ૧૩પ૨૨ નવેસરથી નવી શરૂઆતથી ૧૩૫ર૩ ત્રુટી શકે નહીં તૂટી શકે નહીં, ઓછું થઈ જાય નહીં ૧૩પ૨૪ સોપક્રમ આયુષ્ય ઉપક્રમ = અપવર્તના-શિથિલ બંધવાળું આયુષ્ય. ઉપક્રમના ૭ ભેદઃ
૧. અધ્યવસાનઃ રાગ, સ્નેહ ને ભય ૨. નિમિત્ત વિષ, શસ્ત્ર, સર્પદંશ, અગ્નિ, વીજળી, સુધા, તૃષા, ઠંડી, ગરમી ૩. આહાર : અધિક, કુપથ્ય ૪. વેદના: મસ્તકશૂળ ૫. પરાઘાત પડી જવું – અગાસી પરથી, કૂવામાં, મોટા ખાડામાં, દરિયામાં ૬. સ્પર્શઃ ઝેરી જંતુ, સર્પ, વિષકન્યા
૭. શ્વાસોચ્છવાસ, દમ, ગભરામણ ૧૩પ૨૫ નિરુપક્રમ આયુષ્ય ઉપક્રમ વિનાનું આયુષ્ય, નિકાચિત ૧૩પર૬ જ્ઞાનચક્ષુ જ્ઞાનરૂપી નેત્ર, આંખ ૧૩પ૨૭ ચર્મચક્ષુ ચક્ષુરિન્દ્રિય, આંખ
તા.૪-૯-૧૯૦૦ ૧૩પ૨૮ શ્રીમાનું કુંદકુંદાચાર્ય ૨૦૦૦ વર્ષ પહેલાં થયેલા ધુરંધર આચાર્યદેવ. મહાવિદેહ ક્ષેત્રમાં જઈને
શ્રી સીમંધર સ્વામી પાસેથી સમાધાન મેળવીને સમયસાર, નિયમસાર,
પ્રવચનસાર, રયણસાર, પંચાસ્તિકાય જેવાં સન્શાસ્ત્રો અને ૮૪ પ્રાભૃત રચ્યાં. ૧૩૫ર૯ દેવાધિદેવ તીર્થકર, દેવોના યે દેવ ૧૩પ૩૦ સુદ્ધાંએ સહિત એ ૧૩૫૩૧ ભાવ્યા છે
ભાવ કર્યા છે પૃ.૭૫ ૧૩પ૩ર ક્ષણિકવાદી બૌદ્ધ દર્શનનો એક મત ૧૩પ૩૩ વેદાંત ઉપનિષદોમાં રહેલું તત્ત્વજ્ઞાન, ઉત્તરમીમાંસા (વેદાંતદર્શન) ૧૩પ૩૪ સો ટચના સોના તુલ્ય સો ટકા શુદ્ધ સોના જેવી, ઉત્તમોત્તમ ૧૩૫૩૫ કથીર સહિત સોનાતુલ્ય વસ્તીરા કલાઈ અને સીસાના ભેળસેળવાળા સોના જેવી, તુચ્છ ૧૩૫૩૬ વ્યંજનપર્યાય વસ્તુના પ્રદેશત્વ ગુણની અવસ્થા ૧૩પ૩૭ અર્થપર્યાય પ્રદેશત્વ સિવાયના ગુણોની અવસ્થા ૧૩૫૩૮ વેદનો અભાવ વિષયનો નાશ, સ્ત્રીવેદ-પુરુષવેદ-નપુંસક વેદનો ક્ષય ૧૩પ૩૯ ઘટ ઘટ પ્રત્યેક હૃદય, શરીર, આત્મા ૧૩૫૪૦ અંતર
અંદર, માં ૧૩૫૪૧ જિન બસે જિનરાજ, વીતરાગ વસે છે ૧૩૫૪૨ મત
ધર્મના પક્ષ, મત ૧૩૫૪૩ મદિરાકે પાનસે દારૂ પીવાને લીધે (પક્ષરૂપી મદ્યપાનથી) ૧૩૫૪૪ મતવારા-લા પક્ષ-મતવાળા, નશાવાળા, નશામાં ૧૩પ૪૫ સમજે સમુ ા સમજતા ૧૩પ૪૬ ન
ના નથી
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org